મેરેજ સીઝનમાં ટ્રાય કરો આ ટ્રેન્ડી હેઅર સ્ટાઇલ!

શિયાળાની શરુઆત થતા જ મેરેજ સીઝનની પણ શરુઆત થઈ ગઈ છે. ઘર-પરિવારમાં કે પાડોશમાં કે પછી ફ્રેન્ડ સર્કલમાં કોઈકનાં તો લગન હશે જ ને? હવે લગન છે તો બધા એકદમ અપટૂ-ડેટ તૈયાર થઈને જતા હોય છે, તેમાં પણ ખાસ સ્ત્રીઓ કપડાં, મેક-અપથી લઈને ફુટવેર સુધી દરેક વસ્તુઓ ઉપર ધ્યાન આપતી હોય છે. પરંતુ જ્યારે વાળની વાત આવે છે ત્યારે તેઓ ફક્ત વાળ ખુલ્લા રાખશે અથવા અંબોળો વાળી દેશે. વાળ ખુલ્લા રાખવા અથવા થોડા કર્લ્સ કરવા હવે તે બધુ સામાન્ય થઈ ગયું છે, જો તમે બધાથી હટકે અને સ્ટાઈલીશ દેખાવા ઈચ્છો છો તો નીચે દર્શાવેલ અમુક ટ્રેન્ડી હેઅર સ્ટાઈલ જરુર ટ્રાય કરજો.


 

 

જો તમે આ માંથી કોઈ એક હેઅર સ્ટાઇલ ટ્રાય કરી હોય તો નીચે કમેન્ટમાં તમારો વ્યૂ જણાવવાનું ભૂલતા નહીં.