નસીબ હોય તો આ અભિનેત્રીઓ જેવું….

જ્યારે તમે બોલીવુડ એક્ટ્રેસ બનો છો તો ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો ચાર્મ અને શાન આપમેળે જ તમને ફોલો કરે છે પ બોલીવુડમાં અમુક અભિનેત્રીઓને આ રાજસી ઠાઠ જન્મજાત મળે છે. હા આ બૉલીવુડ એક્ટ્રેસ વાસ્તવિક જીવનમાં રાજઘરાના સાથે સંબંધ ધરાવે છે. રોયલ બ્યુટી, ગ્રેસ અને શાહી જિંદગી એમની નસોમાં દોડે છે. આજે અમે તમને આવી જ 8 અભિનેત્રીઓ વિશે જણાવીશું જે રિયલ લાઈફમાં પણ પ્રિન્સેસ છે.

સોહા અલી ખાન

image soucre

સોહા અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન પટોડી ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપટન હતા અને વર્ષ 1952થી 1971 સુધી પટોડીના નવાબ પણ હતા. સોહાના દાદા ઈકતીખાર અલી ખાન આઠમા પટોડી નવાબ હતા અને એમની દાદી સાજીદા સુલતાન ભોપાલની બેગમ હતી. સોહા અલી ખાન લીગલ પ્રિન્સેસ છે

રિયા સેન અને રાઈમાં સેન

image soucre

રિયા અને રાઈમાં સેન સાચી રીતે પ્રિન્સેસ છે. એમની દાદી અને નાની બંને પરિવાર શાહી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. એમની નાની રાજા સયાજીરાવ ગાયકવાડ 111 ઓફ બરોડાની દીકરી હતી અને એમની દાદી પશ્ચિમ બંગાળ સ્થિત કૂચ બીહરની રાજકુમારી હતી. એમની નાની ઇલા દેવી, ગાયત્રી દેવીની મોટી બહેન હતી. ગાયત્રી દેવી જયપુરની મહારાણી હતી.

સોનલ ચૌહાણ.

image source

સોનલ ચૌહાણ પાસે ફક્ત રાજપૂત સરનેમ જ નહીં પણ રોયલ્ટી પણ છે. એ ઉત્તરપ્રદેશના શાહી રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પારંપરિક રાજપુતાના શાહી પરિવાર સાથે સંબંધ હોવા છતાં સોનલે બોલીવુડમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો.

ભાગ્યશ્રી

image souctre

ભાગ્યશ્રીએ મેને પ્યાર કિયા ફિલ્મથી બોલીવુડમાં જોરદાર એન્ટ્રી કરી. એ પછી એમને લગ્ન કરીને ઘર વસાવવાનો નિર્ણય કર્યો. એ રિયલ લાઈફમાં પણ પ્રિન્સેસ છે કારણ કે એમના પિતા સાંગલીના રાજા છે.

અદિતિ રાવ હૈદરી

image soucre

અદિતિ રાવ હૈદરી દેખાવમાં ડિઝની પ્રિન્સેસ જેવી લાગે છે. રિયલ લાઈફમાં એ ફક્ત એક્ટ્રેસ જ નથી પણ એક ખરેખરની રાજકુમારી છે. એ બે રાજઘરાના સાથે સંબંધ ધરાવે છે. એમના નાના તેલંગણાના વનપરતી રાજ્યના નેતા હતા જ્યારે એમના દાદા મોહમ્મદ સહેલ અકબર હૈદરી હતા. જે બ્રિટિશ શાસનમાં આસામના ગવર્નર હતા.

સાગરિકા ઘટગે.

image source

ચક દે ઇન્ડિયાની સાગરિકા ઘટગે ટ્રુ બ્યુટી છે. સાગરિકા જેમને હાલમાં જ ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા છે. કોલ્હાપુરના શાહુ મહારાજ પરિવાર સાથે સંબંધ ધરાવે ચેમ એ વિજયસિંહ ઘટગેની દીકરી છે અને કોલ્હાપુરના રોયલ કહેલ પરિવારમાંથી છે.

કિરણ રાવ.

image source

મિસ્ટર પરફેક્ટનિષ્ટની પત્ની કિરણ રાવ એક સક્ષમ આત્મનિર્ભર સ્ત્રી છે. એ ખૂબ જ ટેલેન્ટેડ સ્ત્રી છે અને લાગે છે કે ટેલેન્ટ એમને વિરાસ્તમાં મળ્યું છે. કિરણ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એ અદિતિ રાવ હૈદરીની જેમ જ તેલંગણાના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિ અને કિરણ કઝીન્સ છે.

અલીશા ખાન

image source

અલીશા ખાનને ભલે બોલીવુડમાં વધુ સફળતા ન મળી હોય પણ એમના પૂર્વજોના નામ પર એક શહેર છે. એ મોહમ્મદ નવાબ ગાજીઉદ્દીન ખાનના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એમના નામ પર જ ગાજીયાબાદનું નામ રાખવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ