ધ્યાનથી જોયા બાદ પણ તમે આ તસવીરમાં રહેલી ભૂલ નહિં પકડી શકો, 99.9 ટકા લોકો થયા છે ફેલ

ઇન્ટરનેટ પર

રોજ આવી ઘણી તસવીરો પોસ્ટ કરવામાં આવે છે, જેનાથી લોકો ચક્કરે ચઢી જાય છે. આ મીસલીડિંગ તસવીરોને એવી રીતે ક્લિક કરવામાં આવે છે અથવા ફોટોશોપ કરવામાં આવે છે કે પ્રથમ નજરે મનુષ્યને સમજાતું નથી કે આ ફોટામાં ખરેખર શું બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ એક તસવીર સોશિયલ મીડિયા ઇમગુર અને રેડડિટ પર વાયરલ થઈ રહી છે, જેમાં 4 છોકરીઓ હાજર છે. આ ફોટામાં રહેલી ભૂલમાં પકડવામાં 99.9 ટકા લોકો નિષ્ફળ રહી શકે છે.

આ ફોટો સાધારણ જેવો દેખાય છે

Girls Viral Pics
image soucre

પ્રથમ નજરે જોતા આ ફોટો સાધારણ જેવો દેખાય છે. ખરેખર, 4 છોકરીઓ એકબીજા સાથે ગૃપ ફોટો ક્લિક કરી રહી છે. 3 છોકરીઓ કેમેરા પર નજર રાખી રહી છે, પરંતુ એક છોકરી બીજી તરફ નજર કરી રહી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ફોટોમાં કદાચ આ ભૂલ છે. પણ હું તમને જણાવી દઉ કે આવું કંઈ નથી. આ ફોટામાં વાસ્તવિક ભૂલ છોકરીઓની પાછળ રહેલા લોકોમાં છે. શું તમને આ ભૂલ જોવા મળી? જો નહીં તો ફરી જુઓ, કદાચ હવે તમે સમજી શકશો કે આ ફોટામાં શું ખોટું છે.

આ ફોટામાં આ એક ભૂલ છે

image soucre

વાસ્તવમાં તમારી નજર આ છોકરીઓ પર છે, પરંતુ ફોટાની વાસ્તવિક ભૂલ તેમની પાછળના છોકરાઓમાં છે. જરા ધ્યાનથી જૂઓ, શું તમે આ છોકરાઓ વચ્ચે કોઈ સમાનતા જોવા મળે છે? જો નહીં, તો અમે તમને જણાવી દઈએ કે આ ફોટામાં છોકરીઓની પાછળ રહેલા છોકરોઓમાં જે ચહેરો દેખાય છે તે એક જ વ્યક્તિનો છે. આમ તો, કારમાંથી નીચે ઉતરતી છોકરીઓએ ગ્રુપ ફોટો ક્લિક કર્યો હતો અને પાછળ જુદા જુદા લોકો હતા. પરંતુ કોઈએ આ ફોટો સાથે ચેડા કર્યા અને એક વ્યક્તિના ચહેરા સાથે પાછળના લોકોના ચહેરાને મર્જ કરી દીધા. લાલ વર્તુળોમાં છોકરાઓના ચહેરાઓ જુઓ. મોટાભાગના લોકો આ ફોટોમાં રહેલી ભૂલને શોધવામાં અસફળ રહ્યા છે.

આ ફોટોમાં છે બહુ મોટી ભૂલ

image source

આ તસવીર કોઈ ઓફિસ ટેબલની હોય તેવું લાગી રહ્યું છે, તેના પર ઓફિસને લગતી લેપટોપ, કેલેન્ડર, ફોન, ચાર જેવી અલગ-અલગ સામગ્રીઓ અને ખુરશી પડી છે. તમારે આ તસવીરને ધ્યાનથી જોઈને તમાં રહેલી ભૂલ શોધવાની છે. તમારી સામે રહેલી વસ્તુને તમે વારંવાર વિચારી રહ્યા છો પણ જો તમને તે અંગેનું સામાન્ય જ્ઞાન હશે કે યાદ રાખવાની આદત હશે તો જ તમે તેનો જવાબ શોધી શકશો. એક હિન્ટ છે તમે પગારની રાહ જોતી વખતે તમે આ વસ્તુની ગણતરી વધુ કરો છો.

જૂન મહિનામાં 31 નહીં 30 દિવસો જ હોય છે

image source

તસવીરને ધ્યાનથી જુઓ, લેપટોપની બાજુમાં એક કેલેન્ડર પડ્યું છે. આ કેલેન્ડરમાં બહુ મોટી ભૂલ છે. કેલેન્ડરમાં દર્શાવવામાં આવ્યું છે 31 June, પણ જૂન મહિનામાં 31 નહીં 30 દિવસો જ હોય છે. હવે આ તમારા ફેન્ડ્સને વોટ્સએપ કે ફેસબૂક પર શેર કરીને તેમની બુદ્ધિ ચકાશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ