બાળકે મસ્તીમાં કર્યું એવું કે વીડિયો ફટાફટ થઈ રહ્યો છે સોશ્યલ મીડિયામાં વાયરલ, જુઓ તમે પણ

આજ કાલ દરેક વ્યક્તિના મનમાં કાંઈક ને કાંઈક નવું કરવાનું જુનુંન સવાર હોય છે. પછી એ બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ બધા જ કઈ ને કઈ તુફાની કરવા માંગે છે. ઘણીવાર લોકોને એમ સફળતા મળી જાય છે તો ઘણી વાર આવું કરવામાં ને કરવામાં લોકોનો મજાક પણ બની જાય છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ પ્રકારના વિડીયો ધમાલ મચાવતા રહે છે. અને આવા વિડીયોઝને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ પસંદ પણ કરે છે. આ જ કડીમાં એક બાળકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. કારણ કે એને રૂમની સામે એવી હરકત કરી કે જેને જોઈને લોકોની હસી હસીને લોથપોથ થઈ રહ્યા છે.

કહેવાય છે કે બાળક તો બાળક જ હોય છે. ઘણીવાર તેઓ પોતાની માસૂમિયતથી લોકોનું દિલ જીતી લે છે તો ઘણીવાર એમના તોફાન પણ લોકોને ગમવા લાગે છે. પણ આ વીડિયોમાં એક બાળકે કંઈક એવું કર્યું જેને જોઈને લોકો ચોંકી પણ ગયા અને ખુદને હસતા પણ નથી રોકી શકતા. જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કઈ રીતે એક બાળક અચાનક કેમેરાની સામે આવે છે અને કંઈક બોલતા બોલતા રૂમમાં મટકવા લાગે છે. બાળકનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમે પણ એકવાર જોઈ લો આ વીડિયો.

વિડીયો જોઈને તમે પણ પેટ પકડીને હસશો.

 

View this post on Instagram

 

A post shared by IDIOTIC SPERM (@idiotic_sperm)

આ વાયરલ વીડિયોને જોઈને બની શકે કે તમે પણ પેટ પકડીને હસવા લાગ્યા હોય. આલમ એ છે કે આ વીડિયો જોયા પછી લોકો હસી હસીને લોથપોથ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ છવાયો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને idiotic_sperm નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને લગભગ આઠ લાખ લોકો જોઈ ચુક્યા છે અને વીડિયો પર લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે છોટુ પાંડા ખૂબ જ ક્યૂટ છે તો અન્ય એક યુઝરે મજા લેતા લખ્યું છે કે એક ચહેરો તો એના પેટ પર પણ બની રહ્યો છે. એક યુઝરે આ બાળકની સ્માઇલના વખાણ કર્યા છે. જો તમે હજી સુધી આ વીડિયો ન જોયો હોય તો હવે ચોક્કસ જોઈ લેજો તમે પણ હસી હસીને ચોક્કસ લોથપોથ થઈ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong