દેશની સુંદર અને યુવાન સાંસદ નૂસરતે કોલકાતાના બિઝનેસમેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા

2019ની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ તરફથી જીતનારી બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ બીઝનેસમેન સાથે પરંપરાગત વિધિથી ઇસ્તંબુલ ખાતે લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

બંગાળના જાણીતા બેઝનેસમેન નિખિલ જૈન સાથે નુસરતે તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં લગ્ન કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Tolly Planet Bangla (@tollyplanetbangla) on


ચુંટણીની જીત બાદ તેણીના જીવનનો આ પહેલે મહત્ત્વનો પ્રસંગ છે. તેણીએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tolly Planet Bangla (@tollyplanetbangla) on

ફિલ્મો તેમજ પોલિટિક્સમાં પ્રવેશ કર્યા પહેલાં નૂસરતે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો જેમાં તેણી વિજેતા રહી હતી. અને ત્યાર બાદ તેણીએ મોડેલિંગ શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mahbubnagar Times News (@mbnr_times) on

તમને નહીં ખબર હોય પણ નૂસરતે ચૂંટણી જીતી એક રેકોર્ડ પણ સર્જ્યો છે. તેણી બંગાળની બશીરઘાટ સીટ પરથી ચૂંટણી લડી હતી જેમાં તેણીને 7,82,078 વોટ મળ્યા હતા જે કુલ વોટના 56 ટકા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tolly Planet Bangla (@tollyplanetbangla) on


પોતાના લગ્નની સેરેમની માટે તેણીએ લાલ રંગનો લહેંગો પસંદ કર્યો હતો. જ્યારે પતિ એ સફેદ રંગની શેરવાની પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Jain (@nikhiljain09) on

તેણીએ ભારત બહાર દૂર ઇસ્તંબુલમાં પોતાના લગ્નનું આયોજન કર્યું હતું. અને ખુબ જ સરસ રીતે તેઓ લગ્ન બંધનમાં જોડાઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Filmy Network (@networkfilmy) on

તેમના લગ્નમાં ગણતરીના અંગત મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જો કે તેણી આવીને ભારતમાં પોતાના લગ્નનું ભવ્ય રીસેપ્શન આપવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

અને તે વખતે તે પોતાની બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પોલિટિશિયન મિત્રોને પણ આમંત્રણ આપશે.

લગ્નમાં તેણીની અંગત મિત્ર બંગાળી અભિનેત્રી અને લોક સભા સાંસદ મીમી ચક્રવર્તીએ પણ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by lover of yash mimi (@yash_mimi_simran) on

19 જુને નિખીલ અને નૂસરતના લગ્ન પરંપરાગત વિધિથી થઈ ગયા. તેઓ લગ્ન માટે 16 જૂને જ ભારતથી ઇસ્તંબુલ રવાના થઈ ગયા હતા અને 17 જુને તેમનું પ્રિવેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હીન્દુ-મુસ્લિમ એકતાનો પુરાવો આ લગ્ન દ્વારા આપ્યો છે. નિખીલ-નૂસરતના મતે પ્રેમ ધર્મ નથી જોતો પ્રેમ માત્ર પ્રેમ જ જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Jain (@nikhiljain09) on

આગળ જણાવ્યું તેમ નિખિલ જૈન કલકત્તાના જાણિતા બિઝનેસમેન છે અને નૂસરત સાથે તેમની મુલાકાત ગયા વર્ષની દુર્ગાપુજા દરમિયાન થઈ હતી. અને આ મુલાકાત મુલાકાતોમાં ફેરવાઈ અને પછી મુલાકાતો પ્રણયમાં ફેરવાઈ અને પ્રણય વિવાહમાં ફેરવાયો. અને આજે બન્ને પતિ-પત્ની બની ગયા.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Jain (@nikhiljain09) on

જો કે લગ્ન પહેલાં તેમની લગ્નની અટકળો તો બહુ ચાલી. પણ છેવટે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણીએ પોતાના લગ્નની આડકતરી જાહેરાત તો કરી જ દીધી.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

હાલમાં જ ફાદર્સ ડેના દીવસે તેણીએ પોતાના પિતા સાથેની તસ્વીર પણ સોશિયલ મિડિયા પર શેયર કરી હતી અને દરેક દીકરીને તેના પિતા જેવા જ કેરીંગ પિતા મળે તેવી પ્રાર્થના કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

તેણી અહીં પોતાના પિતાનો આભાર માને છે કે તેણી આજે જે કંઈ પણ છે તે તેમના કારણે જ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ