આવી રીતે ખરીદી એક લોટરીની ટિકીટ અને પછી પાછી ખોવાઈ પણ ગઈ અને પાછી મળી અને જીત્યા 19 અજબ …!!

લોટરીમાં પૈસા મેળવવાની આશા કોને ન હોય ? આવી જ આશા સાથે ન્યૂજર્સીના એક બેકારે ખરીદી હતી લોટરીની ટિકિટ. અને જ્યાં સુધી લોટરીની ટિકિટનું પરિણામ ખબર પડે ત્યાં સુધી તે એ લોટરીની ટિકિટ સાચવી શક્યો નહી.નસીબ પણ કેવા અજીબ છે તેના નામે જ લોટરીના પૈસા લખાયા હતા. તેને એ ખોવાયેલ ટીકીટ એક અજાણ્યો વ્યક્તિ ઘરે આવીને આપી જાય છે અને સાથે સાથે તેને એ જ ખોવાયેલ ટીકીટથી એક કે બે નહી પણ પૂરા 19 અજાબ પૈસા પણ લાગ્યા લોટરીમાં. એ જ ખોવાયેલ ટીકીટે આજે આ બેકાર ફરતા માણસને કરી દીધો માલામાલ.

આવી રીતે મળી ખોવાયેલ લોટરીની ટીકીટ –

જેકપોટ ન્યૂજર્સીનો રહેવાસી માઈકલ જે વિયર્સકી લોટરીની ટીકીટ જીત્યો છે. તેને કહ્યુંકે , લોટરી જ્યારે ખૂલવાની હતી એ સમયે મે ફક્ત એક દિવસ આગળ જ બે ટીકીટ ખરીદી હતી. જો કે એ એ જ દિવસે ખોવાઈ પણ ગઈ હતી. હું મારા એક કામથી મે ટીકીટને એક જગ્યાએ મૂકી અને હું તેને ત્યાં જ ભૂલી ગયો હતો. પછી જ્યારે મને એ યાદ આવી ત્યારબાદ મે ઘણી એ ટીકીટની શોધખોળ કરી પરંતુ મને ક્યાંય એ ટિકિટ મળી નહી.

પછી ફરી હું એ જ જગ્યાએ ટીકીટની શોધ માટે ગયો ત્યારે મને એ જગ્યાએથી ટીકીટ મળી અને એવું જાણવા મળ્યું કે કોઈ અજાણી વ્યક્તિ એ ટીકીટ પાછી આપી ગઈ છે.

સમય અને સંજોગ પણ એવા બન્યા કે જે દિવસે લોટરી લાગવાની હતી એ જ દિવસે લોટરીની ખોવાયેલ ટિકિટ પછી મળી.
અગત્યની વાત એ હતી કે લોટરી ખૂલ્યા પછી પણ બે દિવસ સુધી માઈકલને એ ખબર નહોતી કે તેને રૂ. 19 અબજની લોટરી જીતી ગયો છે.

જ્યારે તેની માતાએ તેને પૂછ્યું ત્યારે તેને પોતાના મોબાઈલમાં રહેલી એક એપમાં જોયું તો તે મિલિયોનેર બની ગયો હતો.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.