શું તમને ખબર છે છોકરીઓની આંખો પરથી જાણી શકાય છે તેમનું ચરિત્ર? જો ‘ના’, તો જાણો કેવી રીતે

મિત્રો, આપણા સમુદ્રશાસ્ત્રમા મનુષ્યનો વ્યવહાર વાંચીને તેમના વિશે ભવિષ્યવાણી અવશ્યપણે કરી શકો છો. જ્યારે નારદ મુનિએ બ્રહ્મદેવને સ્ત્રી-પુરુષો વિશેનુ ચારિત્ર્યનુ જ્ઞાન માંગ્યુ ત્યારે સ્ત્રીઓના ચારિત્ર્ય વિશે તેમણે જાણ્યુ કે જે અત્યંત મૂલ્યવાન છે પરંતુ, આધુનિક જીવનશૈલીમાં આ જ્ઞાન ક્યાંક અદશ્ય થઈ રહ્યું છે!

image source

જે સ્ત્રીની આંખો ઉપરની તરફ છે તે ખુબ જ સરળ સ્વભાવ ધરાવતી હોય છે. આ સિવાય જેની દૃષ્ટિ નીચેની છે, તે એક ખરાબ કાર્ય કરશે. જે સ્ત્રી આંખોમા આંખો મિલાવીને વાતો કરે છે, તે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આ ઉપરાંત જે સ્ત્રીની આંખો વધુ પડતી લાલ હોય તે સ્ત્રીઓ તેના પતિ માટે ઝઘડાખોર, ગુસ્સાવાળી અને જીવલેણ સાબિત થાય છે.

image source

આ ઉપરાંત જે સ્ત્રીઓ રમતિયાળ આંખ ધરાવે છે તે સ્ત્રી સ્વભાવમા વ્યભિચારી હોય છે. આ પ્રકારની સ્ત્રીઓ પાસે વધુ પડતી અપેક્ષા રાખવી નહિ નહિતર તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના વધી જાય છે. જે સ્ત્રીની આંખો પીળાશ પડતી હોય છે તે જે પણ ઘરમા પગ મુકે છે ત્યા વાદ-વિવાદથી ભરપૂર વાતવરણ સર્જે છે.

image source

આ સિવાય જે સ્ત્રીની આંખ ગોળ હોય છે તે સ્ત્રી માંસાહારી હોય છે, સમાજમા તેનુ માન-સન્માન ખુબ જ ઓછુ હોય છે. આવી મહિલાઓ સંબંધોની દૃષ્ટિએ ખૂબ જ સક્રિય હોય છે. આ સિવાય આછો સફેદ રંગની આંખો ધરાવતી મહિલાઓ વધુ પડતુ જૂઠું બોલે છે અને સાસરિયાની બરબાદી પાછળનુ કારણ પણ બની શકે છે. આવી સ્ત્રીઓ ખૂબ જ હોશિયાર હોય છે.

image source

જો કોઈ સ્ત્રીની આંખ નાની હોય તો તે ક્યારેય પણ પોતાના જીવનસાથી સાથે મનમેળ ધરાવતી નથી. આવી સ્ત્રીઓ હમેંશા દરેક વ્યક્તિ સાથે સ્વાર્થના સંબંધ ધરાવે છે. જો કોઈ સ્ત્રીની કુંડળીમાં કોઈ ખામી હોય તો તે ચારિત્ર્યહીન છે. જે સ્ત્રીની આંખો આછી ભૂરાશ પડતી હોય છે, તે દયાળુ અને સામાજિક હોય છે.

image source

આ સિવાય જે સ્ત્રીની આંખો વધારે પડતી કાળાશ ધરાવતી હોય છે તે ક્યારેય પણ પોતાના પતિનુ કે સાસરિયાના લોકોનુ માન-સન્માન જાળવતી નથી. આ સ્ત્રીઓ તેના જીવનસાથી માટે હમેંશા દુઃખનુ કારણ બને છે માટે શક્ય બને તો આવી સ્ત્રીઓ સાથે સંતર બનાવીને રાખવુ.

image source

જો કોઈ સ્ત્રીનો નીચેનો હોઠ બહાર હોય તો એવું કહેવાય છે કે સ્ત્રી દરેકને ટોણો મારતી હોય છે, આ સ્ત્રીઓ સ્વભાવે થોડી જિદ્દી હોય છે. આ સ્ત્રીઓ કોઈપણ કાર્ય કરતા પહેલા વિચારવુ એ બાબતને મૂર્ખામી સમજે છે. તે હમેંશા પોતાન મન મુજબ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ