એક દુલ્હન માટે આ બેસ્ટ બ્યૂટી ગાઈડ, સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ

લગ્ન સીઝનની શરૂઆત થવામાં છે ત્યારે તમે તમારી સ્કીન અને બ્યૂટીને લઈને ચિંતામાં રહો તે સ્વાભાવિક છે. તેમા પણ જો તમે પોતે દુલ્હન બનવાના છો તો તમારા માટે સ્કીન કેર ખૂબ મહત્વની બની જાય છે. આજે અમે જણાવી રહ્યા ચીએ કે દલ્હને ખાસ દેખાવવા માટે શું કરવુંઅને શું નહીં. જો તમે અહીં આપેલી બ્યૂટી ગાઈડને ફોલો કરશો તો તમે સરળતાથી સુંદર બ્રાઈડ બની શકો છો. આ ખાસ દિવસે સૌની નજર તમારા પરથી હટશે નહીં.

ડાયટ

डाईट
image soucre

હેલ્ધી રહેવા માટે અને સુંદર દેખાવવા માટે હેલ્ધી ડાયટ જરૂરી રહે છે. આ માટે બેલેન્સ્ડ ડાયટ લેવાનું રાખો. તેમાં તમે ફ્રૂટ્સ અને લીલા શાકનો ઉપયોગ કરી શકો છો. તેમાં પ્રોટીન ખૂબ જ વધારે પ્રમાણમાં મળી રહે છે. આ સિવાય તમે ખૂબ પાણી પીઓ તે પણ જરૂરી છે

આ રીતે કરો સ્કીનની કેર

केयर है जरूरी
image source

તમે તમારી સ્કીનનો ખાસ ખ્યાલ રાખો. તેને માટે ફેસને ક્લીન્ઝરથી સાફ કરો અને પછી તેને મોશ્ચરાઈઝ પણ કરો. મોશ્ચરાઈઝ્ડ સ્કીન હેલ્ધી અને ગ્લોઈંગ દેખાય છે.

વાળની કેર

बालों की केयर जरूरी
image source

લગ્નની સીઝનમાં વાળની કેર ખૂબ જ જરૂરી છે. જો તમે વાળમાં અવારનવાર તેલ લગાવો છો તો વાળમાં મોઈશ્ચર બની રહે છે. તેનાથી વાળને નવી શાઈન મળે છે.

ફેશિયલ અને હેર સ્પા

फेशियल और हेयर स्पा
image source

એક્સ્ટ્રા ગ્લો માટે તમે લગ્ન પહેલાં ફેશિયલ અને હેર સ્પા કરાવી લો. તેનાથી તમારી સ્કીન અને હેર બંને હેલ્ધી રહે છે.

સુંદર દેખાશે તમારા હાથ

સ્પેશ્યિલ દિવસે હાથની સુંદરતા જાળવી રાખવા માટે તમે રોજ રાતે હાથ પર ઓલિવ ઓઈલની માલિશ કરો. આ સાથે મેનીક્યોર કરો અને નેલ્સને પણ ફાઈલ કરતા રહો.

પગની કેર

पैरों की केयर करें
image source

લગ્ન પહેલાં જરૂરી છે કે તમે તમારા પગનો ખ્યાલ રાખો તેને માટે પેડીક્યોર કરો અને સાથે સ્ટોનથી પગને ક્લીન કરતા રહો. આ કામ થાય પછી તમે તેને મોઈશ્ચરાઈઝર લગાવો. તેનઆથી સ્કીન ગ્લો કરશે અને તેને નરીશમેન્ટ પણ મળી રહે છે.

વર્કઆઉટ

वर्कआउट
image source

લગ્નમાં સુંદર દેખાવવા માટે જરૂરી છે કે ફિટ રહો. લગ્નના થોડા મહિના પહેલેથી વર્કઆઉટ શરૂ કરો. તેનાથી ફેસ પર ગ્લો આવે છે અને તમારું બોડી પણ શેપમાં રહે છે. તેનાથી તમારી સુંદરતા વધી જાય છે.

મેડિટેશન કરો

मेडिटेशन करें
image source

બાહરી સુંદરતાની સાથે સાથે મેડિટેશન પણ કરો. તેનાથી તમને શાંતિ મળે છે અને સાથે તમારું સ્ટ્રેસ લેવલ પણ ઘટે છે. તેનાથી ચહેરા પર શાંતિ અને અલગ જ ગ્લો જોવા મળે છે.

પૂરતી ઊંઘ

भरपूर नींद
image source

લગ્નના બીઝી શિડ્યુલમાં પણ તમે તમારો સૂવાનો સમય નક્કી કરી લો તે જરૂરી છે જેથી તમારો ગ્લો ઓછો ન થાય. ઊંઘ પૂરી ન થવાના કારણે ડાર્ક સર્કલની સમસ્યા રહે છે. જે તમારા ચહેરાને બગાડી શકે છે. તો આ વસ્તુની ખાસ કેર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ