લાખો લોકોમાંથી એક ને શરીરમાં આ જગ્યાએ હોય છે તલ, માનવામાં આવે છે ખુબ જ ભાગ્યશાળી…

મિત્રો, મોટાભાગે દરેક વ્યક્તિના શરીરના અમુક ભાગ પર કાળુ તિલ હોય છે. તે આપણા શરીર પર જન્મ સમયથી જ હોય છે પરંતુ , શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે, આ કાળુ તિલ એ તમારા ભાગ્ય અને તમારા વ્યક્તિત્વ વિશે પણ દર્શાવે છે. શરીરના જુદા-જુદા અંગો પર આવેલુ આ કાળુ તિલ એ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક વિશેષ મહત્વ ધરાવે છે, તો ચાલો જાણીએ તેના વિશે.

ગાલ ના ભાગ પર :

image source

જો તમારા મોઢાની જમણી તરફ તમને કાળું તિલ હોય તો તે અત્યંત શુભ માનવામા આવે છે તે તમને કુદ્રષ્ટિથી બચાવે છે.

કપાળના ભાગ પર :

image source

જો તમારા કપાળની ડાબી તરફ તમને કાળું તિલ હોય તો જીવનમા તમારે અનેકવિધ પીડાઓનો સામનો કરવો પડી શકે છે.

ભમર વચ્ચેના ભાગ પર :

image source

જો તમારા ભમર ની વચ્ચેના ભાગ પર કાળું તિલ હોય તો તે ખૂબ જ શુભ માનવામા આવે છે. આ જાતકોનુ વૈવાહિક જીવન ખુબ જ સારુ હોય છે.

હોઠના ભાગ પર :

image source

જો તમારા હોઠના ભાગ પર કાળું તિલ છે તો તે ખુબ જ શુભ માનવામા આવે છે. આ જાતકો ખુબ જ બુદ્ધિશાળી હોય છે.

નાકના ભાગ પર :

image source

જો તમારા નાકના ભાગ પર કાળું તિલ છે તો તે ખુબ જ શુભ માનવામા આવે છે, આ જાતકો હમેંશા એકાંતમા રહેવાનુ પસંદ કરે છે

જાંઘના ભાગ પર :

image source

જો તમારા જાંઘના ભાગ પર કાળુ તિલ છે તો તે અત્યંત શુભ માનવામા આવે છે. આ જાતકો પોતાની વાણીથી સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરી લેતા હોય છે.

નાભિના ભાગ પર :

image source

જો તમારી નાભી ના ભાગ પર કાળું તિલ હોય તો તે અત્યંત અશુભ માનવામા આવે છે, તે તમારા દુર્ભાગ્ય માટેનુ કારણ બની શકે છે.

હાથ અથવા આંગળીઓ પર :

image source

જો તમારા હાથ પર અથવા તો હાથની કોઈ આંગળી પર કાળુ તિલ હોય તો તે અશુભ માનવામા આવે છે, તેણા કારણે તમારે આજીવન આર્થિક નાણાભીડ ની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

છાતી ના ભાગ પર :

image source

જો તમારી છાતીના જમાના ભાગ પર કાળું તિલ હોય તો તે અત્યંત શુભ માનવામા આવે છે. આ જાતકો પર સ્વયમ સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા વરસે છે. આ લોકોએ જીવનમા ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તે હમેંશા એક સુખી-સંપન્ન જીવન વ્યતીત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ