૭ સરળ યોગાસનો જે ડોકનાં દુખાવાથી છૂટકારો અપાવે છે, સતત કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવાવાળા લોકો માટે ખાસ.

હવે એ દિવસ નથી રહ્યા જ્યારે”થોડું જ ઘણું છે” નો મુદ્દો જીવન જીવવા માટે ઉપયુક્ત માનવામાં આવતો હતો.આજ અમે આપણે બધુ જ બીજાથી સારુ જોઈએ છીએ .સારુ ઘર,સારો પગાર,સારા આંકડા ત્યાં સુધી કે સારી દુનિયા.આ સારુ થવાની રેસમાં અને સંઘર્ષમાં આપણને બધાને પાગલ કરી રહી છે.આપ કહી શકો છો આ એ ક ક્રમાગત ઉન્નતિ છે.પણ જે ગતિથી આપણે ઉન્નતિ મેળવવા માગીએ છીએ તે આપણા સ્વાસ્થય પર એ ક પ્રતિકુળ અસર નાખી રહી છે.માનસિક,શારિરીક અને ભાવનાત્મક રીત પર.

ડોકનાં દુખાવાથી છૂટકારો મેળવવા માટે અમે આપની સમક્ષ ૭ સરળ રીત(યોગ આસન) પ્રસતુત કરી રહ્યા છીએ જે કરવામાં પણ આસાન છે અનર આપના દૈનિક વ્યસ્ત કાર્યક્રમમાં ખલેલ પણ નહિ પહોંચાડે.યોગનાં વિષયમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેનયં અસ્તિત્વ પાંચ હજાર વર્ષોથી પણ જુનો છે અને આ હાલમાં પણ સુદ્રડ રૂપથી ચાલી રહ્યું છે.

બાળ આસન કે શિશુ આસન

જમીન પર ઘુંટણનાં ભાર પર બેસી જાઅઓ .પોતાની પીંડીઅઓ ને જમીન પર એ વી રીતે રાખો કે બન્ને પંજા એ કબીજાને અડી રહે.એ ડીઅઓ ના ભાર પર બેસી જાઅઓ .પોતાના હાથને શરીરનાં બન્ને બાજુ જમીન પર રાખી દો.એ ક લાંબો ઉંડો શ્વાસ છોડો અને કમરને જુકાવતા પોતાના ધડને પોતાની જાંઘની વચ્ચે લઈ આવો.હવે ધીરેથી પોતાના માથાને જમીન પર રાખી દો.તેટલો જ પ્રયત્ન કરો જેટલો સરળતાથી સંભવ થઈ શકે,પોતાની મેળે વધારે જોરદાર પ્રયાસ ન કરો.પોતાની હથેળીઅઓ ને પોતાના ધડની બન્ને બાજુ જમીન પર રાખેલા રાખો.આજ આસનમાં જેટલીવાર સંભવ હોય,વિશ્રામમાં રહો.અને પછી ધીરેથી એ ક શ્વાસ લેતા પોતાના શરીરને ધીરે-ધીરે ઉપર તરફ ઉઠાવતા સીધા થઈ જાઅઓ .પોતાની હથેળીઅઓ ને આકાશની તરફ મો કરીને જાંઘ પર રાખો જેમ કે ઈશ્વરને સમર્પણ કરી રહ્યા છો.આ આસનથી ફક્ત ડોક અને પીઠનાં દુખાવાથી આરામ નથી મળતો,પણ મન પણ શાંત થઈ જાય છે.આ આસન નિતંબ,જાંઘ અને પીંડીઅઓ ને લચીલા બનાવીને એ ક શિશુ જેવી તાજગી અનુભવ કરાવે છે.

૨ નટરાજ આસન

પોતાની પીઠને સીધી રાખીને જમીન પર સુઈ જા જાઅઓ .ધીરેથી પોતાના સીધા પગને ઉપાડીને ડાબા પગ પર લઈ આવો.ડાબો પગ સીધો જ રાખો.ધ્યાન રહે કે જમણો પગ જમીન પર એ ક સીધા કોણ બનાવે.પોતાના બન્નર હાથોને શરીરની જમણી અને ડાબી બાજુ ફેલાવીને રાખો.ચહેરાને જમણી બાજુ ફેરવી લો.થોડો ઉંડો લાંબો શ્વાસ લો અને છોડો આ મુદ્રામાં ત્રીસ સેકન્ડ સુધી સ્થિર રહો.ડાબા પગથી આજ આસન ફરીવાર કરો.આ આપની માંસપેશીઓને લચીલી બનાવે છે અને સાથે જ આપને પૂર્ણતા અને આનંદનો અનુભવ કરાવે છે.આ શિવનાં નૃત્‍યની મુદ્રા છે.શિવ તત્વને પોતાની અંદર અને ચોતરફ અનુભવ કરો.

૩ બીતીલી આસન કે ગૌ(કાઉ)મુદ્રા

પોતાની પીંડીઅઓ ને જમીન પર રાખો અને બાકી શરીરને ટેબલટોપ મુદ્રામાં રાખો,એ ટલે કે પોતાની જાંઘ,ધડ અને હાથની મદદથી એ ક ટેબલનું રૂપ ધારણ કરો.પોતાના ઘુટણ અને નિતંબ એ ક જ લીટીમાં રાખો.પોતાની કમર,કોણીઅઓ તેમજ ખભ્ભાને પણ એ ક જ લીટીમાં જમીનથી અડકીને રાખો.પોતાના ધડ જમીનથી સમાંતર હોય.આ મુદ્રામાં રહેતા શ્વાસ ભરો અને પોતાના પેટને જમીન તરફ અંદર ખેંચો.હવે પોતાના માથાને ઉપરની તરફ ઉઠાવો.આ મુદ્રામાં થોડીવાર સુધી રહો અને પછી માર્જરિ આસનમાં (જે નીચે જણાવ્યુ છે)આવી જાઅઓ .

૪ માર્જરિઆસન કે બિલાડી મુદ્રા

174998790

વારાફરતી શ્વાસ છોડો અને પોતાની કરોડરજ્જુને કૂબડની માફક ગોળ કરતા પોતાના માથાને નીચે લઈ જાઅઓ .ધીરેથી પોતાની થોડીને પોતાની ડોકથી લગાવી દો.આ બન્ને મુદ્રાઅઓ (ગૌ મુદ્રા અને કેટ મુદ્રા)નર શ્વાસ લેતા અને છોડતા,વારાફરતી કરો.આ કરવાથી આપના મેરુદંડ અને પેટની એ ક હળવી માલીશ થશે એ પણ વગર પૈસા ખર્ચ કર્યે.સાથે જ આપને ડોકના દુખાવાથી છૂટકારો(Neck pain relife)પણ મળી જશે.

૫ વિપરીત કર્ણી આસન

આ સરળ છે.બસ પોતાની પીઠનાં બળ સુઈ જાઅઓ અને પોતાના પગને દિવાલનાં આશરો આપતા પગને છતની તરફ ઉઠાવી લો.પોતાની બાહોને ફેલાવીને શરીરની બન્ને તરફ જમીન પર રાખી દો અને પોતાની હથેળીઅઓ ને આકાશ તરફ વાળીને ખુલ્લી રાખો.બીજી મુદ્રામાં જતા પહેલા આ મુદ્રામાં અ ઓછામાં ઓછા પંદરની ગણતરી કરો અને ઉંડો લાંબો શ્વાસ લો અને છોડો.આ યોગ આસન આપની ડોકની પાછળનાં ભાગની સરળતાથી માલીશ આપે છે,હળવા પીઠ દર્દથી આરામ આપે છે અને થાકને દૂર કરી પગની જકડનને દૂર કરે છે.

૬ ત્રિકોણ આસન

સૌપ્રથમ સીધા ઉભા રહો.હવે તમારા પગને જેટલા ફેલાવી શકો,ફેલાવી દો.પોતાની પીઠને સીધી રાખતા પોતાની બન્ને બાહોને બાજુમાં ફેલાવીને રાખો.એક શ્વાસ ભરો અને ધીરેથી પોતાની જમણી તરફ જુકી જાઅઓ .આપનો જમણો હાથ આપના ઘુટણને અડે અને ડાબો હાથ ઉપરની દિશામાં હોય.આ મુદ્રામાં રહેતા પોતાના ડાબા હાથ તરફ જોતા રહો.આ મુદ્રામાં જેટલીવાર સુધી રહી શકો,રહો.યાદ રાખો કે આપની ક્ષમતા અનુસાર જ આ આસન કરવું.યોગ નું ઉદેશ્ય આપને દુખાવાથી મુક્તિ અપાવવાનું છે,દર્દ આપવાનું નહિ.

૭ શવ આસન

વાહ! આ સૌથી સરળ આસન છે.આ કરવા માટે તમારે કાંઈ નથી કરવાનું. તમારા શરીરને જમીન પર સ્થિર અવસ્થામાં રાખવાનું છે.જમીન પર સીધા સુઈ જાઓ ,હાથને શરીરની બન્ને તરફ રાખી દો અને પગને થોડા ખોલી નાખો.હાથનર શરીરની બન્ને બાજુ રાખીને હથેળીઅઓ ને આકાશ તરફ ખોલી દો.આ આસન બધા આસનોનાં અંતમાં કરવામાં આવે છે અને સૌથી સરળ આસન છે.માંસપેશીઓ તેમજ ખુદને ઉંડો વિશ્રામ આપવા માટે શરીરને આ સ્થિતિમાં ૫ મિનિટ સુધી વિશ્રામ આપો.
મને તો આ શવ આસન બહુ પસંદ આવ્યું અને તમને પણ એ જ પસંદ હશે બરોબર ને?