પાપડ પણ પહોંચાડે છે આપણાં સ્વાસ્થ્ય ને નુકસાન..!! જાણો કેવીરીતે…

ઘણા ઘરોમાં પાપડનો ઉપયોગ ખૂબ વધારે થાય છે. પણ શું તમે જાણો છો કે પાપડ ખાવા એ આપણા માટે કેટલું જોખમી છે. Iપહેલાના જમાનામા લોકો ઘરે જ પાપડ બનાવતા હતા. પરંતુ આજના વ્યસ્ત જીવનમાં કોઈ પાસે એટલો  સમય નથી કે તેઓ તે પાપડ બનાવી શકે. તેથી લોકો રેડીમેડ પાપડોનો ઉપયોગ કરે છે. જે આપણા માટે ખૂબ જ હાનિકારક છે.

1-એક પાપડ માં બે રોટીની ગુણવત્તા હોય છે. જેનાથી આપણા શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે. અને તમારું વજન પણ વધી શકે છે. માટે જો તમે એવું ના ઈચ્છો કે તમારી કેલરીની માત્રા વધે ને સાથે સાથે તમારું વજન પણ વધે તો તમે પાપડ ખાવાનું બંધ જ કરી દો. 

2-પાપડ બનાવવા માટે તેમાં પ્રીજવરટીવ નમક ને  ઉમેરવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. આ તત્વમાં મીઠું સોડિયમ સોલ્ટ  મિશ્રિત હોય  છે, જે કે પાપડ વધારે સ્વાદિષ્ટ બનાવે છે. સોડિયમ સોલ્ટ ખાવાથી કિડની અને હૃદયની બીમારી થવાનો ખતરો રહે છે. 

3-માર્કેટમાં મળનારાપાપડમાં મસાલા આર્ટિફિશિયલ ફ્લવર મિશ્રિત થાય છે જેનાથીઆપણું  પેટ ખરાબ થઈ શકે છે. ઉપરાંત પાપડ  ખાવાથી આપણા પેટમાં એસીડીટી અથવા ગેસની સમસ્યા પેદા થાય છે.અને કબજિયાત પણ થવાની શક્યતા રહે છે.