કરીના કપૂરે બીજી પ્રેગનન્સી પછી શેપમાં લાવી દીધી બોડી, નાનું ટોપ પહેરીને એવી સેલ્ફી ખેંચી કે…તસવીર જોઇને તમે પણ થઇ જશો ઘાયલ

કરીના કપૂર ખાન પોતાની બોડીને પ્રાઉડલી એમ્બ્રેસ કરવા માટે જાણવામાં આવે છે. આ જ કારણ છે કે, તેઓ જે પણ અટાયર વેર કરે છે, એમાં એમના કોન્ફીડન્સ લેવલ પુરા લુકનો ચાર્મ હજી વધારે વધારી દે છે. પહેલી અને બીજી પ્રેગનેન્સીના સમય દરમિયાન અભિનેત્રી પોતાને લઈને આ જ અપ્રોચ કરતી રહે છે. બાળકને જન્મ આપ્યા બાદ કરીના કપૂર ખાનએ વજન ઘટાડવા માટે કોઈ ઉતાવળ કરી નહી, ઉપરાંત પોતાની બોડીને હિલ થવાનો પૂરો સમય આપ્યો અને ધીરે ધીરે વર્કઆઉટ તરફ પાછી ફરી, જેના પરિણામ હવે જોવા મળી રહ્યું છે. એની ઝલક બેબોએ પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી છે.

image source

ઓફિશિયલ એકાઉન્ટ પર બેબોએ પોતાની મિરર સેલ્ફી શેર કરી છે. એમાં તે એથલીજર કોમ્બીનેશનના ક્લોદ્સ પહેરલ જોઈ શકાય છે. આ ફોટોમાં અભિનેત્રીને બ્લેક કલરનો જોર્ગ્સ પહેરી રાખેલ જોઈ શકાય છે. આ લો- વેસ્ટ બોટમ્સની સાથે બૈન્ડો ટોપ મેચ કર્યું હતું. આ ટોપ પર વાઈટ કલરનું ફલોરલ એન્ડ લીવ્સ પ્રિન્ટ હતા.

કરીના કપૂર ખાનની હોટનેસ.

કરીના કપૂર ખાનએ પોતાના આ લુકને પૂરી રીતે નેચરલ રાખ્યો હતો. તેમણે એને જ્વેલરી ફ્રી રાખતા પોતાના વાળને સ્લીક હાઈ બનમાં સ્ટાઈલ કર્યા હતા. ત્યાં જ અભિનેત્રીનો પોઝ એમના જુના શેપમાં પરત આવતી બોડીને ઝલક બતાવી રહી હતી. આ સિમ્પલ કોમ્બિનેશન પણ એવું હતું, જે ગોર્જીયસ બેબોને હોટ લુક આપતા, ફેંસને પ્રસંશા કરવા માટે મજબુર કરી રહ્યા હતા.

બેબોને પસંદ છે બૈન્ડો ટોપ.

करीना को पसंद है ये कपड़े
image source

આમ કરીના કપૂર ખાનએ જે ટોપ પહેરીને પોતાની ફોટો શેર કરી છે, તે ટોપ કરીના કપૂર ખાનને ખુબ જ પસંદ આવે છે. અભિનેત્રીને કેટલીક વાર આવા પ્રકરના ક્લોદીંગ પીસમાં જોવા મળ્યા છે. એક મુવી પ્રમોશન દરમિયાન તેમણે રોયલ બ્લુ કલરના બૈન્ડોની સાથે સુટ સેટ મેચ કર્યું હતું. તે દરમિયાન કરીના કપૂર ખાનનો પૂરો લુક એટલો સ્માર્ટ અને શિક લાગી રહ્યો હતો કે, તેમની ઘણી ચર્ચામાં રહી હતી. એટલું જ નહી, બેબોને આ લુકમાં જોયા બાદ અન્ય અભિનેત્રીઓએ પણ આ જ સ્ટાઈલને કોપી કરી હતી, પરંતુ કોઇપણ બેબો જેવી અસર છોડી શકી નહી.

ફેશન ટીપ.

अपनी वॉरड्रोब में ऐड करें ये पीस
image source

કરીના કપૂર ખાનની જેમ આપ પણ Bandeauને પોતાના વોર્ડરોબનો ભાગ બનાવી શકો છો. આપ ઈચ્છો તો એને સ્કર્ટ કે પછી પેન્ટ્સની સાથે પણ મેચ કરી શકો છો. આની સાથે જેકેટ કે પછી લોંગ શ્રગ પણ મેચ કરવામાં આવી શકે છે, જે આપના કમ્ફર્ટ લેવલને પણ જાળવી રાખશે. આ ક્લોદિંગ પીસને વેર કરવા પર વધારે હેવી જ્વેલરી કેરી કરવાથી બચી શકાય છે. એના બદલે લાઈટ વેટ ચેન એન્ડ પેન્ડેન્ટ વધારે સારું લાગશે અને ટોપને હાઈલાઈટ થવાનો અવસર મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!