બોલ્ડ લૂક અને ટોપલેસ ફોટોઝ શેર કરીને આ અભિનેત્રીએ મચાવી ધમાલ, તમે પણ જુઓ ફોટોઝ

‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડળી ભાગ્ય’ થી દરેક ઘરમાં લોકોનું મનોરંજન કરી રહેલી આ અભિનેત્રીએ લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધુંછે. ટીવી સિરિયલના અનેક પાત્રો દરેક ઘરમાં ફએમસ બની ચૂક્યા છે અને તેઓની પોતાની લાઈફને લઈને પણ તેઓ સતત ચર્ચામાં રહેવાનું પસંદ કરતા હોય છે. દરેક એક્ટ્રેસ કે એક્ટર એટલે કે કલાકાર સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહેતા જોવા મળે છે.

image source

ફેન્સને પોતાની લાઈફથી અવગત કરાવવા માટે તેઓ સોશ્યલ મીડિયા પર નવા નવા ફોટો શેર કરી લેતા હોય છે. ફેન્સ પણ તેમના આ લૂકથી કમાલ અનુભવે છે. ક્યારેક આ ફોટો માટે કલાકારો વાહવાહી મેળવે છે તો ક્યારેક ફેન્સની ટીકાનો ભોગ પણ બનતા હોય છે.

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)

આજે વાત કરવામા આવી રહી છે સીરિયલમાં જોવા મળી રહેલી શિખા સિંહની, માનવામાં આવે છે કે તેને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવાનું ખૂબ જ પસંદ છે. હાલમાં જ તેણે એક બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તે ચર્ચામાં આવી છે. એકટ્રેસે ટોપલેસ ફોટો અને બોલ્ડ રેડ લિપસ્ટિક, ખુલ્લા વાળ અને બોલ્ડ અંદાજમાં બેડ પર સૂતેલો ફોટો અહીં શેર કર્યો છે. આ કારણે એકટ્રેસ ચર્ચામાં રહી છે.

શું લખ્યું છે એકટ્રેસ ફોટો કેપ્શનમાં

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)

જ્યારે તેણે આ ફોટો શેર કરવાનું વિચાર્યું ત્યારે જ એકટ્રેસે તેનું કેપ્શન પણ વિચારી રાખ્યું હતું. ટોપલેસ ફોટો શેર કરતી વખતે શિખાએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘આજની રાત્રિની થીમ લાલ હતી’. જ્યારથી શિખાએ પોતાનો આ બોલ્ડ ફોટો લોકો સાથે શેર કર્યો છે ત્યારથી જ લોકો તેની પોસ્ટ પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે પોસ્ટમાં જે ફોટો છે તે ફોટોમાં શિખાએ પોતાને ઓશિકાથી ઢાંકી દીધી છે. ખુલ્લા વાળ, ડાર્ક રેડ લિપસ્ટિક લગાવીને શિખા ખૂબ જ સુંદર, બોલ્ડ અને સાથે જ કિલર લુકમાં જોવા મળી રહી છે. મિનિટોમાં જ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગઈ છે. આ સિવાય પણ તેણીએ એક અન્ય પોસ્ટ શેર કરી છે જેમાં પણ તેનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે જે ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું કહે છે શિખાના ફેન્સ, તે પણ જાણવું છે જરૂરી

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)

એક તરફ લોકો શિખાની બોલ્ડ અદાઓ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. આ દરમિયાન, એક યુઝરે લખ્યું છે કે “તમારી પાસેથી આ વસ્તુની અપેક્ષા નહોતી કરી.” જ્યારે બીજા યુઝરે લખ્યું કે – આ યોગ્ય નથી. એક યુઝર તો એવો રોષે ભરાયો કે તેણે ટિપ્પણીમાં લખ્યું કે – શરમ આવે છે. એક યુઝરે લખ્યું છે – આખરે તમને શું થયું છે? શિખાના આ બોલ્ડ ટોપલેસ ફોટો પર લોકો આવી ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. મોટાભાગે જે કમેન્ટ્સ આવી રહી છે તે નેગેટિવ જ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)

આવું એટલા માટે પણ થાય છે કે જ્યારે કલાકાર કોઈ ખાસ રોલમાં તમારા મનમાં એક આઈડિયલ છાપ છોડે છે અને પછી તમે તેને તેના મૂળ રૂપમાં જોવા જાઓ તો તે તમને તમારા મનમાં રહેલી છાપથી ખૂબ જ વિપરિત લાગે છે. જેના કારણે તમે કલાકારો પર રોષ વ્યક્ત કરવા લાગો છો. આવું ફક્ત શિખા સાથે જ નહીં પણ અનેક કલાકારો સાથે જોવા મળતું હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong