1 એપ્રિલથી મોદી સરકાર બદલી શકે છે કામના કલાક અને રિટાયરમેન્ટનો આ નિયમ

1 એપ્રિલથી તમારી ગ્રેજ્યુઈટી, પીએફ અને કામના કલાકોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કર્મચારીઓના ગ્રેજ્યુઈટી અને ભવિષ્ય નિધિમાં વધારે થઈ શકે છે. હાથમાં આવનારા રૂપિયા એટલે કે ટેક હોમ સેલેરી ઘટી શકે છે. કંપનીઓની બેલેન્સ શીટ પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

image source

વેજ મજૂરીની નવી પરિભાશાના આધારે ભથ્થુ કુલ સેલેરીના વધારે 50 ટકા હશે. આનો અર્થ એ છે કે મૂળ વેતન એપ્રિલથી કુલ વેતનના 50 ટકા કે તેનાથી વધારે હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે દેશના 73 વર્ષ સુધીના ઈતિહાસમાં પહેલી વાર આ પ્રકારે શ્રમ કાનૂનમાં ફેરફાર કર્યા છે. સરકારનો દાવો છે કે નિયોક્તા અને શ્રમિકો બંનેને માટે ફાયદારૂપ સાબિત થશે.

કામના કલાક 12 કલાકને બદલવાનો પ્રસ્તાવ

image source

નવા ડ્રાફ્ટ કાયદામાં કામકાજના કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઓએસએચ કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટની વચ્ચે અતિરિક્ત કામકાજને 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં શામેલ કરવાનું પ્રાવધાન છે. હાલના નિયમોમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ યોગ્ય માનતા નથી. ડ્રાફ્ટ નિયમોમાં કોઈ પણ કર્મચારી 5 કલાકથી વધારે સતત કામ કરવાને પ્રતિબંધિત કરાયા છે. કર્મચારીઓને પાંચ કલાકના બાદ અડધા કલાક માટે વિશ્રામ આપવાના નિર્દેશ પણ કરાયા છે.

આ માટે વેતન ઘટશે અને પીએફ વધશે

image soucre

નવા ડ્રાફ્ટ રૂલના અનુસાર મૂળ વેતન કુલ વેતનના 50 ટકાથી વધારે થવું જોઈએ. તેનાથી વધારે કર્મચારીઓના વેતનની સંરચના બદલાશે. કેમકે વેતના ગેર ભથ્થા હિસ્સા સામાન્ય રીતે કુલ સેલેરીના 50 ટકાથી ઓછો હોય છે. જ્યારે કુલ વેતનમાં ભથ્થઆના હિસ્સો વધારે થઈ જાય છે. મૂળ વેતન વધવાથી તમારું પીએફ પણ વધશે. પીએફ મૂળ વેતન પર આઘારિત હોય છે. મૂળ વેતન વધવાથી પીએફ વધશે તેનો અર્થ એ છે કે ટેક હોમ કે હાથમાં આવનારા વેતનમાં ઘટાડો થશે.

રિટાયરમેન્ટની રાશિમાં થશે ફાયદો

image soucre

ગ્રેજ્યુઈટી અને પીએફમાં યોગદાન વધવાથી રિટાયરમેન્ટના બાદ મળનારી રાશિમાં વધારો થશે. તેનાથી રિટાયરમેન્ટ બાદ સુખદ જીવનમાં સરળતા રહેશે. ઉચ્ચ ભુગતાન વાળા અધિકારીઓના વેતન સંરચનામાં સૌથી વધારે ફેરફાર આવશે અને તેનાથી તેઓ સૌથી વધારે પ્રબાવિત થશે. પીએફ અને ગ્રેજ્યુઈટી વધવાથી કંપનીઓની લાગતમાં વૃદ્ધિ થશે. કેમકે તેઓએ પણ કર્મચારીઓના પીએફમાં વધારે યોગદાન આપવાનું રહેશે. આ ચીજોથી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ