સારા અલી ખાન રડી પડી ધ્રુસકેને ધ્રુસકે, શું છે આની પાછળનું કારણ જાણો તમે પણ

સારા અલી ખાન અને આલિયા ભટ્ટ

સારા અલી ખાનના ડેબ્યુને એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતુ અને અત્યાર સુધીમાં સારા અલી ખાનની ત્રણ ફિલ્મો રીલીઝ થઈ ચુકી છે. ફેન્સની વચ્ચે સારા પોતાની હેપ્પી ગો લકી અને ગર્લ નેકસ્ટ ડોર પર્સનાલીટીને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. આવું જ એકવાર ફરીથી જોવા મળ્યું, જયારે સારાએ એક ઇવેન્ટમાં ફિલ્મ ‘ગલીબોય’ના એક ડાયલોગની ડીલીવરી ત્રણ અલગ અલગ ઈમોશ્ન્સમાં કરી.

 

View this post on Instagram

 

A post shared by Big Bollywood (@bigbollywoodpage) on

વર્ષ ૨૦૧૯માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગલીબોય’માં આલિયા ભટ્ટના એક ડાયલોગ છે જેમાં આલિયા કહે છે કે ‘મેરે બોયફ્રેન્ડ કે સાથ ગુલુ-ગુલુ કરેગી તો ઘોપ દુંગી ના ઉસકો.’ સારા અલી ખાનને આ ડાયલોગ ત્રણ અલગ અલગ અંદાજમાં ડાયલોગ ડીલીવરી કરી. જ્યાં કેટલાક લોકોએ અ વિડીયો ક્યુટ લાગે છે ત્યાંજ કેટલાક ફેંસને એમ પણ કહે છે કે સારા અલી ખાન ઓવરએક્ટિંગ કરી રહી છે. આમ અ વિડીયો સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે વાઈરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

પ્રોફેશનલ સ્તરે ખુબજ વ્યસ્ત છે બન્નેએ સ્ટાર એક્ટ્રેસીસ આલિયા ભટ્ટ અને સારા અલી ખાન

વર્કફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાનની આગલી ફિલ્મ ડેવિડ ધવનની ‘કુલી ન. 1’ છે. અ ફિલ્મમાં સારા અલી ખાનની સાથે વરુણ ધવન જોવા મળશે. અ ફિલ્મ વર્ષ ૧૯૯૫માં રીલીઝ થયેલ ફિલ્મ ‘કુલી ન.1’ ની રીમેક છે. અ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂરએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આના સિવાય સારા અલી ખાન પહેલીવાર અક્ષય કુમાર અને ધનુષની સાથે પણ કામ કરવા જઈ રહી છે. અ ફિલ્મનું નામ ‘અતરંગી રે’ છે અને અ ફિલ્મનું ડાયરેકશન આનંદ એલ રાય કરી રહ્યા છે.

image source

ત્યાંજ આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ચર્ચામાં બની રહી છે. આલિયા ભટ્ટની આ ફિલ્મને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ એક સુપરનેચરલ થ્રીલર ફિલ્મ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અ બે સિવાય અમિતાભ બચ્ચન, મોની રોય, નાગાજુર્ન, ડીમ્પલ કાપડિયા અને પ્રતીક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે.

image source

આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સિવાય કરણ જૌહરની મલ્ટીસ્ટારર પીરીયડ ડ્રામા ફિલ્મ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે. ‘તખ્ત’ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વીકી કૌશલ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અનીલ કપૂર, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સ જોવા મળી શકે છે. આલિયા ભટ્ટ અ સિવાય પોતાના પિતા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક-૨’માં પણ કામ કરી રહી છે. ફિલ્મ ‘સડક-૨’માં આલિયા ભટ્ટ સાથે પૂજા ભટ્ટ, સંજય દત્ત, અને આદિત્ય રોય કપૂર પણ કામ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ