સરકારની આ યોજનામાં મહિને 5000 રૂપિયા રોકવાથી થશે મોટો ફાયદો, જાણો પ્રોસેસ

કેન્દ્ર સરકારે હજુ પણ ઓછા રોકાણ કરવા માટે રિટાયરમેન્ટ બાદ દર મહિને પેન્શનની ગેરેંટી માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. હવે આ યોજનાના આધારે સરકાર 1000થી લઈને 5000 રૂપિયા સુધીની પેન્શનની ગેરેંટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધીની વ્યક્તિઓ અરજી કરી શકે છે. અટલ યોજનાનો હેતુ દરેક તબક્કાના પેન્શનને યોજનામાં લાવવાનો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સરકારને અટલ પેન્શન યોજનાના આધારે વધારે ઉંમર સુધી વધારવાની રજૂઆત કરી છે.

18 વર્ષની ઉંમરમાં રોકાણ શરૂ કરવા માટે આપવાના રહેશે 42 રૂપિયા

image source

અટલ પેન્શન યોજનાના આધારે એકાઉન્ટમાં દર મહિને યોગદાન કરવા માટે રિટાયરમેન્ટ બાદ માસિક પેન્શન મળશે. સરકાર દર 6 મહિનામાં ફક્ત 1239 રૂપિયાના રોકાણ કરવા માટે 60 વર્ષ બાદની ઉંમરે આજીવન 5000 રૂપિયા મહિને એટલે કે 60,000 રૂપિયા વર્ષે પેન્શનની ગેરેંટી આપી રહી છે. હાલના નિયમો અનુસાર 18 વર્ષની ઉંમરમાં યોજનાના વધારેમાં વધારે 5000 રૂપિયા માસિક પેન્શનના જોડાય છે. આ સાથે દર મહિને 210 રૂપિયા આપવાના રહેશે. જો આ રૂપિયા દર 3 મહિને આપવાના રહે છે તો 626 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે, મહિનામાં 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે જો 18 વર્ષની ઉંમરમાં રોકાણ કરો છો તો તમે દર મહિને લગભગ 42 રૂપિયા આપો છો.

યોજના સાથે જેટલા જલ્દી જોડાશો તેટલું ઓછું રોકાણ કરવાનું રહેશે

image source

સરકારની આ પેન્શન યોજનામાં તમે જેટલા જલ્દી એટલે કે ઓછી ઉંમરમાં જોડાયેલા રહેશો, પ્રીમિયમ એટલું ઓછું અને ફાયદો વધારે રહેશે. માની લો કે તમે 5000 રૂપિયા પેન્શન માટે 35 વર્ષની ઉંમરમાં જોડાઓ છો તે 25 વર્ષની ઉંમર સુધી 6 મહિનામાં તમે 5323 રૂપિયા જમા કરવાના રહે છે. આ સાથે તમે કુલ રોકાણ 2.66 લાખ રૂપિયાનું કરો છો. તેની પર તમને 5000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. 18 વર્ષની ઉંમરમાં જોડાવવા માટે તમારે કુલ રોકાણ ફક્ત 1.04 લાખ રૂપિયાનું કરવાનું રહે છે. એટલે કે પેન્શન માટે લગભગ 1.06 લઆખ રૂપિયા વધારે રોકાણ કરવાનું રહે છે.

જાણો અટલ પેન્શન યોજનાની ખાસિયતો

image source

પેમેન્ટ માટે 3 પ્રકારની માસિક, ત્રિસામિક અને 6 માસિક એટલે કે અર્ધ વાર્ષિક પ્લાન મેળવી શકાય છે.

ઈન્કમ ટેક્સના સેક્શન 80સીસીડીના આધારે ટેક્સ છૂટનો ફાયદો મળે છે.

એક સભ્યના નામથી ફક્ત એક જ એકાઉન્ટ ખોલાવી શકાશે.

જો 60 વર્શના પહેલા કે પછી સભ્યનું મોત થાય છે તો પેન્શન પત્નીને મળશે.

image source

સભ્ય અને પત્ની બંનેનું મોત થાય છે તો પેન્શન નોમિનીને મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong