આ છે ટીવીની સૌથી ઘમંડી, ઝગડાળુ અને તોછડી અભિનેત્રીઓ, અમુકને તો એમના નખરના કારણે બંધ થઇ ગયું કામ મળતું પણ

એ સાચું છે કે પડદના કલાકારો આપણને ખૂબ જ આકર્ષિત કરે છે અને આપણે તેમને આપણો આદર્શ માનીએ છીએ પરંતુ કેટલાક કલાકારો એવા પણ છે જેઓ તેમની સફળતાને માથા પર ચડાવી દે છે અને સૌથી ઘમંડી અને તોછડા બની જાય છે. આજે આપણે ટીવીની આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરીશું, જેમના નખરા સાતમા આસમાને છે

જેનિફર વીંગેટ.

image source

આ ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી છે અને એમની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધુ છે. લોકો એમને ખૂબ જ પ્રેમ કરે છે અને એ ટેલેન્ટેડ પણ છે પણ સાથે સાથે એમનો ઘમંડ પણ સાતમા આસમાને છે. એમનો ચહેરો ભલે ભોળો અને માસૂમ છે પણ એમમે સેટ પર ગુસ્સે થતા જોવામાં આવી છે. એટલુ જ નહીં ઘણીવાર એ ગુસ્સામાં પોતાનું શૂટ પણ અધૂરું મૂકીને જતી રહે છે.

કરિશ્મા તન્ના.

image source

પોતાની સુંદરતા અને સેક્સી ફિગર માટે એ ઘણી જ જાણીતી છે અને ટીવીની સૌથી સફળ અભિનેત્રીઓમાં તેમની ગણતરી થાય છે પણ જેટલી એ જાણીતી છે એની એક્ટિંગ માટે એટલી જ જાણીતી છે એમના અડીયલ અને ઘમંડી સ્વભાવના કારણે. ઘણીવાર તો મીડિયા સાથે પણ એ તોછડાઈ કરતી દેખાય છે. બિગ બોસમાં પણ એમના અદિયક સ્વભાવના કારણે બધા હેરાન હતા.

હિના ખાન.

image source

એ ખૂબ જ સફળ એક્ટ્રેસ છે પણ એ પોતાના ઝગડાલું સ્વભાવ માટે પણ જાણીતી છે. બિગ બોસમાં પણ એ પોતાનો જલવો બતાવી ચુકી છે અને એમના એટીટ્યુડમાં પણ ઘમંડ દેખાય છે. માન્યું કે એ ખૂબ જ સુંદર અને ફિટેસ્ટ અભિનેત્રી છે પણ એમને પોતાના પર એટલો જ ઘમંડ છે. પોતાના શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા એ બની હતી સંસ્કારી વહુ અને એમને ઘણું પસંદ પણ કરવામાં આવી હતી પણ હિના એ શોથી બોર થઈ ચૂકી હતી અને એ કારણે એમને શો છોડી દીધો હતો જ્યારે શોના મેકર્સ નહોતા ઇચ્છતા કે એ શો છોડી દે.

અંકિતા લોખંડે.

image source

અંકિતાએ શો ભલે એક જ કર્યો હોય પણ પોતાના ઘમંડમાં એમને કોઈ કમી નથી આવવા દીધી. પવિત્ર રિશ્તા સીરિયલે એમને ઘર ઘરમાં જાણીતી બનાવી દીધી હતી પણ આ શોની કો એક્ટ્રેસ આશા નેગી સાથે પણ એમના અણબનાવની ખબર આવતી હતી. એટલે સુધી કે આશાના શો છોડવાનું કારણ પણ અંકિતાને જ માનવામાં આવે છે. એ પછી અંકિતાએ બોલીવુડમાં નસીબ અજમાવવાનુ ઇચ્છયું પણ કઈ ખાસ મેળવી ન શકી પણ ઘમંડમાં કોઈ કમી નથી આવી.

દ્રષ્ટિ ધામી.

image source

દ્રષ્ટિ સીન ક્રિએટ કરવામાં અને લોકો પર બુમો પાડવા માટે ખૂબ જ જાણીતી છે. કહેવામાં આવે છે કે એ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે અને સહયોગ નથી કરતી. પોતાની ભૂલ હોય તો પણ બીજા પર આરોપ મૂકીને શૂટ કે શો છોડી દેવાની ધમકી આપતી રહે છે એમના મૂડને જોઈને જ એમના શૂટનું શિડયુલ બનાવવામાં આવવા છે. એક થા રાજા એક થી રાની શો સમયનો એક કિસ્સો તો ઘણો જ ચર્ચામાં આવ્યો હતો કે દ્રષ્ટિ પોતાનું સાઉન્ડ માઇક કાઢવાનું ભૂલી ગઈ હતી અને એ મોબાઈલ પર વાત કરવા લાગી. જ્યારે એને એ વાતનો અહેસાસ થયો તો એ સાઉન્ડ એન્જીનીયર પર વરસી પડી અને શૂટ કરવાની ના પાડી દીધી. ભૂલ દ્રષ્ટિની હોવા છતાં પણ લોકોએ એમની માફી માંગી અને પછી શૂટ શરૂ થયું

.નિયા શર્મા.

image source

બોલ્ડ અને બ્યુટીફૂલ નિયા શર્મા એના કામ માટે તો જાણીતી છે જ પણ એટલી જ જાણીતી એ પોતાના ઘમંડ માટે પણ છે. શો જમાઈ રાજાના સમયે પોતાના કો સ્ટાર રવિ દુબે સાથે પણ એમના ઘણા ઝગડા થતા હતા પણ હવે આ બંને મિત્ર બની ગયા છે..

શાઈની દોષી.

image source

શાઈની પોતાની ખરાબ વર્તણુક માટે ઘણા સમય સુધી પડદાથી દૂર રહી. સરસ્વતી ચંદ્રથી પોતાના કરિયરની શરૂઆત કરનાર શાઈનીએ પહેલાં જ શોમાં ઝગડો કરી લીધો હતો અને એ પણ લીડ એક્ટ્રેસ જેનિફર સાથે. એટલું જ નહીં એમના દરેક વ્યક્તિ સાથે અણબનાવના સમાચાર આવતા રહેતા હતા. જેના કારણે એમને કામ મળવાનું ઓછું થઈ ગયું.
ટીના દત્તા.

image source

ઉતરનની આ માસૂમ ઈચ્છા રિયલ લાઈફમાં બિલકુલ માસૂમ નથી, ટીના ક્રુ મેમ્બર્સને પણ ઘણું હેરાન કરે છે. કહેવાય છે કે એ લેટ આવતી હતી, શૂટ માટે મોડું કરાવતી હતી અને મોટાભાગનો સમય પોટવાની વેનીતિમાં જ પસાર કરતી હતી. કોસ્ચ્યુમને લઈને પણ એમના નખરા ઓછા નહોતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત