બીજી વખત માતા બનવા જઈ રહેલી સમીરા રેડ્ડીએ શેયર કરી ગોધભરાઈની તસ્વીર, તમે જોઈ કે નહીં ?

સમીરા રેડ્ડીએ તેમની બીજી સંતાનના આવવાની રાહ જૂએ છે. જુદા જુદા સમયના પોઝ સાથે આજે ગોદભરાઈના પણ શેર કર્યા ફોટોઝ… તમે જોયા કે નહીં?

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


દરેક સ્ત્રીઓની જેમ જ સમીરા રેડી પણ સ્ત્રી હોવાનું સૌથી સુખદ અનુભવ ભરપૂર માણી રહી છે. સમયે સમયે તેના પ્રેગ્નેસી સાથેના પોઝ ફોટોઝ શેર કરે છે, ગોદભરાઈના તાજા ફોટોઝ મૂક્યા છે

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


ગર્ભવતી થવું એ દરેક સ્ત્રી માટે અતિશય સુખદ અનુભવ હોય છે. એના ગર્ભમાં એક નવા જીવનને જન્મ લેવાનો રોમાંચ અને પરિવારમાં નવું સભ્ય ઉમેરાવાનું છે તેની ખુશહાલી રહેતી હોય છે. નવ મહિના સુધી સ્ત્રી તેની કોખમાં બાળકને આકાર લેતું અનુભવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


તેની નાનીનાની હરકતો અનુભવીને તે ખૂબ જ ખૂશ થતી હોય છે. સ્ત્રીના હાથમાં બાળક આવે ત્યારે તેને સંપૂર્ણ હોવાનો અહેસાસ થાય છે. દુનિયાની દરેક સ્ત્રી આવી લાગણીઓ સાથે જીવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


પછી ભલે તે કરોડાધિપતિ હોય કે ઝૂંપડાંમાં રહેતી સ્ત્રી. દરેકની આ લાગણી એક સરખી જ હોય છે. આવા જ સમયમાંથી હાલમાં બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી પસાર થઈ રહી છે. તેઓ બીજી વખત સગર્ભા અવસ્થામાં છે. તેમને પહેલે ખોળે એક દીકરો છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


પોતાની ગૃહસ્થીમાં ખૂબ જ ખુશહાલ છે અને તેમના જીવનની યાદગાર પળો એ દરેક સામાન્ય લોકોની જેમ જ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર અવારનવાર પોસ્ટ કરે છે.આજકાલ તેમના પ્રેગ્નેન્સી ફોટોઝ તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. આજે તેમણે તેમની ગોદભરાઈની વિધિના ફોટોઝ પણ શેર કર્યા છે.

સમીરા રેડ્ડીએ તેમની બીજી સંતાનના આવવાની રાહ જૂએ છે. ગોદભરાઈના શેર કર્યા ફોટોઝ

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


જુલાઈ મહિનામાં તેના બીજા બાળકના આવવાની ડોક્ટરે ડ્યુ ડેટ આપી છે. તેણીએ તેમના પતિ અક્ષય વાર્ડે, પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે ગઈકાલે તેમણે ગોદભરાઈની વિધિ કરી અને ઉજવણી કરી હતી. સમીરાએ ફંક્શનમાંથી કેટલાક ખૂબસૂસત ફોટોઝ તેમના ઇંસ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


ફોટોમાં, સમીરાને તેમના પતિ અને પુત્ર સાથે એક ખૂબસૂરત પીળી કાંચિવારામ રેશમ સાડીમાં જોઇ શકાય છે. તેણીના મિલિયન ડોલરે તેની ખુશી વિશેની વાતચીતની સ્મિત કરી. Instagram પર ચિત્ર શેર કરીને, તેણીએ તેને શીર્ષક આપ્યું, “હાર્ટી લાફ્ટર એન્ડ ઇનર સ્માઈલ ઇસ ઇનફ તો કીપ મી હેપી ફોર લાઈફ ટાઈમ… માય ગોદ ભરાઈ બ્લીઝ…”

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


તેમણે આ પોસ્ટમાં પોતાની ખુશહાલી શેર કરી છે અને લખ્યું કે આ સ્મીત તેમને આજીવન સુખમન જીવન જીવવા માટે પૂરતું છે.

એક સગર્ભા સ્ત્રીના ચહેરા પર જે ગ્લો અને શાઈન દેખાતી હોય તેવી જ સમીરાના ચહેરા પર પણ જોવા મળી રહી છે. તેમણે દીકરાને પતિ – પત્નીની વચ્ચે ઊંચકીને ફોટો મૂક્યો છે. તેઓ બીજા સંતાનના આગમન માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે આકર્ષક ફોટોઝ

અગાઉ પણ તેમણે આકર્ષક પોઝ આપીને પ્રેગ્નેન્સીની હાલતમાં પણ ખૂબસૂરત ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેમણે શીર ફેબરિકની બીચ બેર હોલ્ટરનેક ટોપ અને બ્ય્લૂ કલરનું ફ્લોરલ પ્રિન્ટવાળું સ્કર્ટ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


ટોપના સ્લીટમાંથી તેમનું સગર્ભા અવસ્થાવાળું પેટ પણ જોઈ શકાય છે. તેમણે વધુ એક પોઝમાં નો સ્મોકિંગના પોસ્ટર સાથે બીચ વેરમાં પોઝ આપીને ફોટો પોસ મૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


તેમણે આ અવસ્થામાં સુંદર પોષાકમાં તેમની બંને બહેનો સાથે એક ફોટો મૂક્યો છે જેમાં તેમની બહેનો એ તેમના પેટ પર હાથ મૂક્યો છે.

સમીરા રેડ્ડીની અર્લી લાઈફ તરફ નજર કરીએ.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


હાલમાં એક સામાન્ય સ્ત્રીની જેમ જ પોતાની ગર્ભાવસ્થાને માણી રહેલી સમીરા રેડ્ડીનો ફિલ્મોગ્રાફ રોલર કોસ્ટર રાઈડ જેવો રહ્યો છે. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમને પહેલો બ્રેક ગઝલ ગાયક પંકજ ઉધાસના મ્યુઝિક આલ્બમ ‘ઔર આહિસ્તા’માં તક મળી હતી

.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


ત્યાર પછી તેમનું સંપૂર્ણ ધ્યાન બોલિવૂડ તરફ ખેંચાયું. ૨૦૦૨ની હિન્દી ફિલ્મ ‘મૈને દિલ તુજકો દિયા’માં એક મહત્વની ભૂમિકા મઈ. ૨૦૦૪માં તેમને ફિલ્મ ‘મુસાફિર’માં ગ્લેમરસ રોલ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


બોલીવુડ ઉપરાંત, તેમણે અનેક પ્રાદેશિક ભાષાઓ જેમ કે આંધ્રપ્રદેશની તેલુગુ, કેરલની મલ્યાલમ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમને સાઉથની સફળ તમિલ તમિલ ફિલ્મ દિગ્દર્શક ગૌતમ મેનનની આ ફિલ્મમં તેઓએ સુર્યા શિવકુમારની સાથે અભિનય કર્યો હતો. ટેક્સી નંબર૯૨૧૧ અને દેધનાધન ફિલ્મ તેમની દર્શકોને યાદ રહી ગઈ હશે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera) on


વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્રીયન વિધિથી ઉદ્યોગપતિ અક્ષય વાડ્રા સાથે લગ્ન સંબંધે જોડાયા તેમને એક પુત્ર પણ છે અને હાલમાં ચેન્નઈમાં ખુશહાલ જીવન જીવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ