સની લિયોનીએ હાથમાં થાળી અને ખભા પર માટલું રાખીને કર્યો દેશી સ્ટાઈલમાં ડાન્સ, અધધધ..લોકોએ જોઇ લીધો આ વિડીયો અને તમે?

અભિનેત્રી સની લિયોનએ હાથમાં થાળી અને ખભા પર માટલું રાખીને કર્યો દેશી સ્ટાઈલમાં ડાંસ, કેટલીક મિનિટોમાં આ વિડીયો ૩ લાખને પાર.

અભિનેત્રી સની લિયોન (Sunny Leone) એ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સની લિયોન પોતાના ખભા પર માટલું રાખીને અને હાથમાં થાળી લઈને દેશી સ્ટાઈલમાં ડાંસ કરતી જોવા મળી રહી છે.

image source

-સની લિયોનએ ખભા પર માટલું રાખીને દીધું દેશી સ્ટાઈલમાં ડાંસ.

-વિડીયોમાં અભિનેત્રી બોલી- હટ તેરી તો.

-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો.

image source

બોલીવુડ અભિનેત્રી સની લિયોન (Sunny Leone) ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધારે સક્રિય રહે છે. તેઓ મોટાભાગે પોતાના ફોટોસ અને વિડીયોસ ફેંસની સાથે શેર કરતા જોવા મળી જાય છે. સની લિયોન ફિલ્મની શુટિંગ દરમિયાન ઘણી મસ્તી કરે છે. એની એક ઝલક તેમના હાલમાં જ પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં પણ જોઈ શકો છે.

image source

ખરેખરમાં, અભિનેત્રી સની લિયોન (Sunny Leone Video) એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી પોતાના ખભા પર સ્ટીલનું માટલું અને હાથમાં થાળી લઈને દેશી સ્ટાઈલમાં ડાંસ કરતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

વિડીયોમાં સની લિયોન (Sunny Leone Instagram) કોઈને કહી રહી છે, ‘હટ તેરી તો.’ સની લિયોન આ વિડીયોમાં ખુબ મસ્તી કરી રહી છે. આ વિડીયોને શેર કરતા સની લિયોન કેપ્શનમાં લખે છે કે, ‘સેટ પર મસ્તી.’ સની લીયોનના આ વિડીયોને ફેંસને એટલો બધો પસંદ આવી રહ્યો છે કે, આ વિડીયોને અપલોડ કર્યાને થોડીક મિનિટોમાં જ ૩ લાખ કરતા વધારે વાર જોઈ લેવામાં આવ્યો છે. સની લિયોનના આ વિડીયો પર ફેંસ ખુબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી સની લિયોન (Sunny Leone) જલ્દી જ ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ (The Battle Of Bhima Koregaon) માં જોવા મળશે. આ ફિલ્મમાં સની લીયોનની સાથે અર્જુન રામપાલ, દિગંગના સૂર્યવંશી અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. આ ફિલ્મ સિવાય સની લિયોન જલ્દી જ અપકમિંગ હોરર કોમેડી ફિલ્મ ‘કોકા કોલા’, ‘રંગીલા’ અને ‘વિરમાદેવી’માં જોવા મળશે.

image source

આપને જણાવી દઈએ કે, સની લિયોનની લોકપ્રિયતા બિગ બોસના શો પછી વધતી જ ચાલી ગઈ. એના સિવાય સની લિયોન ફિલ્મ ‘રઈસ’માં પોતાના લૈલા સોંગથી પણ ખુબ ધમાલ મચાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ