PNBના ખાતાધારકો માટે મોટા સમાચાર: હવે આ તારીખથી નહિં કાઢી શકો ATMમાંથી પૈસા, જાણો જલદી કારણકે તારીખ બહુ નજીક છે

દેશની સૌથી મોટી બેન્કો પૈકીની એક પીએનબીએ આ ગોટાળામાં સંડોવાયેલા લોકોનાં નામ જાહેર કર્યાં નથી.અલબત, પીએનબીએ એવું જરૂર જણાવ્યું છે કે આ વ્યવહારો બાબતે કાયદાપાલન સંસ્થાઓને માહિતગાર કરવામાં આવી છે અને આ વ્યવહારોમાં બેન્કની જવાબદારી કેટલી છે તેની ચકાસણી એ સંસ્થાઓ કરશે. હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે.

image soucre

આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે.પંજાબ નેશનલ બેઁકના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. દેશભરમાં એટીએમ સાથે છેડછાડને રોકવા માટે બેઁકે મોટો નિર્ણય કર્યો છે. જે બાદ પીએનબી ગ્રાહક નોન-ઇવીએમ એટીએમ મશીનથી પૈસા નહી કાઢી શકે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં લાગૂ થઇ જશે.

image source

આ વાતની જાણકારી પીએનબીએ ટ્વિટ કરીને આપી છે. પંજાબ નેશનલ બેઁકે ટ્વિટ કરીને કહ્યું કે તે પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નોન ઇવીએમ એટીએમ મશીનમાંથી 1.2.2021થી લેણદેણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે, ગો ડિજીટલ, ગો સેફ. બેંકે કહ્યું કે, છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએનબીએ આ પગલું ભર્યું છે, જેથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે. 1 ફેબ્રુઆરીથી ગ્રાહકો ઇએમવી વિના એટીએમથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.

શું હોય છે Non-EVM ATM?

image soucre

નોન ઇવીએમ એટીએમ એ વસ્તુ છે જેમાં લેણદેણ દરમિયાન કાર્ડ નથી રાખવામાં આવતું. તેમાં મેગ્નેટિક સ્ટ્રિપ દ્વારા ડેટાને રીડ કરવામાં આવે છે. આ સિવાય ઇવીએમ એટીએમમાં કાર્ડ કેટલીક સેકન્ડ માટે લોક થઇ જાય છે. જેનાથી શાતિર સાયબર એટીએમને ક્લોન પણ નહી કરી શકે.

PNB યુઝર્સને હાલમાં જ મળી છે આ સુવિધા

image soucre

મહત્વનું છે કે પંજાબ નેશનલ બેઁકે પોતાના યુઝર્સને હાલમાં જ PNBone ઍપ દ્વારા પોતાના યુઝર્સને એટીએમ ડેબિટ કાર્ડને ઓન ઓફ કરવાની સુવિધા આપી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહક પોતાની જાતે જ કાર્ડને યુઝ કરવા કે ન કરવાનુ નક્કી કરી શકે છે. આવું કરવાથી બેઁક ખાતામાં પૈસા સેફ રહેશે. રિપોર્ટ્સ મુજબ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અમેરિકાથી પરત ફર્યા બાદ પંજાબ નેશનલ બેંક, ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને પંજાબ નેશનલ બેંકના મર્જરની ઘોષણા કરી શકે છે. આ ત્રણેય બેંકોનું મર્જર થયા બાદ આ દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર PNB, OBC અને પંજાબ એન્ડ સિંધ બેંકનું મર્જર ચૂંટણી પહેલા કે પછી કરવામાં આવી શકે છે.

ખાતાધારકો પર થશે અસર

image soucre

જણાવી દઈએ કે પીએનબી 13000 કરોડ રૂપિયાના કૌભાંડનો માર સહન કરી રહી છે. હીરા કારોબારી નીરવ મોદી, મેહુલ ચોક્સીએ પીએનબીની સાથે કરોડોનું કૌભાંડ કરી વિદેશ ફરાર થઈ ગયા. જણાવી દઈએ કે જો બેંકોનું મર્જર થાય છે તો બેંકોના ખાતાધારકો પર પણ અસર પડશે. મર્જર બાદ ખાતાધારકોની પાસબુક બદલી જશે. ગ્રાહકોનું પેપર વર્ક પણ વધી જશે. જો કે ત્રણેય બેંકોના ગ્રાહકોની જમા રાશિ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ