જો તમને પણ પોર્ન મૂવી જોવાની આદત હોય તો ચેતી જજો, નહિં તો ભવિષ્યમાં ભોગવવા પડશે આ ગંભીર પરિણામો

આજકાલ દરેકને પોર્ન મૂવીઝ જોવાનું વ્યસન લાગી ગયું છે. દરેક વ્યક્તિ પોતાની મસ્તી માટે પોર્ન મૂવીઝ જોવી પસંદ કરે છે. આજકાલ બાળકો અને યુવાનોમાં પોર્ન મૂવી જોવાનો ક્રેઝ એટલો વધી રહ્યો છે કે તેનો અંદાજ લગાવી શકાય નહીં. જો તમને પણ પોર્ન જોવાની આદત છે તો તમે સામે ચાલીમે મુસિબતને આમંત્રણ આપી રહ્યા છો. તો ચાલો હું તમને જણાવું કે પોર્ન મૂવી જોવાના ગેરફાયદા શું છે. આ નુકસાન શારીરિક અને માનસિક બંને રીતે થાય છે.

શિશ્ન ઉત્થાનમાં અસર

મોટાભાગના લોકો પોર્ન મૂવી જોઈને હસ્તમૈથુન કરે છે, કદાચ તેએ એ નથી જાણતા કે તેની સીધી અસર તેના શિશ્નના ઉત્થાન પર પડે છે અને શિશ્નમાં ઉત્થાનનની સમસ્યા આવી શકે છે.

મગજ પર અસર

image source

સંશોધન મુજબ જે લોકો વધુ અશ્લીલ ફિલ્મો જુએ છે અથવા આ મૂવીઝ જોવાની જેમને આદત પડી જાય છે, તેમનું મગજ સંકોચાય છે અને તેમને જાતીય ઈચ્છા પણ ઓછી થવા લાગે છે. અને નાની વસ્તુઓને લઈને તણાવમાં આવી જાય છે. ક્રોધ વધુ આવવા લાગે છે અને કોઈના દ્વારા કહેવામાં આવેલી વાતનું વધુ ખોટુ લાગી જાય છે. આવી ખતરનાક અસર થઈ શકે છે.

મસ્તિષ્ક પર પ્રભાવ

image soucre

પોર્ન જોવાની અસર સૌથી વધુ આપણા મગજના વિકાસ પર પડે છે અને આનાથી માનસિક તાણની સ્થિતિ પેદા થાય છે જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ.

અવૈધ સંબંધ

image soucre

સંશોધન મુજબ અવૈધ સંબંધો પાછળનું કારણ વધુ પોર્ન મુવી જોવું તે છે. પહેલા વ્યક્તિ પોર્ન જુએ છે અને જ્યારે તે ઉત્તેજીત થઈ જાય છે, ત્યારે તે કોઈની પણ સાથે અવૈધ સંબંધ બનાવી લે છે. જે એકદમ ખોટું છે. આ સામાજિક રીતે તો બિલકુલ ખોટું છે. અવૈધ સંબંધોના કારણે ઘણી સમસ્યા સર્જાય છે. જો કોઈ પરણિત પુરૂષ આ રીતે સંબંધો બનાવે તો તેની સીધી અસર તેમના લગ્ન જીવન પર પડે છે અને ક્યાંરેક વાત ડિવોર્સ સુધી પણ પહોંચી જાય છે.

લવ હોર્મોન્સમાં ઘટાડો

image soucre

ઓક્સીટોસિન નામનું હોર્મોન આપણા શરીરમાં જોવા મળે છે જે જાતીય ઈચ્છાઓમાં મદદ કરે છે. આ હોર્મોન પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે, જેની મદદથી બંને એકબીજા સાથે જાતીય સંબંધ સ્થાપિત કરી શકે છે અને આ હોર્મોન જાતીય સંબંધને મજબુત બનાવે છે. પરંતુ વધુ અશ્લીલ મૂવીઝ જોવાથી તે વધુ માત્રામાં રિલિઝ થાય છે અને થોડા સમય બાદ શરીરમાં તે ઓછું થઈ જાય છે જેના કારણે લોકો તેમના જીવનસાથી સાથે સંભોગ કરવામાં અસમર્થ બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!