હથેળીમાં હશે આ એક નિશાન તો થશે તમને લાભ, હાથમાં ફટાફટ કરી લો ચેક

હસ્તરેખા શાસ્ત્ર અનેક રેખાઓ, આકૃતિઓ, તલ, નિશાન અને જિંદગીના અનેક શુભ અને અશુભ પાસાની જાણકારી આપે છે. આવું એક ચિન્હ છે સ્ટાર એટલે કે તારાનું. હસ્તરેખા શાસ્ત્રની નજરથી હથેળીમાં તારા હોવાનું ખાસ માનવામાં આવે છે. આ અનેક રીતે શુભ સંકેત આપે છે. તો જાણો હથેળીમાં કઈ જગ્યાએ તારાનું નિશાન હશે તો તમને ફાયદો થશે.

ખૂબ જ શુભ હોય છે હથેળીમાં તારો હોવું

image source

હથેળીમાં તારો હોવું શુભ માનવામાં આવે છે. પણ જો આ કોઈ રેખાના અંતિમ છેડા પર હોય તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. આ રીતે હથેળીના જે પર્વત પર તારો હોય છે તે પર્વતની શક્તિ અનેક ગણી વધી જાય છે. એવામાં તમે રેખા અને પર્વતની ઉપરના ફળ અને તેના સારા પરિણામ મેળવી શકો છો.

image source

બૃહસ્પતિ પર્વત પર તારાનું હોવું એ વ્યક્તિને શક્તિશાળી અને પ્રતિષ્ઠિત બનાવે છે. તેને માન સમ્માન મળે છે.

સૂર્ય પર્વત પર તારાનું હોવું એ રૂપિયા અને પદ બંનેના મળવાનો પ્રબળ સંકેત આપે છે. એવા લોકોને માનસિક ખુશી અને શાંતિ ઓછી મળે છે.

image source

ચંદ્ર પર્વત પર તારાનું હોવું લોકપ્રિયતા અને યશ અપાવે છે. એવા જાતકો જાણીતા કલાકાર બની શકે છે.

image source

મંગળ પર્વત પર તારો હોવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ લોકોને અવસરોની ખામી રહેતી નથી. આ જાતકો વિજ્ઞાનના ક્ષેત્રમાં અપ્રત્યાશિત સફળતા મેળવી શકે છે.

શુક્ર પર્વત પર તારાનું નિશાન હોય તો તે કગે છે તે તમને પ્રેમ થયો છે અને તમે તેને મેળવી પણ શકો છો.

image source

શનિ પર્વત પર તારાનું નિશાન હોવાથી જાતકોના જીવનમાં ખૂબ સફળતા મળે છે, આ સાથે તેઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong