તમે પણ અવારનવાર કરો છો બ્લડ ડોનેશન તો આ વાતો જાણી લેવી જરૂરી છે

નિયમિત રીતે બ્લડ ડોનેશન કરવું સેફ છે. આ સાથે રક્તદાન કરવાથી અનેક જીવન બચી રહ્યા છે. તો જાણો બ્લડ ડોનેટ કરતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

image socure

જો તમે નિયમિત રીતે બ્લડ ડોનેટ કરો છો તો તમારે ગભરાવવાની જરૂર નથી. આ વાત ખોટી છે કે બ્લડ ડોનેશનના કારણે પ્રીમેચ્યર ડેથ કે કેન્સરની બીમારી થઈ શકે છે. જ્યારે બ્લડ ડોનેટ કરવાથી તમે અનેક જિંદગીને બચાવી શકો છો.

image soucre

દર 2 સકંડમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોઈ ને કોઈ પ્રકારના બ્લડ ટ્રાન્સફ્યૂઝનની જરૂર રહે છે અને સિંગલ ડોનેશન 3 જિંદગીને બચાવી શકે છે. એટલું નહીં વર્ષમાં અનેક વાર બ્લડ ડોનેટ કરવાનું સેફ પણ રહે છે. આ સિવાય ઈન્સ્ટીટ્યૂશન પણ બ્લડ ડોનેટ કરાવવા માટે સ્ટેયર લાઈઝ ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરે છે જેથી ઇન્ફેક્શનનો ખતરો ન રહે.

જાણો કેટલીક કામની વાતો પણ

image socure

બ્લેડ ડોનેટ ત્યારે થાય છે જ્યારે એક હેલ્ધી વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના લોહીનું દાન કરે છે અને ટ્રાન્સફ્યુઝન માટે તેનો ઉપયોગ કરે છે અથવા ફ્રેક્શનેશન નામની પ્રક્રિયાની મદદથી દવા પણ બનાવાય છે.

image source

બ્લડ ડોનેટ કરતા પહેલા કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટની મદદથી જાણી શકાય છે કે બ્લડ ડોનેટ કરનારનું ગ્રૂપ કયું છે. ડોનરને હિપેટાઈસીસ બી, સી વાયરસ, એચઆઈવી, વીડીઆરએલ, મેલેરિયા જેવી ગંભીર સમસ્યા ન થાય. આ સિવાય માઈનર બ્લડ ગ્રૂપ અને ન્યૂક્લિક એસિડ એપ્લીફિકેશન ટેસ્ટ પણ કરાય છે.

વ્યક્તિના બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન અને વેટ સ્ટેબલ હોય તો જ તેને બ્લડ ડોનેટ કરવા દેવાય છે.

બ્લડ ડોનેટ કરતા પહેલાં કંઈ ખાઈ લો. આ રીતે 24 કલાક પહેલા દારુનું સેવન કરો કે ધૂમ્રપાનનું સેવન ન કરો.

image source

ખૂબ વધારે પાણી પીઓ. તેનાથી શરીરમાં રક્તદાન બાદ પાણીની ખામી નહીં રહે, સોડા ડ્રિંક ન લો તે પણ જરૂરી છે.

જ્યારે પણ તમે બ્લડ ડોનેટ કરો છો ત્યારે તરત જ કોઈ વધારે મહેનતવાળું કામ ન કરો તે યોગ્ય છે.

image socure

તો હવેથી તમે પણ જ્યારે બ્લડ ડોનેટ કરવાનું વિચારો છો ત્યારે સાથે જ વિચારી લો કે તમારે શું કરવાનું રહે છે અને શું નહીં. સાથે જ બ્લડ ડોનેશન કેટલા લોકોને નવું જીવન આપવામાં મદદ કરે છે તે પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!