બોલી લગાવનારા ખોઈ બેઠા હોશ અને આ એક વ્હિસ્કીની બોટલ વેચાઈ પુરા એક કરોડમાં, જાણો એવું તો શું જાદુ થયો

હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ ઓલ્ડ ઇંગ્લિડ્યુ વ્હિસ્કીની 1860ના દાયકામાં બોટલ બંધ કરવામાં આવી હતી પણ નવાઈની વાત એ છે કે આ વ્હિસ્કી હજુ સુધી ખરાબ થઈ નથી. આ વ્હિસ્કી લગભગ એક સદી જૂની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હિસ્કીને પ્રખ્યાત ફાઇનાન્સર જે.પી. મોર્ગનની હતી. અત્યાર સુધીમાં તમે સૌથી મોંઘા દારૂ વિશે સાંભળ્યું હશે કે જેની કિંમત એક લાખ કે દસ લાખ સુધીની રહી હોય. પરંતુ અહીં જે દારૂ વિશેની વાત થઈ રહી છે તે જાણીને તમારાં હોશ ઉડી જશે. અહીં જે વ્હિસ્કી ચર્ચામાં છે તેની કિંમત એક કરોડ રૂપિયા લગાવામાં આવી છે.

image soucre

એક કરોડમાં વેચાયેલી આ વ્હિસ્કીની બોટલ વિશે વિગતે વાત કરીએ તો આ બોટલ એક સદી જૂની છે. આ વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી હોવાનાં કારણે તેની હરાજી 1 કરોડથી પણ વધુમાં થઈ છે. જાણવા મળ્યું છે કે આ વ્હિસ્કી 250 વર્ષ જૂની છે અને તેની મૂળ કિંમત કરતાં છ ગણી કિંમતમાં હરાજી કરવામાં આવી હતી. 19મી સદીની આ બોટલ હવે $ 137,000 એટલે કે એક કરોડ રૂપિયાથી પણ વધુમાં હરાજીમાં તેની માંગ કરવામાં આવી હતી. તેને જ્યોર્જિયાના લેગરેંજમાં એક સામાન્ય સ્ટોરમાં તેને બોટલ બંધ કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે ઓલ્ડ ઇંગ્લિડ્યુ વ્હિસ્કીને 1860ના દાયકામાં આ બોટલ બંધ કરવામાં આવી હતી અને આ બોટલમાં રાખેલ વ્હિસ્કી હજી સુધી ખરાબ થઈ નથી.

image source

આ વ્હિસ્કી લગભગ એક સદી જૂનું છે. કહેવામાં આવ્યુ છે કે આ વ્હિસ્કીને એક પ્રખ્યાત ફાઇનાન્સર જે.પી. મોર્ગનની હતી. વ્હિસ્કીની આ બોટલ પર એક લેબલ લખેલું છે Bourbon. 1865 પહેલાં જે.પી.મોર્ગન પાસે હતી અને ત્યારબાદ મોર્ગનના મૃત્યુ પછી તેની એસ્ટેટમાંથી મળી આવી હતી. મળતી માહિતી મુજબ જે.પી મોર્ગને 1900ની આસપાસ આ બોટલ ખરીદી હતી. વ્હિસ્કીની હરાજી બાદ કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે. આ બાદ તેણે તેના પુત્રને આ બોટલ આપી દીધી હતી અને તેણે પણ 1942થી 1944ની વચ્ચે તેને દક્ષિણ કેરોલિનાના રાજ્યપાલ જેમ્સ બાયર્નેસને તે આપી દીધી હતી.

image soucre

મીડિયા અહેવાલો અનુસાર આ બોટલની કિંમત $ 20,000 અને 40,000ની વચ્ચે હોય શકે છે. પરંતુ 30મી જૂને સમાપ્ત થયેલી હરાજીમાં મીટટાઉન મેનહટનમાં એક સંગ્રહાલય અને સંશોધન સંસ્થા,મોર્ટગન લાઇબ્રેરી 137,500માં વેચવામાં આવી હતી. આ વ્હિસ્કી વિશે માનવામાં આવે છે કે તે એક સદી કરતા વધુ જૂની છે અને હવે તે પીવા યોગ્ય છે નહીં કારણ કે એકવાર વ્હિસ્કીની બોટલ ખોલ્યા પછી તે લગભગ 10 વર્ષ સુધી બગાડે નહીં. પરંતુ આ વાઇન ખુબ વધારે જૂની થઈ ચૂકી છે. હવે રિસર્ચ પછી એ વાત સ્પષ્ટ થઈ શકશે કે આ વાઇન પીવા યોગ્ય છે કે ખરાબ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong