કાર ખરીદવાનો છે પ્લાન, તો જલ્દી કરો, આ કંપની આપી રહી છે મોટું ડિસ્કાઉન્ટ

જો તમે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મહિન્દ્રા કંપની મોટું ડિસ્કાઉન્ટ જાન્યુઆરી મહિના માટે આપી રહી છે. અહીં ખાસ ઓફર 31 જાન્યુઆરી સુધી વેલિડ છે. આ કંપની તેા અનેક મોડલ પર મોટું ડિસ્કાઉન્ટ તેના ગ્રાહકોને આપી રહી છે.

image source

કોરોના મહામારીના કારણે ગયા વર્ષે થયેલા નુકસાનની ભરપાઈ કંપની આ વર્ષે કરવા ઈચ્છે છે. આ માટે કંપનીએ પોતાના ગ્રાહકોને આરક્ષવા માટે ખાસ ઓફર બહાર પાડી છે. જેની મદદથી ગ્રાહકો કંપનીની ખાસ ગાડીઓ ખરીદી શકે છે અને સાથે નવા વર્ષે પોતાના ઘરે ખાસ કાર લાવી શકે છે. આ સાથે મહિન્દ્રા પોતાના કયા મોડલ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે તે જાણી લેવું પણ જરૂરી છે.

Mahindra Alturas G4

image source

કંપની પોચાના આ શાનદાર મોડલ Mahindra Alturas G4 પર 2.2 લાખનું મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ એસયૂવી પર 2.2 લાખ રૂપિયા સુધીન ઓફર આપવામાં આવી રહી છે. એટલું નહીં તેની પર 50000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યુ છે. આ સિવાય કોર્પોરેટ્સને 16000 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તો આ મહિન્દ્રાના આ મોડલ પર તમને મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Mahindra XUV500

image source

જો તમે આ મહિને કોઈ સારી કાર લેવાનો પ્લાન કરો છો તો જલ્દી કરો. મહિન્દ્રાની Mahindra XUV500 પર મોટું ડિસ્કાઉ્ટ મળી રહી છે. આ કારની ખરીદી તમારા માટે ફાયદાનો સોદો હોઈ શકે છે. કંપની આ મોડલ પર 20000 રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. આ સિવાય કાર પર 20000 રૂપિયા સુધીનું એક્સચેન્જ ઓફર પણ મળી રહ્યું છે. આ સિવાય કંપની Mahindra XUV500ની ખરીદી પર 4500 રૂપિયાનું કોર્પોરેટ બોનસ પણ આપી રહી છે.

Mahindra XUV300

image source

જાન્યુઆરીમાં દો કાર ખરીદવી છે તો Mahindra XUV300 પર 10000 રૂપિયાની છૂટ મળી શકે છે. આ સિવાય આ કાર પર 25000નું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. મહિન્દ્રા એલ્ટ્રોઝ બાદ સૌથી વધારે કેશ ડિસ્કાઉન્ટ મહિન્દ્રાની સૌથી નાની કાર એક્સયુવી100 એનએક્સટી પર મળી રહ્યું છે. તેની પર 40000નું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે 20000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ કંપની આપી રહી છે.

આ મોડલ્સ પર પણ ખાસ છૂટ મળે છે

image source

આ કાર સિવાય મહિન્દ્રાના અન્ય પોપ્યુલર મોડલ્સ જેમકે મહિન્દ્રા બોલેરો, સ્કાર્પિયો અને મરાજો પર પણ સારું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે મહિન્દ્રા થાર પર કોઈ છૂટ મળી રહી નથી. આ સાથે જ એક્સેસરીઝ પર કોઈ ઓફર આપવામાં આવી રહી નથી.

મારુતિ સુઝુકી પણ આપી રહ્યું છે મોટી છૂટ

image source

મહિન્દ્રા સિવાય દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ પણ ખાસ મોડલ્સ પર ઓફર લાવ્યું છે. વેચાણમાં વધારો કરવા માટે કંપી ઓલ્ટો, સેલેરિયા, વેગન આર, સ્વિફ્ટ, એસ પ્રેસો, ઈકો જેવા મોડલ્સ પર છૂટ આપી રહી છે.

તો હવે જો આ મહિને કાર ખરીદવાનો પ્લાન છે તો તમે આ ખાસ મોડલ્સને પસંદ કરી શકો છો. અને તેને બુક કરાવીને મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ