આજ પછી ભૂલથી પણ ફ્રીજમાં ના રાખતા આ વસ્તુ, નહિં તો લક્ષ્મીજીના ગુસ્સાનો બનશો ભોગ, જાણો ખુશ કરવા શું કરશો

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આપણે ઘણા બધા વ્રત અને ઉપાસના કરીએ છીએ તેના માટે આપણે ઘણા બધા તપ અને ઉપાયો કરીએ છીએ કે તેનાથી આપના પર માતા લક્ષ્મી ખુશ થઈ જાય. તેના માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ તેનાથી તે આપના પર પ્રસન્ન રહે. પરંતુ તે છતાં પણ આપણે કઈક એવી ભૂલ કરી બેસીએ છીએ કે તેનાથી આપણા પર માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને તેનાથી આપણે જીવનમાં ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે.

image source

તેના માટે આ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે ફ્રીજમાં અમુક વસ્તુઓ રાખીએ છીએ ત્યારે પણ આવી સમસ્યા થવા લાગે છે તેથી તમારે ફ્રિજનો ઉપયોગ કરતાં પહેલા ધ્યાન રાખવું જોઈએ. આપના ઘરમાં રહેલ ફ્રિજ વીજળીથી ચાલે છે.

image source

તેમાં અંદર ખૂબ ઠંડુ હોય છે અને બહારનું તેનું તાપમાન ખૂબ વધારે હોય છે. તેથી આને ક્યારેય બેડરૂમમાં ન રાખવું જોઈએ. તેનાથી આપના ઘરમાં શાંતિ અને આપણને ઊંઘમાં ઘણા દોષ આવે છે. આનાથી લગ્નજીવનની મધુરતા પર પણ આની ઘણી અસર જોવા મળે છે.

કઈ જગ્યાએ રાખવું ફ્રિજ :

image source

આપણે બધા આપના ઘરમાં રહેલા ફ્રિજને રસોડામાં રાખીએ છીએ. તેના માટે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે તેને વાયવ્ય દિશામાં રાખવું જોઈએ. આવું કરવાનું કારણ એ છે જે આમાથી જે ગેસ ઉત્પન્ન થાય છે તે આ ખૂણામાં જ નષ્ટ થઈ જાય છે તેથી તેને આ ખૂણામાં રાખવું જોઈએ.

image source

આપણે બચેલો ખોરાક ફ્રીજમાં રાખીએ છીએ. એવું ન કરવું જોઈએ ક્યારેય રાંધેલો ખોરાક આપણે ફ્રીજમાં ન રાખવો જોઈએ. તેમાં પણ તમારે ક્યારેય રોટલી અને રાંધેલા ભાત ન રાખવા જોઈએ. તેનાથી આપણને ઘણું નુકશાન થઈ શકે છે. આપણે ફ્રીજમાં શાકભાજી, ફળ, સૂકો મેવો અને સામાન્ય દવા જેવી વસ્તુઓ જ રાખવી જોઈએ. આ વસ્તુ ફ્રીજમાં રાખવાથી આપણને કોઈ નુકશાન નહીં થાય.

લોટ ન રાખવો :

image source

તમારે રાતે જે લોટ વધે તેને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવો જોઈએ. સાંજે બનાવેલ ભોજન બને એટલી વસ્તુઓનો ઉપયોગ કરી લેવો જોઈએ. તે છતાં પણ જે વસ્તુ બચે તેને તમારે જરૂરિયાત વાળા લોકોને આપી દેવી જોઈએ. ફ્રીજમાં રાખેલ ખોરાક ખાવાથી આપના મગજ પર ઘણી અસર જોવા મળે છે તેની સાથે આપણાથી માતા લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે. તેનાથી આપના ઘરમાં આર્થિક તંગીઓ જોવા મળી શકે છે.

તેનાથી કેવી તકલીફ થશે :

image source

તમે જ્યારે ફ્રીજમાં લોટ રાખો છો ત્યારે તમારા બાળકોના અભ્યાસ પણ ઘણી અસર જોવા મળે છે. આનાથી મોટા લોકોની સર્જનાત્મક ક્ષમતા પર ઘણી અસર જોવા મળે છે. તમારે ક્યારેય પણ આમાં પાણી ન રાખવું જોઈએ તેનાથી તમને ઘણું સ્વાસ્થ્યને લાગતું નુકશાન પણ થઈ શકે છે. તેથી તમારે હમેશા ઘડાનું પાણી પીવું જોઈએ. ફ્રીજમાં રાખેલું પાણી પીવાથી વિદ્યુતના પ્રયોગની ઘણી અસર કરે છે. તેથી ઘડામાં રહેલ પાણી પીવાથી તમને સ્વાસ્થ્યને લગતી પણ કોઈ સમસ્યા નહીં થાય. તમારે તેનો આકાર પણ તમારા ઘરની તુલનામાં સંતુલિત રાખવો જોઈએ. નાનું ઘર હોય તો તમારે આને મોટું ન રાખવું જોઈએ તે શુભ રહેતું નથી. તેથી તમારે પ્રયત્ન કરવો કે જરૂરિયાત પ્રમાણે જ આને ખરીદો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ