રિયલ લાઇફમાં હોટ એન્ડ બોલ્ડ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં આ હોટ અવતાર જોઇને તમે પણ રહી જશો દંગ

સીરિયલ ઈમલી લોકોના પ્રિય શોમાંથી એક બની ચુકી છે. લોકો આ સીરિયલના દરેક પાત્રને પસંદ કરે છે. ઈમલીની માંનું પાત્ર ભજવતી કિરણ ખોજેએ લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. જો કે શોમાં તો તે ખૂબ અલગ દેખાય છે પરંતુ રિયલ લાઈફની વાત કરીએ તો આ અભિનેત્રી ખૂબ જ સુંદર, બોલ્ડ અને બિંદાસ્ત છે. આ અભિનેત્રીને રિયલ લાઈફમાં જોઈ અને તમે દંગ રહી જશો.

રિયલ લાઇફમાં બહુજ ગ્લેમરસ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં જુઓ હૉટ અવતાર......
image source

જણાવી દઈએ કે કિરણ ખોજે દિલ્હીની રહેવાસી છે. તેનો ઉછેર દિલ્હીમાં થયો છે. જણાવી દઈએ કે તે કામના કારણે મુંબઈ રહે છે બાકી તે ઘણીવાર દિલ્હી આવે છે. તેના અભિનયની વાત કરીએ તો તે સીરિયલ ઉપરાંત મરાઠી ફિલ્મ અને હિંદી ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે.

રિયલ લાઇફમાં બહુજ ગ્લેમરસ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં જુઓ હૉટ અવતાર......
image source

કિરણ ખોજે બાળપણથી જ અભિનેત્રી બનવા ઈચ્છતી હતી. તેથી તે તેનો શરુઆતી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એક્ટિંગ શીખવા માટે જોડાઈ. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ફિલ્મો તરફ વળી હતી.

રિયલ લાઇફમાં બહુજ ગ્લેમરસ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં જુઓ હૉટ અવતાર......
image source

કિરણ ખોજેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેણે ઘણી તસવીરો શેર કરી છે જેને જોઈ જાણી શકાય છે કે તે સિમ્પલ અને સુંદર છે. ઈમલી સીરિયલથી ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ ગયેલી કિરણ સીરિયલમાં આવતા પહેલા ફિલ્મોમાં ચમકી ચુકી છે. કિરણ ખોજે બોલિવૂડની બ્લોક બસ્ટર સાબિત થયેલી ફિલ્મ સુપર 30માં પણ મહત્વના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરસ્ટાર ઋત્વિક રોશનની ફિલ્મ હતી.

રિયલ લાઇફમાં બહુજ ગ્લેમરસ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં જુઓ હૉટ અવતાર......
image source

કિરણ ખોજે પોતાના અભિનયમાં જેટલી ઓતપ્રોત રહે છે તેટલી જ તે ફિટનેસ ફ્રિક પણ છે. કિરણ પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેણે શેર કરેલી તસવીરો પરથી સમજી જ શકાય છે કે તે રોજ વર્કઆઉટ કરે છે અને વર્કઆઉટ કરવાનું છોડતી નથી. તેના ફેન્સ તેના અભિનયની સાથે તેની ફિટનેસ પાછળ પણ પાગલ છે.

રિયલ લાઇફમાં બહુજ ગ્લેમરસ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં જુઓ હૉટ અવતાર......
image source

ટીવી સીરિયલ ઈમલી ફેમસ થયા બાદ કિરણ ખોજે ખૂબ ચર્ચામાં છે. તે પોતાના પાત્રથી સીરિયલના નાના નાના એક્ટમાં પણ પ્રાણ પુરી દે છે. તેની એક્ટિંગ જોઈ લાગે છે કે તે તેનું દરેક કામ દિલ લગાવીને કરે છે.

રિયલ લાઇફમાં બહુજ ગ્લેમરસ છે ‘ઇમલી’ની Kiran Khoje, તસવીરોમાં જુઓ હૉટ અવતાર......
image source

રિયલ લાઈફમાં કિરણ ખોજેનું વ્યક્તિત્વ અનોખું છે તે બિંદાસ્ત અને જીંદાદિલ છે. હાલ અભિનેત્રી હૈદરાબાદમાં છે. કોરોના મહામારીના કારણે ઈમલી સીરિયલના શૂટિંગનું સ્થળ પણ બદલી ગયું છે. ઈમલી સીરિયલની શૂટિંગ હવે નવા સેટ પર ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!