જો તમે વધુ પ્રમાણમાં કરતા હોવ એન્ટી એન્જીંગ ક્રીમનો ઉપયોગ, તો પહેલા ખાસ વાંચી લો ‘આ’

એન્ટી એઇજિંગ ક્રીમ- જાણો એન્ટી એઇજિંગ ક્રીમમાં રહેલા આ તત્વોને કારણે સ્કિન લાગે છે જવાન અને ખૂબસૂરત!

image source

અધિકતર મહિલાઓ વધારે સમય સુધી યંગ લાગવા માંગે છે અને માટે જ એન્ટી એઇજિંગ ક્રીમનો વપરાશ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ ક્રીમમાં કઈ એવી સામગ્રીઓ મેળવવામાં આવે છે જે તમારા એઇજિંગ સાયન્સને જલ્દી વિસીબલ થતાં રોકે છે?

દુનિયાની શાયદ જ કોઈ મહિલા હશે જે વધતી ઉંમરની અસર પોતાના ચેહરા પર જોવા માંગતી હશે. અક્સર મહિલાઓ પોતાની વધતી ઉંમરને છુપાવવા માટે એન્ટી એઇજિંગ ક્રીમનો સહારો લે છે.

image source

આ એન્ટી એઇજિંગ ક્રીમ ના ફક્ત ફાઇન લાઈન અને કરચલી દૂર કરે છે પરંતુ સ્કિનને પણ વધારે જવાન અને ચમકીલી બનાવે છે, જેથી તમે લાંબા સમય સુધી જવાન લાગો છો.

જોકે આ ક્રીમ કોઈ જાદુ નથી, બલ્કિ તેને બનાવતી વખતે એવા કોઈ પદાર્થો વપરાય છે જેથી તમારી સ્કિન અધિક જવાન લાગે. તેટલું જ નહીં, તેના વપરાશમાં તરત બાદ અસર નજર નથી આવતો, બલ્કિ થોડો સમય લાગે છે અસર જણાતા.

image source

તો ચાલો આજે તમને અમે આના તત્વો વિશે થોડુંક જણાવી દઈએ જેનો વપરાશ આ ક્રીમ બનાવવામાં થાય છે, જે તમને લાંબો સમય યંગ રાખવામાં મદદ કરે છે.

કરચલી માટે – રેટીનોલ, વિટામિન સી

જો તમારા ચેહરા પર ફાઇન લાઈન છે તો તમારે તેવી એન્ટી એઇજિંગ ક્રીમની જરૂરત છે જેમાં રેટિનોલ હોય. રેટિનોલ તમારી ત્વચા સ્મૂથ બનાવે છે કેમકે આના વપરાશથી ત્વચાને અધિક કોલેજન બનાવે છે.

image source

જયારે વિટામિન સી વાળા પ્રોડક્ટ્સના સિર્ફ ફાઇન લાઈન દૂર કરવામાં મદદરૂપ થાય છે પરંતુ ત્વચાને સૂરજની કિરણોથી થનારા નુકશાનથી પણ રક્ષણ આપે છે.

કદાચ તમને જાણ ન હોય તો જણાવી દઈએ કે સૂરજની કિરણો ચેહરા પર થનારી ફાઇન લાઈન અને કરચલીઓનું મુખ્ય કારણ હોય છે અને વિટામિન સી યુક્ત પ્રોડક્ટ કરચલીને દૂર રાખવામાં મદદ કરે છે.

સેગીંગ માટે – પેપ્ટાઇડ અને સેરમાઇડ

વધતી ઉમર સાથે સ્કિનમાં ઢીલાપણું પણ નજર આવવા લાગે છે. તેવામાં તમારે તેવા પ્રોડક્ટ વાપરવા જોઈએ જેમાં પેપ્ટાઇડ હોય. આ તત્વ સ્કિનને ટાઈટ બનાવે છે અને ત્વચા ફર્મ બને છે.

પેપ્ટાઇડ વાસ્તવમાં એમિનો એસિડનો સમૂહ છે જે કોલેજન સહિત પ્રોટીન બનાવવામાં મદદ કરે છે. તેમજ સ્કિનને રોજ મોશ્ચૂરીઝ કરવા સાથે જો સેરમાઇડ પણ આપવામાં આવે તો તમારી સ્કિનને ફરીથી ફેટ્સ પ્રાપ્ત થાય છે, જે ઉંમર સાથે ક્યાંક ખોવાઈ ગયા હોય છે. એટલેજ તમે સેરમાઇડ યુક્ત પ્રોડક્ટ પણ વાપરી શકો છો.

અન ઈવન સ્કિન ટોન માટે – એચએચએ તેમજ રેટીનોઈડ્સ

image source

એચએચએ એટલેકે આલ્ફા હાઈડ્રોક્સી એસિડ જે મૃત ચામડી તેમજ કોશિકઓને હટાવે છે. જેના કારણે તમારી સ્કિન પર નવા સ્કિન સેલ્સ આવે છે. ડેડ સેલ્સ દૂર થવાની સાથેજ તમારી અન ઈવન સ્કિન ટોન દૂર થઈ જાય છે.

રેટીનોઇડ પણ સ્કિન માટે આ જ કામ કરે છે. પણ જો તમારી સ્કિન ડ્રાય અથવા સેન્સિટિવ છે આનો વપરાશ થોડો સંભાળીને તેમજ ડોક્ટરની સલાહ બાદ જ કરવો જોઈએ.

ડલ સ્કિન માટે – એચએચએ તેમજ રેટીનોઈડ્સ

image source

જો તમારી ઉમર અધિક છે અથવા તમે ખૂબજ ધૂમ્રપાન કરો છે અથવા તો તમારી સ્કિન ડ્રાય છે તો તમે ડલ સ્કિનની સમસ્યાથી વાકેફ હશો. સ્કીનની ડલનેસ દૂર કરવા માટે સ્કિનને મોઈશ્ચૂરાઇઝ કરીને તેને ફરીથી ફર્મ લૂક આપી શકાય છે.

તેવામાં તમે તેવી ક્રીમની પસંદગી કરો જેમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ અને રેટીનોઈડ્સ હોય, હે તમારી સ્કિનને ફેર અને યંગ બનાવવામાં મદદ કરે.

આવી રીતે પસંદ કરો યોગ્ય પ્રોડક્ટ

image source

ક્યારેય પણ કોઈ પણ એન્ટી એઇજીંગ ક્રીમમાં બધા તત્વો સમાન માત્રામાં ભેળવવામાં નથી આવતા. એટલે કોઈ પણ ક્રીમમાં એક તત્વ વધારે માત્રામાં હોય છે તો બીજું ના ને બરાબર.

તેવામાં પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદગી કરવી મુશ્કિલ કામ બની શકે છે. જો તમે આમાં ભૂલ કરશો તો સ્કિનને ઇરિટેશન અથવા ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે.

image source

માટે તેમને ખરીદતી વખતે ખાસ જરૂરી છે કે પોતાની સ્કિનની જરૂરતોને સમજો અને પછીજ ખરીદી કરો.

ઉદાહરણ તરીકે શુરુઆતમાં તમે તેવા પ્રોડક્ટ પસંદ કરો જેમાં રેટીનોલની માત્રા ઓછી હોય. પછી ધીરે ધીરે તમે તેને વધારી શકો છો.

એપ્લાઈ કરવાની સાચી રીત

image source

પ્રોડક્ટ પસંદ કર્યા બાદ વારો આવે છે તેને એપ્લાઇ કરવાનો.

જો તમે વિટામિન સી યુક્ત પ્રોડક્ટનો વપરાશ કરી રહ્યા છો તો સવારના સમયે લગાવવી જોઈએ જ્યારે રેટીનોલ યુક્ત પ્રોડક્ટ રાત્રે લગાવવી જોઈએ કેમ કે સૂરજની કિરણોથી તેની પ્રભાવ ઓછો થઈ જાય છે.

image source

તે જ રીતે જો તમારી સ્કિન ડ્રાય છે અથવા તમે ચાહો છો કે તમે પણ યુવા દેખાવ તો રોજ મોઈશ્ચૂરાઈઝ કરવી જોઈએ. તેનાથી તમારી સ્કિન વધારે યૂથફુલ દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ