ટીવીજગતના આ કલાકારો કરાવી ચુક્યા છે કોસ્મેટિક સર્જરી, જાણો કોણ-કોણ છે આ યાદીમાં…?

મિત્રો, આપણે સૌ એ વાતને ખુબ જ સારી રીતે જાણીએ છીએ અને માનીએ પણ છીએ કે, અભિનય જગત એ સંપૂર્ણપણે ગ્લેમર જગત છે અને આ જગત માટે જ એક જૂની કહેવત છે કે, “યહા પે જો દિખતા હે વહી બિકતા હે’. આ કહેવત મુજબ જ અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દીને ટકાવી રાખવા માટે કલાકારો દિવસ-રાત અથાગ પરિશ્રમ કરતા હોય છે.

image source

આ સાથે જ હાલ પ્રવર્તમાન સમયના કલાકારો ચાહકોમા તેમની લોકપ્રિયતા બની રહે તે માટે પોતાના શરીર સાથે અનેકવિધ પ્રકારના ચેડા કરતા હોય છે તથા પોતાના શરીર પર અનેકવિધ પ્રકારના પ્રયોગો પણ અજમાવતા હોય છે. જેથી, તે વધુ ને વધુ સુંદર અને આકર્ષક દેખાઈ શકે. આજે આ લેખમા જણાવેલ કિસ્સો પણ કઈક આવો જ છે, તો ચાલો તેના વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

image soucre

યુરોપ દેશના બેલારુસમા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જ્યા એક રિયાલિટી ટીવી સ્ટારે તેની સુંદરતા વધારવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હતી પરંતુ, હાલ અમુક આડઅસરના કારણે તેનું નાક સડી રહ્યું છે. આ વાત ૨૯ વર્ષીય અસ્તાસ્તા બાલ્નીસ્કાયાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા કહી હતી.

image source

સુત્રો તરફથી મળતા અહેવાલ મુજબ ૨૯ વર્ષના અનાસ્તાસ બાલિંસ્કાયા યુરોપીયન દેશ બેલારુસની નિવાસી છે અને રશિયન રિયાલિટી ટીવી શો ‘હાઉસ-૨’ મા જોવા મળી છે. અનાસ્તીઆ બાલિંસ્કાયાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા સાથીઓ પાસે મદદ માંગી છે અને તેમને પૈસા દાન કરવા કહ્યું છે જેથી તે ફરીથી સર્જરી કરાવી શકે.

image soucre

તેણીએ જણાવ્યુ હતુ કે, થોડા વર્ષો પહેલા તેણે નાકની કોસ્મેટિક સર્જરી કરવામાં આવી હતી પરંતુ, સર્જરીની ખલેલને કારણે તેની સાથે સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે અને તેનું નાક સડવા માંડે છે. તેણીએ સમજાવ્યુ કે, કોસ્મેટિક સર્જરી પછી તેનું નાક ભારે ફૂલી ગયું હતું અને હવે નાક બચાવવા માટે ફરીથી સર્જરીની જરૂર છે.

image soucre

ડોક્ટરોએ તેણીને બે મહિનાની અંદર ફરીથી સર્જરી કરવાની સલાહ આપી છે. જો સર્જરી કરવામાં નહીં આવે તો તેમનું નાક સંપૂર્ણપણે સડી જશે. તેણીના ઇન્સ્ટાગ્રામ પર ૧.૫ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે કહ્યું હતું કે, સારવાર માટે તેની પાસે પૈસા નથી અને તે લોન લેવા માટે સક્ષમ નથી. તેણે પોતાના નજીકના સાથીઓને મદદ માટે અપીલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ