શિયાળામાં આ જેલનો ઉપયોગ આપશે સ્કીનની ચમક પાછી, આજથી કરો શરૂ

આયુર્વેદની દુનિયામાં લીમડો મહત્વનું ઔષધિ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સ્કીન સંબંધી બીમારીઓથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. આ લીમડામાંથી એક ખાસ ફોર્મૂલાની મદદથી તેલ તૈયાર કરવામાં આવે છે.જેનાથી સ્કીન બેક્ટેરિયાના કારણે જે ચમક ખોવી ચૂકી છે તેને પાછી મેળવી શકાય છે.

image source

લીમડાના ગુણોથી તો સૌ કોઈ પરિચિત છે. લીમડાની લીંબોડીની સ્મેલ ખૂબ જ તીખી હોય છે. આ કારણે લોકો તેને ઉપયોગમાં લેતા નથી. તેનું અન્ય એક કારણ એ પણ છે કે તે શરીરમાં સંપૂર્ણ રીતે સમાઈ શકતું નથી. આ સિવાય તેને શરીર પર ઉપયોગ કર્યા બાદ તેને ધોવાનું મુશ્કેલ બને છે. આ વાતને ધ્યાનમાં રાખીને એક નવી ડ્રગ વિકસિત કરાઈ છે. આ ડ્રગ ડિલિવરી સિસ્ટમ પોતાની અંદર લીમડાના તેલને સમાવી લે છે. જેનાથી નાના મોટા માઈક્રો અને નૈનો સિસ્ટમના પાર્ટિકલ્સ બને છે. તેમાંથી એક આલ્કોહોલ હોય છે જે ત્વચાને સાફ કરે છે. જે તેલ સમાહિત થાય ઠે તે લોહીના શુદ્ધીકરણમાં મદદ કરે છે. આ ત્વચા સંબંધી ચર્મ અને કુષ્ઠ રોગમાં લાભદાયી હોય છે. આ ત્વચા સહિત અનેક રોગોનો નાશ કરે છે.

image source

તેઓએ કહ્યું કે લીમડાના તેસથી ભરેલા ટ્રાંસએથોસોમલ જેલમાં એવી કોઈ ગંધ હોતી નથી. જ્યારે તે તરત સાફ પણ થઈ જાય છે. આ જ્યાં લગાવાય છે ત્યાં તમે અનુભવી પણ શકશો નહીં કે તમે અહીં કોઈ ચીકણી ચીજ લગાવી છે. દર્દી તેનો ઉપયોગ કોસ્મેટિક્સની જેમ સરળતાથી કરી શકે છે.તેનો પ્રયોગ હાલમાં કોરોના ખતમ કરવામાં કરાઈ રહ્યો નથી. પણ શક્ય છે કે એથોસેમ તૈયાર કરીને જેલ બનાવવામાં આવી છે.

image source

આ પ્રોડક્ટને બજારમાં આવવામાં સમય લાગશે. પણ તેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. આયુર્વેદમાં આ કામ કરનારા ઉદ્યોગો ઓછા છે. કહેવાઈ રહ્યું છે કે કોરોના વેક્સીન જલ્દી નાશ પામી શકે છે જ્યારે આયુર્વેદ ઉત્પાદનોની એક્સપાયરી લાંબી હોય છે. તેને તૈયાર કરવા માટે અને સાથે સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે ફોર્મ્યૂલેશન ડેવલપમેન્ટ કરાશે. આ પછી ઈન્ડસ્ટ્રીની પાસે આ ફોર્મ્યૂલા મોકલાશે. અહીં ઉત્પાદનના રૂપમાં વિકસિત કરવા માટે તેના સ્ટડી કરીને દર્દીની જરૂરિયાત અનુસાર બજારમાં ઉતારવાની યોજના છે.

image source

લીમડાનું તેલ અને તેનાથી જેલ ફોર્મ્યૂલા તૈયાર કરવામાં લગભગ 1 વર્ષનો સમય લાગે છે. જેલ બનાવવા માટે પહેલા લીમડાના તેલના ઈથોજોમ બનાવાય છે. અને તેને જેલના રૂપમાં તૈયાર કરાય છે. એથોજોમજ ડ્રગ ડિલિવરી સિસ્ટમનો ભાગ હોય છે. તેનાથી જેલ બનાવીને તેને એ રીતે તૈયાર કરાય છે કે તેને દવાના રૂપે ટ્યૂબમાં રાખી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત