આ 5 રંગના કપડાં પહેરતા યુવકો હોય છે છોકરીઓની પહેલી પસંદ, જાણો તમામ વાતો

સંબંધોમાં અનેક વાતો ખાસ હોય છે. આ સાથે જ યુવકો અને યુવતીઓની પસંદ પણ અલગ અલગ હોય છે. જો તમે પણ ખાસ કલરના કપડાં પહેરનારી યુવતી છો તો તમે ખાસ યુવકની પસંદ બની શકો છો. આવું જ યુવકોની સાથે પણ છે. તેઓ ખાસ કલરના કપડાં પહેરે છે તો યુવતીઓની પસંદ ઝડપથી બને છે.

image soucre

કહેવાય છે ને કે છોકરાઓ અને છોકરીઓની ચોઈસ અલગ અલગ હોય છે. છોકરાઓને ખાસ કરીને કાળો, સફેદ, ભૂરો વગેરે કલર પસંદ હોય છે જ્યારે છોકરીઓને ગુલાબી, લાલ, ઓરેન્જ, પીળો અને કેસરી સિવાય આસમાની, સફેદ. લગભગ તમામ કલર્સના આઉટફિટ તેઓ કેરી કરે છે.

image source

આ સાથે જ આજની યુવતીઓ પણ જીન્સ અને ટીશર્ટ પહેરીને પુરષ સમોવડી દરેક કામમાં બની છે. પરંતુ આ સાથે જ તેઓ વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ્સને પણ ફોલો કરી લેતી હોય છે. તેમાં પણ ઓકેશન અનુસાર તેઓ જ્યારે પોતાને તેમાં ફેરવે છે ત્યારે તો આ તમામ યુવકો તેમની પર ફિદા થઈ જાય છે.

image source

આ વાત થઈ સામાન્ય પ્રકારની. આ સિવાય યુવકો ખાસ કરીને ફરવા માટે અલગ યુવતીઓ પસંદ કરે છે જે ખાસ કરીને ફેશનેબલ હોય પણ ઘરમાં સાથે રાખવા અને પરિવાર સાથે રાખવા માટે સરળ , સુઘડ યુવતીઓને પસંદ કરે છે. એવી યુવતીઓ જે સોબર લૂક ધરાવતી હોય.

image source

છોકરાઓ અનેક વાર તમે જોયું છે તેમ છોકરીઓનો ઈમ્પ્રેસ કરવા માટે અનેક ખાસ ઉપાયો કરી લેતા હોય છે. જેમકે વારેઘડી વાળ સરખા કરવા, ચહેરાને સારી રીતે સાફ કરવો અને ચહેરા પર અનેક પ્રકારની ક્રીમ લગાવવી વગેરે આ સિવાય યુવકો એક અન્ય કામ કરે છે જેનાથી યુવતીઓ તેમની પર ઝડપથી ફિદા થઈ જાય છે. આ આદત છે સાફ કપડાં પહેરવા અને સાથે જ વેલ મેનર્ડ રહેવું.

image source

યુવકો સારા દેખાય તે માટે તેઓ અનેક રંગના અને ટ્રેન્ડિંગ કપડાં પહેરવાનું પણ પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે કયા કલરના કપડાં યુવતીઓને પ્રિય હોય છે. નહીં ને. તો આજે અમે આપને કહીશું કે જો યુવકો ખાસ કરીને યુવતીઓને મળતી સમયે આસમાની, સફેદ, લાલ, ગુલાબી કે કાળા રંગના કપડાં પહેરે છે તો તેઓ ડેશિંગ પર્સનાલિટી ધરાવે છે. તેઓ યુવતીઓને ઝડપથી ઇમ્પ્રેસ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ