IPLમાં નડિયાદની બોલબાલા, અક્ષર પટેલ બાદ વધું એકની પસંદગી, વીડિયો કોલમાં દીકરાને જોઈ ભાવુક થયા માતા-પિતા

હાલમાં IPL પહેલાંનો માહોલ શરૂ છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ખાસ કરીને પોતાની હેર સ્ટાઈલના કારણે ચર્ચામાં આવ્યા છે. ક્યારેક તે લાંબા વાળના લૂકમાં જોવા મળે છે તો ક્યારેક નાના વાળમાં. પણ અત્યારે તેમનો જે લૂક સામે આવ્યો છે તે એકદમ અલગ છે.

image source

ખાસ કરીને આઈપીએલના ઓફિશિયલ બ્રોડકાર્સ્ટર સ્ટાર સ્પોર્ટ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ધોનીનો એક ફોટો શેર કર્યો છે. તેમાં તેઓ માથું મુંડાવેલા અને બૌદ્ધ ભિક્ષુક જેવા કપડા પહેરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે IPLની શરુઆત પહેલા જ ચેન્નાઇ ખાતે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)નું મીની ઓક્શન શરૂ થયું હતું જેની અંદર ગુજરાતના 5 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતની બોલબાલા થવા લાગી છે અને લોકો પણ આ વાતનું ગૌરવ લેતા થયાં છે.

image source

આ સાથે જ જો આઈપીએલની નિલામીમાં ખરીદવામાં આવેલા ગુજરાતના પાંચ ખેલાડીઓની જો વાત કરીએ તો 1. ચેતન સાકરિયા, રાજસ્થાન રોયલ્સ, 2 ચેતેશ્વર પૂજારા, ચેન્નઈ સુપર કિંગ્સ, 3. રીપલ પટેલ, દિલ્હી કેપિટલ્સ, 4. લુકમાન મેરીવાલા, દિલ્હી કેપિટલ્સ અને 5. શેલ્ડન જેક્શન, કલકત્તા નાઈટ રાઈડર્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે.

image source

જો વાત કરીએ નડિયાદમાં પીપલગ રોડ ઉપર રહેતા રીપલ પટેલની તો તેને દિલ્હી કેપિટલ દ્વારા તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદવામાં આવ્યો છે. આ વાતથી તેના પિતા વિનુભાઈ પટેલ અને તેની માતા રંજનબેન પટેલ તેમજ સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

image source

જો વાત કરીએ રીપલની પરિસ્થિતિ વિશે તો રીપલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 2018માં ડી.વાય. પાટીલ ટી20માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં પણ તેનું સિલેકશન થયું હતું. તેમજ વાત એવી છે કે તેઓ ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, તેના પિતા ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે છે તો તેની માતા ગૃહિણી છે. ત્યારે રીપલની આઇપીએલમાં પસંદગી થતાં જ પરિવારમાં પણ ખુશી વ્યાપી ગઈ છે.

image source

આ પાંચ ખેલાડીઓમાં નડિયાદના રીપલ પટેલનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ સિવાય જો વાત કરીએ તો હાલમાં રમાયેલી સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં રીપલનું નામ તેની આક્રમક બેટિંગના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. રીપલે છત્તીસગઠ સામે એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા હતાં. આ મેચના કારણે રીપલ છવાઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ