SBIના ખાતાધારકો ભૂલથી પણ હવે ના કરતા આ કામ, નહિં તો…

હાલમાં દેશમાં ઓનલાઈન ફ્રોડ વધી રહ્યું છે જેના કારણે ખાસ કરીને બેંકના ખાતેદારોની મુશ્કેલી વધી રહી છે. ઓનલાઈન ફ્રોડ ભારતમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂક્યું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન ફેક મેસેજ અને દગાખોરીના કિસ્સા વધી રહ્યા છે. રોજ કોઈ ને કોઈ તેનો શઇકાર બની રહ્યું છે. એવામાં દરેક બેંક અને કંપનીઓ ગ્રાહકોને આ દગાખોરીથી બચાવવા માટે રોજ મેસેજ માટે તેને ચેતવી રહી છે. એવામાં તમે પણ ઓનલાઈન બેંકિંગ કરો છો અને કોઈ મેસજ જોયા વિના કામ કરો છો તો બેંક તમને ખાસ મેસેજથી ચેતવણી આપી રહી છે.

image source

SBIએ પોતાના ખાતેદારોને મેસેજ કરીને કહ્યું છે કે કાર્ડ, ઓટીપી, સીવીવી કોઈને ન આપો. બેંક ક્યારેય આ વાત પૂછતી નથી. આ મેસેજથી ખ્યાલ આવે છે કે એસબીઆઈ પોતાના ગ્રાહકોને સતર્ક કરી રહી છે કેમકે આજકાલ ફ્રોડના કેસ વધી રહ્યા છે અને લોકો રૂપિયા ખોવી રહ્યા છે અને પછી મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે.

image soucre

SBIએ આ સેફ્ટી ટિપ્સ ફોલો કરવા કહ્યું છે, બચી શકશો દગાખોરીથી

કોઈને પણ પોતાની પર્સનલ જાણકારી, કાર્ડ ડિટેલ્સ અને સીવીવી કે ઓટીપી ન આપો.

image source

કોઈ પણ લિંક પર જાણ્યા વિના ક્લિક ન કરો. પહેલાં તેને વાંચો પછી જ એક્શન લો.

એટીએમનો ઉપયોગ કરતી સમયે કોઈ તમારી પાછળ છે તો કીપેડ પર હાથ રાખીને કવર કરીને પછી જાણકારી ભપો,

image soucre

ભૂલથી પણ તમારા કાર્ડ પર પિન નંબર ન લખો.

ક્યારેય બર્થડેટની સાથે જોડેલો પિન નંબર ન રાખો.

image source

ઉલ્લખનયી છે કે એસબીઆઈ તેના પહેલાં પણ યૂઝર્સને એક વીડિયો મેસેજ કરી ચૂકી છે. તેમાં કહેવાયું છે કે એલર્ટ અને જાણકારી મેળવવા માટે તમે પોતે સાઈબર અપરાધીથી કેવી રીતે બચી શકો છો. આ સલાહમાં એસબીઆઈએ નાગરિકોને કહ્યું છે કે કોઈ પણ દગાખોરીને લઈને નેશનલ ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ કે સ્થઆનિક પોલીસની પાસે ફરિયાદ કરો. ભારત સરકારની એક પહેલ છે અને તેની મદદથી કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ફ્રોડ વિશે ફરિયાદ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ