આ છે સમગ્ર વિશ્વના 10 સૌથી લાંબા પ્લેટફોર્મ, આ યાદીમા ભારતનું પણ છે નામ…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિથી ભરપૂર દેશ છે. આપણા દેશમા અનેકવિધ એવા રસપ્રદ અને મનમોહક સ્થળો આવેલા છે, જેના વિશે સાંભળ્યા પછી કોઈપણ વ્યક્તિ થોડા સમય માટે આશ્ચર્યચકિત અવશ્યપણે થઇ જાય છે. આપણો દેશ આજના સમયમા પણ અનેકવિધ રહસ્યોથી ભરપૂર છે. અહી અમુક એવા રહસ્યો આવેલા છે જેનો ઉકેલ આજ સુધી મહાન તજજ્ઞો પણ શોધી શક્ય નથી

આજે આ લેખમા આપણે દસ એવા રેલ્વે પ્લેટફોર્મ વિશે માહિતી મેળવીશુ કે જે ખુબ જ લાંબા છે જ્યારે તમે આ પ્લેટફોર્મ વિશે સાંભળશો તો થોડા સમય માટે તમે પણ આશ્ચર્યમા મુકાઈ જશો. આ પ્લેટફોર્મને વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મ તરીકે પણસ્થાન મળ્યુ છે. આ યાદીમા યુ.પી. ના બે પ્લેટફોર્મ અગ્રેસર છે. તો ચાલો આજે આ પ્લેટફોર્મ વિશે થોડી હળવી માહિતી મેળવીએ.

ગોરખપુર સ્ટેશન :

image source

આ સ્ટેશન યુ.પી.મા સ્થિત છે. આ પ્લેટફોર્મની લંબાઈ અંદાજે ૪૪૮૩ ફૂટ એટલે કે અંદાજે ૧૩૬૬.૩૩ મીટર છે.

કોલ્લમ સ્ટેશન :

image source

આ સ્ટેશન કેરળમા સ્થિત છે. આ પ્લેટફોર્મની લંબાઈ અંદાજે ૩૮૭૩ ફૂટ એટલે કે અંદાજે ૧૧૮૦.૫ મીટર છે.

ખડગપુર સ્ટેશન :

image source

આ સ્ટેશન એ પશ્ચિમ બંગાળમા સ્થિત છે. આ પ્લેટફોર્મની લંબાઈ અંદાજે ૩૫૧૯ ફુટ એટલે કે અંદાજે ૧૦૭૨.૫ મીટર છે.

શિકાગો સબ-વે :

image source

આ એક સ્ટેટ સ્ટ્રીટ સબવે છે. અહી પ્લેટફોર્મની લંબાઈ ૩૫૦૧ ફુટ એટલે કે અંદાજે ૧૦૬૭ મીટર છે. ઉત્તર અમેરિકામા આ પ્લેટફોર્મ સૌથી લાંબુ છે.

બિલાસપુર સ્ટેશન :

image source

આ સ્ટેશન છતીસગઢમા સ્થિત છે. આ પ્લેટફોર્મની લંબાઈ ૨૬૩૧ ફુટ એટલે કે અંદાજે ૮૦૨ મીટર જેટલી છે.

શેરેટન શટલ ટર્મિનલ ફોકસ્ટોન :

image source

આ સ્ટેશન યુરોપનુ સૌથી લાંબુ સ્ટેશન છે. આ પ્લેટફોર્મની લંબાઈ અંદાજે ૨૫૯૫ ફૂટ એટલે કે અંદાજે ૭૯૧ મીટર જેટલી છે.

ઝાંસી સ્ટેશન :

આ સ્ટેશન યુ.પી.મા સ્થિત છે. આ પ્લેટફોર્મની લંબાઈ ૨૫૨૬ ફુટ એટલે કે અંદાજે ૭૭૦ મીટર જેટલી છે.https://th.bing.com/th/id/OIP.5V9E-aqcJlMlN_IxGLFjAQHaE9?pid=Api&rs=

પર્થ સ્ટેશન :

image source

આ સ્ટેશન વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયામા સ્થિત છે. આ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ ૨૫૨૬ ફૂટ એટલે કે અંદાજે ૭૭૦ મીટર જેટલી છે. આ સ્ટેશન ઓસ્ટ્રેલીયાનુ સૌથી લાંબુ સ્ટેશન છે.

કેલગુરલી સ્ટેશન :

image source

આ સ્ટેશન પણ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામા જ સ્થિત છે. આ સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ ૨૪૯૩ ફીટ એટલે કે અંદાજે ૭૬૦ મીટર જેટલી છે. આ વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયાનુ બીજા નંબરનુ સૌથી લાંબુ સ્ટેશન છે.

સોનપુર સ્ટેશન :

image source

આ સ્ટેશન બિહારમા સ્થિત છે. આ સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ ૨૪૨૧ ફૂટ એટલે કે અંદાજે ૭૩૮ મીટર જેટલી છે. આ સ્ટેશનનો પણ વિશ્વના ટોપ ૧૦ લાંબા પ્લેટફોર્મ ધરાવતા સ્ટેશનોની યાદીમા સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!