આ ભારતીય ક્રિકેટર સાથે Priyanka Chopraને કરવા હતા લગ્ન, Video માં ખુલાસો કરતા કહ્યું કે..

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ હોલીવુડ ની ફિલ્મોમાં પણ ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. એક સમય એવો હતો કે તેનો સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો અને આ દરમિયાન શાહરૂખ ખાને તેને તેના લગ્ન વિશે પ્રશ્નો પૂછ્યા હતા. તે જ સમયે, અભિનેત્રીએ પણ આ જવાબ આપ્યો હતો. હકીકતમાં, આ કહાની તે સમયની છે. જ્યારે પ્રિયંકા ચોપડા માત્ર સત્તર વર્ષ ની હતી, અને તે ફેમિના મિસ ઈન્ડિયા 2000 ની ટોપ ટેન સ્પર્ધકોમાં સામેલ હતી.

2018 માં તેણે હોલીવુડ સ્ટાર નિક જોન્સ સાથે લગ્ન કર્યા

image source

બૉલીવુડ થી હોલિવૂડ ની સફર કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલ વિદેશમાં રહે છે. મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે બૉલીવુડ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું. પ્રિયંકા ના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયા ભરમાં છે. 2018 માં તેણે હોલીવુડ સ્ટાર નિક જોન્સ સાથે લગ્ન કરી લીધા પણ એ પહેલા તે કોઈ ક્રિકેટર સાથે લગ્ન કરવા માંગતી હતી, અને આ ક્રિકેટર કોઈ બીજા દેશનો નહીં, પણ ભારતનો જ છે.

શાહરુખ ખાને એક ઈવેન્ટમાં પ્રિયંકાને સવાલ કર્યો

2000 ના વર્ષ માં શાહરુખ ખાને એક ઈવેન્ટમાં પ્રિયંકા ને સવાલ કર્યો હતો કે તું કોની સાથે લગ્ન કરીશ? આ સવાલ સાથે શાહરુખે તેને ત્રણ વિકલ્પ પણ આપ્યા હતા. એ ત્રણ વિકલ્પમાં એક બિઝનેસ મેન, કોઈ એક્ટર, કે પછી ભારતીય ક્રિકેટર અજહર નું નામ લેવામાં આવ્યું હતું. ત્યારે પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે એક્ટરમાં મને શાહરુખ ખાન પર ક્રશ છે, અને જો લગ્નની વાત કરીએ તો જવાબ આપતા તેણે કહ્યું કે હું ભારતીય ક્રિકેટર અજહર સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ.

image source

કારણ કે હું ઈચ્છું છે કે મારા પતિ ને આખો દેશ ઓળખતો હોય. હું ઈચ્છું છે કે મારા લગ્ન આવા જ વ્યક્તિ સાથે થાય. આ સવાલ માત્ર કાલ્પનિક હતા. પ્રિયંકા ચોપરા અને શાહરૂખખા ને ડોન અને ડોન 2 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

જાન્યુઆરીમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો

image source

બોલિવૂડ ની જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ ની સાથે અવારનવાર ઘણી બધી પોસ્ટ, ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ પ્રિયંકા આવા જ એક કારણ થી ચર્ચામાં આવી ગઈ છે.

image source

તેણે તેના સોશિયલ મીડિયા પર કાન ફિલ્મ ફેસ્ટિવલ સાથે જોડાયેલો એક ઈન્ટ્રસ્ટિંગ કિસ્સો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે રેડ કાર્પેટ પર આવવાની થોડી મિનિટ પહેલાં જ તેની ડ્રેસની ઝીપ તૂટી ગઇ હતી. તેમ છતાં તેણે રેડ કાર્પેટ પર આવવાનો કોન્ફિડન્સ જાળવી રાખ્યો. જેમાં તેની ટીમે તેને ખૂબ જ સાથ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong