કોઈ પણ છોકરીને પટાવવા બસ અજમાવો આ ટ્રિક, એક જ સેકન્ડમાં થઇ જશે તમારી

મિત્રો, દરેક યુવક એવુ ઈચ્છે છે કે, તે એવુ તો શું કરે કે, કોઈ છોકરી તેના તરફ આકર્ષાય? યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે યુવકો અનેકવિધ પ્રકારના સિનસપાટા કરતા હોય છે. તે અલગ-અલગ સ્ટાઈલો દ્વારા યુવકોને પટાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે.

image source

ઘણીવાર યુવકોને એ ખ્યાલ પણ નથી હોતો કે, યુવતીઓને શું ગમે છે? ક્યારેય પણ સ્ટાઈલ મારવાથી યુવતીઓ ઈમ્પ્રેસ નથી થતી. જો તમે પણ યુવતીઓને પોતાના તરફ આકર્ષિત કરવા ઈચ્છો છો કે, પછી સીધા શબ્દોમા કહીએ તો જો તમે પણ કોઈ છોકરીને પટાવવાની ઈચ્છા ધરાવતા હોવ, તો આટલી બાબતોની વિશેષ સાવચેતી રાખવી, ચાલો જાણીએ કઈ છે આ બાબતો..?

image source

દરેક યુવકમા એક સારી એવી ડ્રેસિંગ સેન્સ હોવી અત્યંત આવશ્યક છે. કારણકે, સૌથી પહેલા તો યુવતીઓ એ જ ચકાસે છે કે, તે જે યુવકને ડેટ કરી રહી છે તેમા ડ્રેસિંગ સેન્સ છે કે નહીં. દરેક યુવકને એ ખ્યાલ હોવો જોઈએ કે, તેના પર કેવા કપડા અને કેવો રંગ સૂટ થાય છે?

image source

ઘણા યુવકોના મનમા આ વાત ઘુસેલી છે કે, તે દેખાવથી ખુબ જ સુંદર લાગે છે માટે તેમનાથી કોઈપણ યુવતી સરળતાથી આકર્ષિત થઈ જશે પરંતુ, આ વાત સદંતર ખોટી છે. સામેવાળા પાત્રનો દેખાવ ચોક્કસપણે આપણા માટે મેટર કરે છે પણ તે ૧૦૦ ટકા નહી. એક યુવક ગુડ લુકિંગની સાથે-સાથે સ્માર્ટ હોવો પણ જરૂરી છે. કારણકે, જો તેની પાસે સ્માર્ટનેસ હશે તો જ કોઈ યુવતી તેને ભાવ આપશે.

image source

મેનર્સ એટલે કે રીતભાત. કોઈપણ યુવકની વાત કરવાની અને બોલવાની રીતભાત એ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો ગમે એટલા યુવક સારા હોય પરંતુ, જો તેમની પાસે મેનર્સ જ ના હોય તો યુવતીઓ તેમનાથી જરાપણ આકર્ષિત થતી નથી અને જો થશે તો લગભગ ટૂંક જ સમયમા તેને એ વસ્તુનો ખ્યાલ પણ આવી જશે કે, આ છોકરામાં મેનર્સ નથી.

image source

કોઈપણ યુવતી એવા છોકરા પ્રત્યે વહેલી આકર્ષિત થતી હોય છે કે, જેનામા ખુબ જ સારુ એવુ સેન્સ ઓફ હ્યુમર હોય છે. છોકરામાં સેન્સ ઓફ હ્યુમર હોવુ જરૂરી છે. માર્ક ટ્વેઈને કહ્યું છે કે, હ્યુમર ઈઝ મેનકાઈન્ડઝ ગ્રેટેસ્ટ બ્લેસિંગ, જેમનામાં સેન્સ ઓફ હ્યુમર હોય છે તે વ્યક્તિ અણગમતી સ્થિતિ પણ સહી શકે છે.

image source

કોઈપણ સ્થિતિ-સંજોગો અને ખુદ પર જે વ્યક્તિ હસી શકે છે, તે વ્યક્તિ દિલદાર નથી હોતી પરંતુ, બુદ્ધિશાળી અને પ્રામાણિક પણ હોય છે. આ માટે જ સેન્સ ઓફ હ્યુમર હોય તેવા યુવકો પ્રત્યે યુવતીઓ જલદી આકર્ષાય છે. આત્મવિશ્વાસ તો દરેક યુવકમા હોવો જ જોઈએ.

image soucre

જે યુવકમા આત્મવિશ્વાસ હોય તેવા યુવકો પ્રત્યે યુવતીઓ તુરંત જ આકર્ષિત થઇ જાય છે પરંતુ, જે યુવકમા વધારે પડતો આત્મવિશ્વાસ છલકાતો હશે, તે યુવતીઓને આ વસ્તુ નહી ગમે. ઘણા યુવકોમા દરેક વાતને લઈ કંઈક વધુ જ ઓવરકોન્ફિડન્સ હોય છે. જે વાત દરેક છોકરીઓને પસંદ પડે તે જરૂરી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ