જૂન મહિનામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનું થશે રાશિ પરિવર્તન, આ 6 રાશિના લોકો માટે સાબિત થશે ખતરનાક, આ બાબતોથી રહેજો સાવધાન

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રો ની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે, તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહો ની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે, અને ત્યારે ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

image source

જુન મહિનો અનેક રીતે ખાસ રહેનારો છે. આ મહિને અનેક મોટા ગ્રહ એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરશે. બે જૂને મંગળ ગ્રહ અને ત્રણ જૂને બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. આ પછી પંદર જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બાવીસ જૂને શુક્ર નું પણ રાશિ પરિવર્તન થશે. આ કારણે કુલ પાંચ રાશિના લોકો ને મોટો લાભ થવાની શક્યતા છે.

image source

જૂન મહિનામા પાંચ ગ્રહો ની ચાલમાં ફેરફાર થશે. જુન મહિનાની શરૂઆતમાં મંગળ મિથુન માથી પોતા ની નીચની રાશિ એટલે કર્કમા આવી જશે. તેના પછીના દિવસથી વક્રી ચાલી રહેલો બુધ ગ્રહ પોતા ની રાશિ મિથુન છોડીને એક રાશિ પાછળ વૃષભમા આવી જશે. તે પછી મહિનાની વચ્ચે સૂર્ય પોતાની દુશ્મન રાશિ વૃષભને છોડીને મિથુનમા આવી જશે.

image source

મહિના ના છેલ્લા દિવસોમાં ગુરુ કુંભ રાશિમાં વક્રી થઈ જશે. તેના પછીના જ દિવસે શુક્ર ગ્રહ મિથુન રાશિમાથી કર્કમા જતો રહેશે. આ પ્રકારે ગ્રહો ની ઊથલપાથલ ની અસર બધી જ રાશિઓ ઉપર પડી શકે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જૂનમાં ગ્રહોની ચાલની ફેરફારની અસર બાર રાશિઓ સહિત દેશ દુનિયા ઉપર પણ પડશે.

image source

તેથી આ કારણે દેશમાં રાજનૈતિક, આર્થિક, વ્યવસ્થા અને ભૌગોલિક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ આ ગ્રહોનો શુભ પ્રભાવ સિંહ અને કન્યા રાશિના લોકો ઉપર રહેશે. મેષ, તુલા, ધન અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. ત્યાં જ, વૃષભ, મિથુન, કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.

image source

જ્યોતિષાચાર્ય પ્રમાણે ચાર મે ના રોજ બપોરે શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાં થશે. અઠ્ઠયાવીસ મે સુધી આ રાશિમાં જ રહેશે. તે પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં શુક્રના આ રાશિ પરિવર્તનની સૌથી વધારે અસર વૃષભ રાશિના જાતકો ઉપર પડી શકે છે. જોકે, વૃષભ રાશિનું સ્વામિત્વ શુક્ર પાસે જ છે. એવામાં આ પરિવર્તનના કારણે વૃષભ રાશિના લોકોને આર્થિક ફાયદાની શક્યતાઓ છે. શુક્ર ગ્રહ ભાગ્ય, વૈભવ, એશ્વર્ય વગેરે નો કારક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!