ભારતના રાજકીય નેતાઓની આ સુંદર પત્નીઓ બોલીવૂડ સુંદરીઓને પણ ટક્કર આપે છે.

એવું નથી હોતું કે બધી જ સુંદર સ્ત્રીઓ અભિનેત્રીઓ જ હોય કે પછી મોડેલ્સ જ હોય. પણ ઘણી બધી સુંદર સ્ત્રીઓ ગૃહિણીઓ પણ હોય છે બીઝનેસ વૂમન પણ હોય છે અને તમારે બહુ દુર ન જવું હોય તો આપણા દેશના નેતાઓની સુંદર પત્નીઓને જ જોઈ લો. તેઓ કંઈ કોઈ હીરોઈનોથી પાછી રહે તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Devendra Fadnavis (@devendra_fadnavis) on

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસની પત્ની અમૃતા ફડનવીસ

દેવેન્દ્ર ફડનવીસની પત્ની માત્ર એક સીએમની જ પત્ની છે તેવું નથી પણ તેણી એક ગાયિકા, સોશિયલ એક્ટીવીસ્ટ અને એક બેંકર છે. તમને જણાવી દઈએ કે તેણી હાલ એક્સીઝ બેંક સાથે વાઇસ પ્રેસિડેન્ટ – કોર્પોરેટ હેડની પોસ્ટ પર છે.

 

View this post on Instagram

 

A post shared by Milind Deora (@milinddeora) on

મુંબઈના રાજકીય નેતા મિલિંદ દેઓરાની પત્ની પૂજા શેટ્ટી દેઓરા

મુંબઈના ખ્યાતનામ બિઝનેસમેન મનમોહન શેટ્ટીની દીકરી પુજા શેટ્ટીએ પોલિટિશિયલન મિલિંદ દેઓરા સાથે લગ્ન કર્યા છે. પુજા શેટ્ટી એડલેબ્સ ઇમેજિકાની એમેડી છે અને સાથે સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર પણ.

 

View this post on Instagram

 

A post shared by By Varuna Anand (@thesplendorofkashmir) on

રાજેશ પાયલટના દીકરા સચિન પાયલટના પત્ની સારા અબ્દુલ્લાહ પાયલટ

સારા અબ્દુલ્લાહ પાયલટ સચિન પાયલટની પત્ની તો છે જ પણ તે જમ્મુ કાશ્મીરેના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાહની પુત્રી પણ છે. તમને અહીં કદાચ એવું લાગતું હશે કે આ એક રાજકીય ગઠબંધન હશે પણ એવું નહોતું.

 

View this post on Instagram

 

A post shared by By Varuna Anand (@thesplendorofkashmir) on

બન્નેના કુટુંબીજનો તેમના સંબંધો વિરુદ્ધ હતા. ખાસ કરીને ફારુક અબ્દુલ્લાહ કારણ કે તેમને સમાજની ચીંતા હતી. જો કે તેઓ સચિનને ખુબ પસંદ કરતા હતા. અને છેવટે બધાના વિરોધ વચ્ચે બન્નેએ લગ્ન કરી જ લીધા. જો કે તેમાં સારા અબ્દુલ્લાહના ઘર તરફથી કોઈએ હાજરી નહોતી આપી. સારા આજે એક ઉત્તમ સમાજ સેવિકા સાબિત થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhupesh Rathor (@bhupesh_rathor) on

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા

પ્રિયજર્શિની બરોડાના ગાયકવાડના રજવાડાની રાજકુમારી છે. તેમણે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HELLO! India (@hellomagindia) on

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં તેમને ફેમિના મેગેઝિનની વિશ્વની 50 સુંદરીઓની યાદીમાં શામેલ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દિગ્વિજય સિંહ ના પત્ની અમૃતા રાય

અમૃતાના પ્રથમ લગ્ન પત્રકાર આનંદ પ્રધાન સાથે થા હતા. જે વધારે લાંબો સમય ટક્યા નહીં અને તેઓ છુટ્ટા પડી ગયા. અમૃતા વ્યવસાયે એક પત્રકાર અને એંકર છે. ત્યાર બાદ પોતાનાથી 24 વર્ષ મોટા દીગ્વીજય સિંહ સાથે તેમણે 2015માં લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by PuNia MaUr (@punia_maur_7008) on

પંજાબના વાઇસ સીએમ સુખવીર સિંહ બાદલના પત્ની હરસિમરત કૌર બાદલ

તેણી પંજાબના વાઇસ ચીફ મિનિસ્ટરની પત્ની તો છે જ પણ પોતે અકાલી દલની સભ્ય પણ છે. આ ઉપરાંત તેણી લોકભાની સાંસદ પણ છે. માત્રણ આટલું જ નહીં પણ તે રાજ્યની ખાતાકીય મંત્રી પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Dimple Yadav (@socialist_dimpleyadav) on

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ

ડિંપલ યાદવનો જન્મ મહારાષ્ટ્રનો છે. અખિલેશે પોતાની જીતેલી કનોજ લોકસભાની સીટ પોતાની પત્નીને આપી દીધી હતી. ત્યાર બાદ થયેલી ચુંટણીમાં ડિંપલ જીતી ગયા હતા. જો કે એ વાત અલગ હતી કે તેઓ નિર્વિરોધ જીત્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ