દુનિયાના આ તાકાતવર દેશમાં રસ્તા પર જો ગાડીમાં ફયુલ ખૂટે તો મળે છે સજા…

મિત્રો, આ દુનિયામા બધા દેશો પાસે પોતપોતાના કાયદા હોય છે. ઘણા દેશોમા તો એવા વિચિત્ર કાયદા હોય છે કે, જે સાંભળીને તમને આશ્ચર્ય થાય છે કે તે થઈ શકે છે કે નહીં. કાયદા પ્રમાણે સજાઓ પણ હોય છે. ચોરીથી છેતરપિંડી સુધી વિચિત્ર સજાઓ આપવામાં આવે છે.

image source

આજે અમે તમને આવી જ કેટલીક વિચિત્ર સજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમે જર્મનીનું નામ સાંભળ્યું હશે. બીજા વિશ્વયુદ્ધ સમયે કંગાળ બની ગયા છે, તે આ દેશની ગણના આજે વિશ્વના સૌથી મજબૂત દેશોમાં થાય છે. આ દેશમાં કેટલીક એવી વસ્તુઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તો ચાલો તમને તેમના વિશે માહિતી મેળવીએ.

image source

જો તમે રસ્તા પર ચાલતા હોય અને ઇંધણ ખતમ થઈ ગયુ હોય તો સામાન્ય રીતે લોકો કોઈને કોઈ રીતે પેટ્રોલની વ્યવસ્થા કરે છે. તમે ઝડપી ગતિએ ગાડી ચલાવી શકતા નથી. ઘણા શહેરોમા બોર્ડમાં ગતિ મર્યાદા બતાવવામાં આવે છે. તમે વધુ ઝડપે વાહન ચલાવી શકતા નથી પરંતુ, જર્મનીમાં તમે ઇચ્છો તેટલી ઝડપે ગાડી દોડાવી શકો છો પરંતુ, જો તમારી કારનું બળતણ વચ્ચેથી સમાપ્ત થઈ જાય તો તેને અહી ગુનો માનવામાં આવે છે. તેના માટે તમને સજા થઈ શકે છે અથવા તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે.

दुनिया के इस ताकतवर देश में सड़क पर ईंधन खत्म होने पर मिलती है सजा
image source

જ્યારે તમે કોઈને ફોન કરો છો ત્યારે હેલો બોલો પરંતુ, આ દેશમાં હેલો નહિ પરંતુ, તમારુ નામ બોલે છે અને પછી વધુ વાતચીત શરૂ કરે છે. જો ચર્ચની વાત કરવામાં આવે તો, એકથી વધુ ચર્ચનુ નિર્માણ સમગ્ર વિશ્વમા થયુ છે પરંતુ, જો સૌથી ઊંચા ચર્ચની વાત આવે તો જર્મનીનું નામ આપવામાં આવે છે. અહી વિશ્વનો સૌથી ઊંચો ચર્ચ આવેલો છે અને તેનુ નામ ‘ઉલમ મિન્સ્ટર’ છે. આ ચર્ચની ઊંચાઈ લગભગ ૫૩૦ ફૂટ છે. મુખ્ય વાત એ છે કે આ ચર્ચમાં લગભગ ૨૦ લોકો એકસાથે મળીને પ્રાર્થના કરી શકે છે.

image source

સામન્ય રીતે જન્મદિવસ પર આપણે એકબીજાને જન્મદિવસની શુભેચ્છા આપતા હોઈએ છીએ તો ક્યારેક અગાઉથી પણ વિશ કરી દેતા હોઈએ છીએ પરંતુ, જર્મનીમાં તેને અપશુકનિયાળ માનવામાં આવે છે. અહી ફક્ત જન્મદિવસના દિવસે જ શુભેચ્છા આપવી શુભ મનાય છે. આ દેશ વિશે અમે તમને બીજી મહત્ત્વની વાત કહેવા ઇચ્છીએ છીએ કે, વિશ્વનું પ્રથમ સામયિક ઈ.સ. ૧૬૬૩માં જર્મનીમાં પ્રકાશિત થયું હતું.

image soucre

આ સાથે જ સૌથી વધુ પુસ્તકો છાપી રહેલા દેશની યાદીમાં જર્મનીનું નામ પણ સામેલ છે. અહીં ૯૪ હજારથી વધુ પુસ્તકો છાપવામાં આવે છે. જર્મનીમાં જો કોઈ કેદી જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરે તો તેને તેની સજા આપવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે, કેદીઓ જેલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત