સારા અલી ખાને ડેડી સૈફ અલિખાન સાથેની નાનપણની વિડિયો ક્લિપ કરી શેયર, અને બેબી વરુણને તો તમે ઓળખી જ નહીં શકો !

સારા, કરિના, શ્રદ્ધા, અનન્યા, આલિયા અને તાપસીએ ફાધર્સ ડે પર તેમના પિતાને અનોખી રીતે વીશ કર્યું, તો શાહરૂખ, કરન જોહર અને સલમાને પણ અનોખા અંદાઝમાં પોતાની લાગણી મૂકી છે સોશિયલ મીડિયા પર.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


ગત, ૧૬મી જૂને રવિવારે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે ઉજવાઈ ગયો. જેમાં સૌ કોઈ સોશિયલ મીડિયા પર તેમના પિતા વિશેની લાગણીઓ વ્યક્ત કરી તો કોઈએ તેમના નાનપણના કે આજના સમયના ફોટોઝ શેર કરીને વીશ કર્યું. અનેક ક્વોટ અને લાગણી સભર સંદેશાઓથી દરેક સોશિયલ મીડિયાની પ્રોફાઈલ્સ છવાઈ ગઈ હતી. ત્યારે આપણી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝ કેમ એમાંથી બાકાત રહે?

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on


તેમાં પણ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હોય તો સારા અલિ ખાનના ફાધર્સ ડે સ્પેશિયલ વીડિયોએ… આવો જોઈએ, કેવા અંદાઝમાં અમિતાભથી લઈને સલમાન ખાન અને વરૂણ ધવન સુધી તેમજ કરિના – કરિશ્માથી લઈને આલિયા અને તાપસી પન્નુ સુધી સૌ કોઈએ કેવી રીતે ફાધર્સ ડે પર શેર કરી તેમની લાગણીઓ.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan_daily) on


સારા અલિ ખાન

સારાનો છેલ્લે રસપ્રદ અંદાજમાં આવેલ ઇન્ટરવ્યૂ કે જે કોફિ વીથ કરનમાં થયો હતો. તે જોઈને આપણે સ્પસ્ટ પણે કહી શકીએ કે તે તેના પિતાથી ખૂબ જ નજીક છે. તેમણે ફાધર્સ ડે પર તેમની ઓફિશિયલ સોશિયલ પ્રોફાઈલ પર એક નાનો એવો વીડિયો શેર કર્યો જેમાં તેઓ પિતા સૈફ અલિ ખાન સાથે દેખાય છે. આમાં સૈફ તો ખૂબ યુવાન નજર પડે જ છે પરંતુ નાનકડી સારા પણ એકદમ ક્યુટ લાગી રહી છે.

તેના ફેન્સ માટે પણ આ એક મજાની ટ્રીટ હતી. જેમાં ફેન્સે ખૂબ પસંદ કરીને સરસ મજાની કોમેન્ટ્સ કરી છે. એક ફેને તો કહ્યું છે કે જેટલી નાનપણમાં ક્યુટ હતી એટલી જ આજે પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


સારા કેદારનાથ અને સિંબા બાદ હવે, ૨૦૨૦માં ફરી બે નવી ફિલ્મોમાં દેખાશે તેના ફેન્સને. જેમાં એક તે વરૂન ધવન સાથે તેમના પિતા ડેવિડ ધવના ડાયરેક્શનમાં કરી રહી છે અને બીજી ફિલ્મ ઇમ્તિહાઝ અલિની આગામી ફિલ્મ પણ તેમણે સાઈન કરી છે.

વરૂણ ધવન

બોલિવૂડનો આ યંગ એન્ડ એનર્જેટીક લવર ધમાલ બોય અનોખી રીતે ફાધર્સ ડેનું સેલિબ્રેશન કર્યું. હંમેશાં મજાક મસ્તી કરતો અને સૌને હસાવતો વરૂણ, એક બૂમરેંગ વીડિયો મૂક્યો છે. તેમના પિતા સાથે ઊભીને… આ પિતા – પૂત્રની નંવર જોડીએ અહીં પણ સૌને હસાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @varun_is_my_life on


આ છે બેબી વરુણ. ન ઓળખી શક્યાને તમે ?

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on


કરિના અને કરિશ્મા કપૂર

કરિશ્માના ઓફિશિયલ સોશિયલ પ્રોફાઈલ પર બંને બહેનોનો તેમના પિતા રણધિર કપૂર સાથેનો એક ફોટો શેર કર્યો છે, તેમાં ફાધર્ડ ડે વીશ સાથે હેશ ટેગ પણ મૂક્યું છે અને ડાર્લિંગ પપ્પા લખીને વહાલભર્યા શબ્દોથી લાગણી વ્યક્ત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Adrija Choudhury (@proudwannabe) on


દાદા રાજકપૂર સાથે કરીના અને રનબીરના બાળપણની આ વિડિયો તમે જોઈ ખરી ?

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


આલિયા ભટ્ટ

બોલિવૂડમાં કાયમ નવો ટ્રેન્ડ બનાવતી આલિયાએ આ વખતે પણ જૂદી રીતે જ વાત રજૂ કરી છે. તેણે પિતા મહેશ ભટ્ટનો આંગળી ચિંધતો એક ફોટો મૂક્યો છે. જેમાં કેપ્શન છે કે કદી પર્ફેક્ટ ન બનવું. પર્ફેક્ટ બનવાની ઇચ્છા એ તમારા સારા બનવાનો દુશ્મન બની શકે છે!
તેણે, પાપા કેહ રહે હૈ… એમ લખીને અંગ્રેજીમાં તેમનું વાક્ય લખ્યું છે. અગાઉ પણ અનેક ફોટોઝ પિતા સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

જુઓ બેબી આલિયા કેવી ક્યુટ લાગે છે. તમને ખબર છે ? આલિયાએ ફિલ્મ સંઘર્ષમાં નાની પ્રિટિઝિન્ટાનો રોલ કર્યો હતો !

શાહરૂખ ખાહ

આ વખતે શાહરૂખ ખાને એકદમ હટકે ફોટો શેર કર્યો છે. જેમાં તેમણે દીકરા આર્યન સાથે બ્લ્યુ સ્પોર્ટ્સ જર્સી પહેરી છે અને ઊંધા ઊભા છે. પિતા પુત્ર દરેક પ્રવૃતિઓ એક મિત્રની જેમ સાથે મળીને કરે છે એવો સંદેશ આપણે આ ફોટોમાંથી સ્પસ્ટ રીતે જોઈ શકીએ છીએ. ભવિષ્યમાં બોલિવૂડના આ બાદશાહ તેમના સહેઝાદાને પણ આ સિલ્વર સ્ક્રીન પર લઈ આવે એવું જરૂર બની શકે.

કરણ જોહર

તેમણે પોતાના ટ્વીટર હેંડલ પર એક મેસેજ મૂક્યો છે. જેમાં કોઈ ફોટો નથી. પરંતુ એ સંદેશ એકદમ લાગણી સભર છે. તેમણે પિતાને કહ્યું કે મને પણ ડેડા કહેનારા બાળકો છે. દીકરો તમારા જેવો અને દીકરી મમ્મી જેવી લાગે છે. જેમ તમે મારા ગાલ પર ચિટીયો ભરીને વહાલ કરતા હતા એજ રીતે તમે મારા બાળકોને પણ વહાલ કરજો…

સલમાન ખાન

ફાધર્સ ડે પર સલમાન ખાને તેમના પિતા લેજંડરી રાઈટર સલીમ ખાન સાથે બંને ભાઈઓ અરબાઝ ખાન અને સોહિલ ખાન સાથેનો ફોટો મૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol) on


બોબી દેઓલ

પિતા અને પુત્રનો એક ફોટો શેર કરીને બોબિ દેઓલે ફાધર્સ ડે વીશ કર્યું છે. જેમાં તેમણે બે પેઢીઓને એક સાથે મૂકી હોવાનો અનુભવ શેર કર્યો છે.

અમિતાભ બચ્ચન

તેમણે કહ્યું, આજે સંડે હોવા છતાં ખૂબ જ વ્યસ્ત છું. જલ્સાના દરવાજે જલ્દી પહોંચી શકીશ કે કેમ ખબર નથી… પણ દીકરીઓ ખૂબ જ વહાલી હોય છે… ટૂંકા શબ્દોમાં પણ તેમણે પોતાના પિતા તરીકેની લાગણી વ્યક્ત કરી દીધી હતી. તેઓએ શ્વેતા સાથે કેટલાક ફોટોસ પણ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


આ સિવાય પણ બોલિવૂડની અનેક હસ્તીઓ, રિધિમા કપૂર, ટાઈગર શ્રેઓફ, નેહા ધૂપિયા, સોનાક્ષી સિન્હા, કુનાલ ખેમુ, શ્રદ્ધા કપૂર અને રનવીર સિંહ પોતાના સોશિયલ પ્રોફાઈલમાં ફોટોઝ અને વીશ શેર કર્યા હતા, જે તેમના ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ