વાસ્તુ મુજબ આ દિશા વોર્ડરોબ બનાવવું ગણાય છે શુભ, જાણો તમે પણ

મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ આપણા જીવનમા એક ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે આપણા શાસ્ત્રો વિશે હજુ પણ અધૂરું જ્ઞાન ધરાવીએ છીએ અને તેના કારણે જ આપણે આપણા જીવનમા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સમસ્યાઓના કારણે આપણે માનસિક તણાવ અથવા તો અન્ય અનેકવિધ બીમારીઓનો શિકાર બનીએ છીએ.

image soucre

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ શાસ્ત્રો એ અનેકવિધ લોકોના અનુભવના નીચોડ પરથી તૈયાર કરવામા આવેલ છે. જે કોઈપણ વ્યક્તિ આ શાસ્ત્રોમા દર્શાવેલા નીતિ-નિયમો મુજબ પોતાનુ જીવન વ્યતીત કરે છે તો તેમનુ જીવન એકદમ સરળ રહે છે. આજે આપણે આ લેખમા વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલ જ એક બાબત વિશે ચર્ચા કરીશુ, તો ચાલો જાણીએ.

image soucre

લોકો પોતાના કપડા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને મોટાભાગના લોકો ડઝનેક ખર્ચાળ કપડાં પહેરે છે અને પછી તે કપડા તેના વોર્ડરોબમા ઠુંસી-ઠુંસીને ભરી દે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે તમારા કપડાનો વોર્ડરોબ દક્ષીણ-પૂર્વ દિશામા બનાવો તો તમે તમારા કપડાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકો છો. ચાલો આ વિશે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

image soucre

વાસ્તુશાસ્ત્ર એ જીવનનો એક ઉપયોગી વિષય છે. બ્રહ્માંડની ઉર્જાના સતત પ્રવાહ પર સંતુલન શીખવે છે. કપડાં એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.વ્યક્તિત્વ પર ઊંડી અસર છોડી દો.લોકો મોંઘા અને મોંઘા વસ્ત્રોનો ઉપયોગ કરે છે.તેઓ તેમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

image source

સુવ્યવસ્થિત કપડા તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે પરંતુ, ઘણીવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, વોર્ડરોબમા કપડા સુવ્યવસ્થિત રહેતા નથી અને તેના કારણે આ પોશાક તમારા માટે ઘણીવાર શરમનુ કારણ પણ બને છે. વોર્ડરોબ્સ બનાવતી વખતે હમેંશા એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે, તે દક્ષિણ-પૂર્વ દિશામા બનાવવામા આવે.

તે રસોડાની દિશા પણ માનવામા આવે છે. આ દિશાને ગરમ દિશા માનવામા આવે છે. આવી સ્થિતિમા આ કપડામા ફૂગની અસર થવાની અથવા જંતુના ઉપદ્રવ થવાની શક્યતા ઘટી જાય છે. આ સિવાય આ દિશામા વાસ્તુના નિયમો મુજબ પવનની અસર પણ મર્યાદિત છે.

image source

આને કારણે લાંબા સમય સુધી કપડા અકબંધ રહે છે. કપડા ખૂબ જ તડકામા ના રહે તે માટે ખાસ કાળજી લો. આ દિશામાં સૂર્ય પ્રવર્તે છે એટલે કપડા સંપૂર્ણ રીતે ઢંકાયેલ અને વ્યવસ્થિત રહે તે રીતનો વોર્ડરોબ તૈયાર કરો. આ વોર્ડરોબમા કપડાને સપ્તરંગીના રંગોના ક્રમમા અનુક્રમે પૂર્વથી દક્ષિણ તરફ મૂકો.

image soucre

આ ઉપાયની મદદથી તમે તમારા કપડાને વાસ્તુ અનુસાર વાપરી શકો અને તેનો ઉપયોગ દાયકાઓ પછી પણ કરી શકો છો.ધ્યાનમાં રાખો કે કપડાં રાહુ એટલે કે દક્ષિણ-પશ્ચિમમાં ન રાખવા જોઈએ. આમ, કરવાથી તે કપડા તમે લાંબો સમય સુધી પહેરી શકતા નથી અને તે પડ્યા-પડ્યા ધૂળ ખાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ