આ શખ્સે દારૂ છુપાવવા લગાવ્યો ગજબનો આઇડિયા, બે વાર આ વિડીયો જોશો તો જ તમને ખબર પડશે: VIDEO

વાહનની નંબર પ્લેટ મુજબ આ વિડીયો ગુજરાત રાજ્યના કોઈ એક સ્થાનનો લાગી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં દારૂ પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમ છતાં ગેર- કાનૂની રીતે ગુજરાત રાજ્યમાં દારૂનું પરિવહન અને દારૂનું વેચાણ કરવામાં આવતા કેટલાક રીપોર્ટ મળતા રહે છે. જેમાં બીયરના કેટલાક બોક્સ વ્હીસ્કી અને વોડકાની બોટલ પણ સામેલ છે.

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહેત દિગ્ગજો માંથી એક છે. આનંદ મહિન્દ્રા મોટાભાગે પોતાના વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. તાજેતરમાં જ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં એક પરિવહન વેનને બતાવવામાં આવી છે. આ પરિવહન વેનમાં દારૂના કેટલાક બોટલ્સ એક પુલ આઉટ સ્ટોરેજ ટ્રેમાં રાખવામાં આવી હતી. જેને વાહનના ખાલી સેક્શનમાં સાઈડમાં છુપાવીને રાખવામાં આવી હતી.

વાહનની નંબર પ્લેટ મુજબ, આ વિડીયો ગુજરાત રાજ્યના એક સ્થાનનો હોવાનો લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં દારૂ પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. તેમ છતાં પણ ગુજરાત રાજ્યમાં ગેર- કાનૂની રીતે પરિવહન અને દારૂના વેચાણના કેટલાક રીપોર્ટ મળતા રહે છે.

આનંદ મહિન્દ્રા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ વિડીયોમાં અધિકારીઓને વાહનના મુખ્ય કાર્ગો પ્લેસની નીચેની તરફ દારૂ રાખવામાં આવેલ શીટને જોઈ શકાય છે. જેમાં બીયરના કેટલાક બોક્સ, કેટલાક વ્હીસ્કીના બોક્સ અને વોડકાની બોટલ્સ પણ સામેલ છે.

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક રસપ્રદ વિડીયો શેર કરવા માટે જાણવામાં આવે છે. આનંદ મહિન્દ્રાએ આ વિડીયોને શેર કરવાની સાથે લખ્યું છે કે, Diabolically clever. ‘પેલોડ’ શબ્દ માટે આ એક નવો અર્થ આપે છે. ‘

આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે, પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છ કે, આ પ્રકારની સ્પેસ અમારા અનુસંધાન કેન્દ્રમાં પીકઅપ ટ્રક વિકાસ ટીમ માટે ડીઝાઈનનો ભાગ ક્યારેય હતો નહી અને નહી જ આવું ક્યારેય થશે.’ દેશ.’ દેશના કેટલાક રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે, તેમ છતાં અહીના લોકો દારૂને ગેર- કાનુંની રીતે વેચાણ કરે છે, જેનું આ એક તાજું ઉદાહરણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ