જલદી જાણી લો આ સુપર ઓફર વિશે: પેટ્રોલ ભરાવા બાઈક લઈને જાઓ, અને SUV કાર જીતીને આવો….

મારૂતિની નાની એસયૂવીમાં BS6 માપદંડવાળું એન્જીન હશે. કંપની તેના ચાર વેરિન્ટમાં ઇન્ડીયન માર્કેટમાં લોન્ચ કરશે. અત્યાર મારૂતિ દ્વારા કારમાં પેટ્રોલ અને સીએનજી એન્જીન આપવામાં આવશે. તેના ચાર વેરિએન્ટ Std, LXi, VXi અને VXi+ હશે. દેશની સૌથી મોટી સરકારી પેટ્રો માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ (IOCL) 4 ડિસેમ્બરથી એક વિન્ટર કાર્નિવલ શરૂ કરવા જઇ રહ્યું છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને SUV, બાઇક્સ અને દર અઠવાડિયે 5 હજાર રૂપિયા જીતવાની તક મળશે. આ ઓફરનો લાભ 31 ડિસેમ્બર સુધી લઇ શકાશે. ઉલ્લેખનીય છે કે, કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, ગ્રાહકોએ 400 રૂપિયાનું અથવા તેનાથી વધારેનું પેટ્રોલ અને ડિઝલ પુરાવવાનું રહેશે. પ્રિન્ટેડ બિલની ડિટેલ્સને એક નંબર પર મેસેજ દ્વારા મોકલવાનો રહેશે.

કારનું ડાઇમેંશન

image soucre

મારૂતિ એસ-પ્રેસોની લંબાઇ 3565 mm, પહોળાઇ 1520 mm, ઉંચાઇ 1564 mm અને વ્હીલ બેસ 2380 mm હશે. જ્યારે રિનોલ્ટ ક્વિડની લંબાઇ 3679 mm, પહોળાઇ1579 mm, ઉંચાઇ 1478 mm અને વ્હીલ બેસ 2422 mm છે. એટલે કે ઉંચાઇમાં મારૂતિની નવી કાર ક્વિડ કરતાં આગળ હશે.

માઇલેઝ પણ દમદાર

image source

તમને જણાવી દઇએ કે મારૂતિની એસ પ્રેસોમાં 27 લીટર ઓઇલની ક્ષમતાવાળી ફ્યૂલ ટેંક હશે. હાલમાં ક્વિડમાં 28 લીટરની ફ્યૂલ ટેંક છે. મારૂતિની અપકમિંગ કારની માઇલેજ પણ 24 કિમી પ્રતિ લીટર હોઇ શકે છે, જ્યારે ક્વિડ 22 ની માઇલેજ આપે છે.

જાણો શું છે અન્ય Prizes

ઓફર હેઠળ, નસીબદાર વિજેતા SUV અને કાર, 16 બાઇક, 25 વિજેતાઓ દર અઠવાડિયે 5 હજાર રૂપિયા જીતી શકે છે. આ સિવાય 100 એક્સટ્રા રિવોર્ડ્સ મેમ્બર્સ દરરોજ 100 રૂપિયા જીતી શકે છે.

આ રીતે લઇ શકો છો ભાગ

image source

પેટ્રોલ કે ડિઝલ પુરાવ્યા બાદ બિલની કોપી લેવાની રહેશે. આ બિલ પર ડીલર કોડ, બિલ નંબર અને બિલની રકમનો ઉલ્લેખ કરવામાં આવશે. તમે 905215555 પર DEALER CODE BILL NO. BILL AMOUNT ટાઇપ કરીને SMS કરવો પડશે. તમે હેલ્પલાઈન નંબર 022 49192526 પર પણ સંપર્ક કરી શકો છો.

આ રીતે જાણો તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ

image source

પેટ્રોલ ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે અપડેટ થાય છે. રોજના રેટ તમે એસએમએસની મદદથી પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP લખીને 9224992249 પર બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.

કારનો લુક

image source

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી એસ-પ્રેસોનો લુક સ્પોર્ટી લુક છે. જાણકારોના અનુસાર આશા છે કે મારૂતિ તેની સસ્તી કાર તરીકે લોન્ચ કરશે. એવામાં તેની શરૂઆતી કિંમત 4 લાખ રૂપિયા હોઇ શકે છે. કંપની તેનું વેચાણ અરીના ડીલરશિપ દ્વારા કરશે. મારૂતિએ એસ-પ્રેસોના કોન્સેપ્ટને ઓટો એક્સપો-2018માં રજૂ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ