ફરીથી સસ્તા થયા સોના અને ચાંદી, જાણો કેટલા ઘટ્યા ભાવ અને શું છે આજના નવા ભાવ

આજે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે બંને મેટલમાં ઘટાડા સાથેની શરૂઆત જોવા મળી છે. એમસીએક્સ પર કાલે ચાંદી અઢી ટકા તૂટીને બંધ થઈ હતી અને સાથે સોના વાયદો લગભગ 2ટકા સુધી તૂટ્યો હતો.

શું છે MCX પર ગોલ્ડના ભાવ

image source

49000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓગસ્ટ વાયદો કાલે અચાનક તૂટ્યો હતો. ગુરુવારે સોનામાં આવેલા અચાનક ઘટાડા બાદ સોનું 48530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું અને સાથે સોનું ઓગસ્ટ વાયદામાં 924 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો સોનું 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યું છે.

સોનું ઉચ્ચ સ્તરથી 7600 રૂપિયા સસ્તુ થયું

image source

ગયા વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં રોકાણ કરવાનું યોગ્ય માન્યું અને સાથે ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આજે સોના ઓગસ્ટ વાયદા MCX પર 48620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું એટલે કે હજુ પણ તે 7600 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

MCX પર શું છે ચાંદીના ભાવ

image source

સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ચાંદીના વાયદા જુલાઈમાં અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો અને સાથે તે મંગળવાર અને બુધવારે 72000થી ઉપર ટ્રેડ કરી રહી હતી. ગુરુવારે આવેલા લગભગ 2000 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા બાદ હવે ભાવ 70600ને પાર થયા છે. આજે પણ ચાંદીમાં 150 રૂપિયાના ઘટાડા સાથે શરૂઆત થઈ હતી.

ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી 9300 રૂપિયા સસ્તી થઈ

image source

ચાંદીનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર 79980 રૂપિયા પ્રતિ કિલો રહી છે. આ રીતે ચાંદી પણ ઉચ્ચતમ સ્તરથી લગભગ 9300 રૂપિયા સસ્તી થઈ છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો 70670 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!