રૂપિયાની રેલમછેલ માટે ઘરમાં લગાવી લો આ ખાસ છોડ, તમામ મુશ્કેલીઓ થશે દૂર

હિંદુ ધર્મમાં પ્રકૃતિને સદૈવ દેવતા માનીને તેની પૂજા કરવામાં આવે છે. ઋગવેદથી લઈને દરેક પુરાણોમાં ઝાડ અને છોડના પૂજનનો ઉલ્લેખ જોવા મળે છે. વૈદિક જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ અનેક ઝાડ અને છોડનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક છોડ એવા છે કે જેને તમે તમારા ઘરમાં લગાવી લો છો તો તે તમારું નસીબ ખોલી દે છે. તેનાથી તમારી પ્રગતિ નક્કી થઈ જાય છે.

image source

કેટલાક છોડ તો એવા છે કે જેને ધનનું ચિંબક માનવામાં આવે છે. એટલે કે તેનાથી ધન આર્કષાય છે. જો તમે ઘરમાં આ છોડ રાખી લેશો તો તમે જલ્દી જ રૂપિયાની મુશ્કેલીમાંથી દૂર થઈ જશો. આવા અનેક છોડ તમને નર્સરીમાંથી મળી રહે છે. તો જાણો કયા છોડને ઘરમાં લગાવી લેવાથી તમારું કામ સરળ બને છે અને તમારા ઘરમાં ધનની વર્ષા બની રહે છે.

image source

હા અહીં વાત થઈ રહી છે મયૂરપંખી છોડની. મોરના પંખોના જેવા દેખાતા આ છોડમાં તમે વિચારી પણ નહીં શકો તે રીતે ધનને ખેંચવાની શક્તિ હોય છે. દેશના કેટલાક રાજ્યોમાં તેને વિદ્યાના છોડના નામે પણ ઓળખવામાં આવે છે. બાળકો પોતાની સ્કૂલની બુક્સમાં આ છોડની પત્તીઓને રાખે છે. તેઓ માને છે કે આમ કરવાથી સારી વિદ્યાનો સંચાર થાય છે. ખાસ તો વિદ્યાનો સંબંધ ધન સાતે પણ જોવા મળે છે. સારી વિદ્યા હશે તો તમારી વિચાર શક્તિ વિકાસ પામશે અને સાથે જ જીવનમાં ધન પ્રાપ્તિનો માર્ગ પણ ખૂલી જશે.

ઘરમાં લગાવી લેશો મયૂરપંખનો છોડ તો બની જશો અમીર

image source

મયૂરપંખના છોડને માટે માન્યતા છે કે આ છોડ દેશના મોટા અમીર લોકોના ઘરના ગાર્ડનમાં પણ લાગેલો હોય તેવું જોવા મળે છે. આ કારણ છે કે અમીર લોકો ઝડપથી અમીર બને છે. માન્યતા જે પણ હોય તે, તમે પણ મનથી ઘરમાં આ છોડ લઈ આવો છો અને તેનું જતન કરો છો તો આ છોડમાં ધનવાન બનાવાની પર્યાપ્ત માત્રા હોય છે. મયૂરપંખીનો છોડ લગાવવાના કેટલાક નિયમ બનાવાયા છે. જેથી તેનું પૂર્ણ શુભ પ્રભાવ તમને મળી શકે.

image source

તો તમે પણ આજે જ તમારા ઘર કે ગાર્ડન માટે જેને આપણે વિદ્યાના નામે ઓળખીએ છીએ તે છોડ લઈ આવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ