ક્રિકેટનો શોખ પૂરો કરવા માટે બેસ્ટ છે આ મોબાઈલ ગેમ્સ, તમે પણ કરો ટ્રાય

Gully Cricket Game 2020

Gully Cricket Game 2020
image source

બાળપણમાં જે રીતે ગલીમાં ક્રિકેટ રમતા હતા તે રીતે આ ગેમમાં પ્લેયર્સ રિયલ સ્ટ્રીટ ક્રિકેટની મજા લઈ શકે છે.

Epic Cricket Realistic Cricket Simulator 3D Game

Epic Cricket - Realistic Cricket Simulator 3D Game
image source

ગેમમાં મસ્ત એટડી ક્વોલિટી વિઝ્યુઅલની સાથે ફૂલ મેચ લાઈવ કમેન્ટ્રી અને પ્લેયર્સને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ ઓપ્શન મળી રહે છે.

World Cricket Championship 3- WCC3

ક્રિકેટના શોખીનો માટે ગેમમાં પ્રોફેશનલ કમેન્ટ્રી, કરિયર અને મલ્ટીપ્લેયર મોડ, એક્સાઈટિંગ એનિમેશન જેવા ફીચર્સ મળી જાય છે.

Beach Cricket

Beach Cricket
image source

મેચ સમુદ્રની પાસે રેતી પર રમાય છે. જે તમને બીચ પર ક્રિકેટ રમી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે. ગેમમાં 5 અને 10 ઓવરની મેચ રમી શકાય છે.

Real Cricket

Real Cricket 20
image source

બેસ્ટ ક્રિકેટ એક્સપીરિયન્સને માટે ગેમમાં રિયલ ટાઈમ મલ્ટીપ્લેયર, ઈનોવેટિવ ગેમ પ્લે, ચેલેન્જ મોડ, ટેસ્ટ મેચ અને ટૂર્નામેન્ટ રમી શકાય છે.

Real Cricket GO

Real Cricket GO
image source

ઓછી રૈમના ફોનાં પણ આ ગેમ સારી રીતે રમી શકાય છે. ગેમ પ્લેયર્સને સારો ક્રિકેટ એક્સપીરિયન્સ આપે છે.

Smash Cricket

Smash Cricket
image source

ઈન્ટરનેટ વિના પણ આ ગેમ રમી શકાય છે. સુપર 3ડી ગ્રાફિક્સની આ ક્રિકેટ રમવાની મજા આવે છે. ગેમમાં પ્લેયર્સને 6 અલગ અલગ ગેમ મોડ્સમાં રમવા મળે છે.

Sachin Saga Cricket Champions

Sachin Saga Cricket Champions
image source

સચિન તેંડૂલકરના મોબાઈલ ક્રિકેટ ગેમમાં પીવીપી રિયલ ટાઈમ મલ્ટીપ્લેયર, લેજેન્ડરી મોડ અને ટૂર્નામેન્ટ જેવા અનેક મોડ્સનો આંદ લઈ શકાય છે.

Street Cricket Game Tournament

Street Cricket Game Tournament
image source

સડક પર દોસ્તોની સાથે ક્રિકેટ રમવાનું મિસ કરી રહ્યા છો તો આ ગેમમાં સ્ટ્રીટ ક્રિકેટની મજા લઈ શકાય છે.

T 20 Cricket Championship 3D

T20 Cricket Champions 3D
image source

બેટિંગ અને બોલિંગને માટે પણ સિમ્પલ પ્લે કંટ્રોલ મળે છે. પ્લેયર્સ ક્વિક મેચ, ટૂર્નામેન્ટની ગેમમાં મજા લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ