જિયો યુઝર્સ માટે બેસ્ટ છે આ સસ્તો પ્લાન, જેમાં મળશે 24GB ડેટા, ફ્રી કોલિંગ અને આ બેનિફિટ્સ તો ખરા જ…

આજકાલ ફોન વિના લાઈફની કલ્પના શક્ય નથી. આ કારણે સૌથી જાણીતી કંપની Jio તેના ગ્રાહકો માટે ખાસ પ્લાન લાવ્યું છે. ઈન્ટરનેટ ડેટા હોય કે પછી ફ્રી કોલિંગની સુવિધા આ કંપની અનેક વાર સ્સતા પ્લાન ગ્રાહકો માટે લાવતી રહે છે. આ કારણે કંપની પોતાના ગ્રાહકોને પણ આકર્ષી શકે છે.

image soucre

હાલમાં જ પોતાના ગ્રાહકોને માટે Jio કંપની ઓછી કિંમતના રિચાર્જ પ્લાન લાવ્યું છે અને સાથે જ ફ્રી કોલિંગની સુવિધા પણ આપે છે. તો જાણો ફક્ત 150 રૂપિયાના પ્લાનમાં તમને કઈ કઈ સુવિધાઓ મળશે. એટલું જ નહીં. તમે તમારા રિચાર્જ પ્લાનની સાથે તમે જિઓ એપ્સને પણ ફ્રીમાં યૂઝ કરી શકો છો. તેમાં જિયો સિનેમા, જિઓ સાવન અને જિઓ એપ્સ છે.

image source

જો તમે પણ જિઓ યૂઝર છો અને એવા પ્લાનની શોધમાં છો કે જે તમારા માટે હોય અને તમને ફાયદો પણ આપી શકે. તો જિઓના 150 રૂપિયાના આ પ્લાનમાં તમે ઓછા રૂપિયામાં અનેક સુવિધાઓ મેળવી શકો છો. તેમાં અનેક ફાયદા છે. તો જાણો તમે આ પ્લાનમાં કઈ ખાસ સુવિધાઓ મેળવી શકો છો.

Jioના 149ના પ્લાનમાં તમને મળે છે આ ખાસ બેનિફિટ્સ

image source

Jioના આ સસ્તા પ્લાનમાંથી એક 149 રૂપિયાનો પ્લાન છે. તમે આ પ્લાન રિચાર્જ કરાવી શકો છો. તમે આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી મેળવી શકો છો. ગ્રાહકો ફક્ત 149 રૂપિયાનું રિચાર્જ કરાવીને રોજ 1 જીબી ડેટા મેળવી શકો છો. આ પ્લાનમાં આ સાથે 24 દિવસોમાં કુલ 24 જીબીનો ડેટા યૂઝ કરી શકો છો. આ સિવાય 149 રૂપિયામાં અન્ય ફાયદાની વાત કરીએ તો તમે 100 એસએમએસ પણ રોજના ફ્રીમાં મેળવી શકો છો.

પ્લાનમાં Jio Appsનું Complementory Subscription પણ મળશે

image source

એટલું જ નહીં તેમાં યૂઝર્સને Jio એપ્સનું એક્સેસ પણ ફ્રીમાં મળે છે. કોલિંગ માટે આ પ્લાનમાં Jioથી Jio અને અન્ય બાકી નેટવર્ક માટે પણ ફ્રી કોલિંગનો ફાયદો મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!