ઝુપડામાં રહેતી યુવતીને પરણવા હેલિકોપ્ટર લઈને આવ્યો વરરાજો, વાંચો રસ પડે એવી અજબ પ્રેમ કી ગજબ કહાની….

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશ રહેવા માંગે છે અને આ માટે ઘણી રીતો પણ અજમાવે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં 3 સૌથી અસરકારક ઘટનાઓ હોય છે, જે મોટે ભાગે તેના જીવનનો સાર હોય છે. પ્રથમ તો તેનો જન્મ ક્યા અને કેવી રીતે થાય છે, અને બીજુ તેના લગ્ન કોની સાથે થાય છે અને ત્રીજુ તેનું મોત ક્યાં અને કેવી રીતે થાય છે. આ ઘટનાઓમાં બે બાબતો પર તો કોઈનું નિયંત્રણ હોતું નથી પરંતુ વ્યક્તિ તેના લગ્નનો નિર્ણય જાતે લે છે. આમ પણ એવું માનવામાં આવે છે કે વાસ્તવિક જીવન લગ્ન પછી જ શરૂ થાય છે.

કરોડપતિ યુવકે ઝૂંપડીમાં ઉછરેલી છોકરી સાથે લગ્ન કર્યા

image soucre

આજે અમે તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યા છીએ, જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય કે આવું થઈ શકે છે. ખરેખર કંઇક એવું બન્યું કે એક ઉદ્યોગપતિનું દિલ એક ગરીબ ઘરમાં રહેતી છોકરી પર આવી ગયું, ત્યારે બાદ જે થયું તે તમારે જરૂર જાણવું જોઇએ. આમ તો આવી ઘટના મોટેભાગે ફિલ્મોમાં બતાવવામાં આવે છે. જ્યાં કોઈ મોટા ઘરના છોકરાને નાના ઘરની છોકરી સાથે પ્રેમ થાય છે.

image soucre

પરંતુ મોટા ભાગે આવી ઘટના રિયલ લાઈફમાં બહુ ઓછી બને છે. કારણે વર્તમાન સમયમાં મોટાભાગના યુવકો લગ્ન સમયે સોશિયલ સ્ટેટસનેવધુ મહત્વ આપે છે. તેમના વેપાર ધંધા, માલ મિલ્કત વગરે બાબતો લગ્ના માટે મહ્તવની અત્યારે ગણાય છે. પંરતુ મધ્ય પ્રદેશમાં ઘટના સમે આવી તે ખરેખર અલગ છે. આ ઘટના ઈંદોરની છે જ્યાં એક કરોડપતિ ઉદ્યોગપતિએ જાવરાના પઠાણ ટોલીમાં ઝૂંપડીમાં ઉછરેલી છોકરી સાથે લગ્ન કર્યા હતા. અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તેનું નામ શાહિસ્તા છે અને છોકરાનું નામ આસિફ છે.

વરરાજો હેલિકોપ્ટરમાં આવ્યો

image source

આ લગ્નમાં વરરાજો હેલિકોપ્ટરમાં આવ્યો હતો અને શાહિસ્તાના માતાપિતા આ સંબંધથી ખૂબ ખુશ છે. એક નાનકડા ગામમાં રહેતી શાહિસ્તાને કદી સપનામાં પણ નહી વિચાર્યું હોય કોઈ તેની સાથે લગ્ન કરવા માટે હેલિકોપ્ટરમાં આવશે.

શાહિસ્તા પહેલી નજરમાં જ ગમી ગઈ

image soucre

વાસ્તવમાં શાહિસ્તાની માતા આસિફ બી 3 વર્ષ પહેલા મુગલપુરામાં તેની બહેનને મળવા ગઈ હતી. પડોશમાં રહેતી રેહાના બી (હવે નાની સાસુ) ને શાહિસ્તા પહેલી નજરમાં જ ગમી ગઈ હતી અને કહ્યું હતું કે તેને પહેલા આવી સુંદર, સુંદર છોકરી કેમ ન જોઈ. પરંતુ શાહિસ્તાની માને શ્રીમંત અને ગરીબ વચ્ચેનો તફાવત જોઈને લાગ્યું કે આ સંબંધ શક્ય નહી બને. પરંતુ શાહિસ્તાના ભાગ્યને કંઈક અલગ મંજૂર હતું. આ રીતે, શાહિસ્તાના આસિફ સાથેના લગ્ન સુધી વાત પહોંચી. બંનેના ધામધૂમથી લગ્ન થયાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!