કારેલા ખાવાથી દૂર થાય છે પથરીની સમસ્યા, જાણો બીજા કયા રોગો થાય છે દૂર

લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. તેમાથી એક શાકભાજી એવુ છે જે મોટાભાગના લોકોને પસંદ નથી. પરંતુ તેના ફાયદા ખુબ વધારે થાય છે. તે શાકભાજી કારેલા છે. આના કડવા સ્વાદના કારણે લોકોને આને ખાવુ પસંદ નથી. આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામા આવે છે. આમા ઘની જાતના પોશણ તત્વો હોય છે જે આપણા આરોગ્ય માટે ખુબ જ સારા છે. આના ફાયદાઓ વિશે સાંભળીને તમે ચોંકી જશો. આના ખુબ જ વધારે લાભ આપણને થાય છે.

image source

આજકાલ બધાને સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ વધારે થાય છે. તે તકલીફોમા આરામ આપવા માટે આ ખુબ જ ફાયદાકારક સાબિત થયુ છે. માર્કેટમા આની કીમત ખુબ વધારે હોય છે. જે લોકો પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખે છે તે લોકો આનો વધારે ઉપયોગ કરે છે. પરંતુ આજકાલની પેઢીને તે જરા પણ પસંદ નથી.

image source

તે આપણા શરીરની નાનીથી લઇને મોટી બીમારીઓ માટે સારુ છે. કાનમા દુખાવો અને લાગ્યુ હોય તો તેના માટે આ ખુબ જ અસરકારક છે. આનો ઉપયોગ ઘણી દવાઓ બનાવા માટે પણ થાય છે. આ જેટલા ગુણકારી છે તેટલા જ તેના પાન ગુણકારી હોય છે. તેના પાનનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ થાય છે. તો આજે આપણે આ લેખમા તેના ફાયદાઓ વિશે જાણીશુ. તો ચાલો જાણીએ તેના વિશે.

ઘા માટે લાભદાયક :

image source

નાના બાળકોને અથવા રમતગમત સાથે જોડાયેલ લોકોને વારંવાર ઇજા પહોંચતી હોય છે. અથવા તો ગુમડા કે ફોડકિયુ થતિ હોય છે. આમ થાય ત્યારે કારેલાને વાટીને લગાવુ જોઇએ. આમ કરવાથી દર્દ દુર થાય છે.

પેટની સમસ્યા માટે :

image source

આનો સ્વાદ કડવો હોય છે પરંતુ તે પેટ માટે ખુબ જ સારી છે. આને તમે શાક બનાવીને ખાય શકો છો. અથવા તો તમારે આનો રસ કાઢીને પીવો જોઇએ. આવી જ અનેક જાતની સમસ્યા માટે આના પાન અને છાલ ખુબ જ ફાયદાકારક છે.

પથરી માટે :

image source

કિડની સ્ટોનમા લોકો ઓપરેશન કરાવે છે. તેમા આડઅસર વધી જાય છે. જ્યારે તમને આનો દુખાવો ઉપડે ત્યારે તે અશહ્ય હોય છે. તેના માટે બધા દુખાવાની દવા પીવે છે. પરંતુ તેનાથી આપણા શરીરને નુકશાન થાય છે. આમ આ તકલિફમા આનો રસ કાઢીને નિયમિત રીતે પીવો જોઇએ. આમ ધીમે ધીમે તે દુર પણ થાય છે.

કાનના દર્દ માટે :

image source

ઘણા લોકોને કાનમા અવારનવાર દુખાવો થતો હોય છે. તે થવાનુ કારણ વધારે અવાજ, તેમા પાણી જવુ અને માથામા થતા દુખાવાના કારણે પણ તે થાય છે. આ તકલીફ માટે આ ખુબ જ અસરકારક સાબિત થયુ છે. જ્યારે તમને કાનમા દર્દ થાય છે ત્યારે તમારે તાજા કારેલા લેવા અને તેને સાફ કરીને તેનો રસ કાઢવો જોઇએ. ત્યારબાદ તે રસના ત્રણ થી ચાર ટીપા કાનમા નાખવા જોઇએ. આમ કરવાથી દુખાવો દુર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત