5 હજાર કરોડના મકાનમાં રહે છે અનિલ અંબાણી, મહિને 60 લાખનું તો લાઈટ બીલ ભરે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનિલ અંબાણી હાલમાં ખૂબ દેવામાં ડુબી ગયા છે અને સમાચારો અનુસાર અનિલ અંબાણી હવે તે દેવું ચુકવવામાં પણ નિષ્ફળ જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈના અને ડેવલપમેન્ટ બેન્ક ઓફ ચાઈનાનું લગભગ 716 મિલિયન ડોલરની લોન છે, જે લગભગ 5,276 કરોડ રૂપિયા છે.

image soucre

અનિલ અંબાણી આટલું બધુ દેવુ ચુકવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને આને કારણે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આ લોન ચુકવી શકવાની હાલતમાં અત્યારે નથી અને આ કારણે અનિલ અંબાણીને જે બેન્કે લોનઆપી છે તે બેંકે તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

image soucre

આ કેસ લડી રહ્યા છે અને તેઓ આમાં ઘણા પૈસા ખર્ચ કરી રહ્યા છે અનિલ અંબાણીએ એમ પણ કહ્યું છે કે તેઓ વકીલોની ફી ચૂકવવામાં પણ અસમર્થ છે અને તે તેની પત્નીના દાગીના વેંચીને ફી ચૂકવી રહ્યા છે.

image soucre

તો બીજી તરફ આટલા દેવામાં ડૂબેલા અનિલ અંબાણીના વૈભવી મકાનની કિંમત જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો, તમને જણાવી દઈએ કે જે મકાનમાં અનિલ અંબાળી હાલમાં રહે છે તે મકાનની કિંમત 5 હજાર કરોડથી પણ વધુ છે અને જેટલુ તેના પર દેવુ છે તેનાથી પણ વધુ કિંમતનું તેનું ઘર છે.જેમા અનિલ અંબાણી પુરા પરિવાર સાથે રહે છે.

image soucre

તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીના ઘરમાં કુલ 4 લોકો રહે છે, જેમાં તેમની પત્ની, જેનું નામ ટીના અંબાણી અને તેના બે બાળકો છે, જેના નામ છે અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી, તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીએ આ મકાન ખાસ રીતે બનાવડાવ્યું છે અને તેમા તેણે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે ભારતના સૌથી મોંઘા મકાનોની સૂચિમાં અનિલ અંબાણીનું ઘર બીજા ક્રમે આવે છે અને તેના મોટા ભાઈ મુકેશ અંબાણીના મકાનને પ્રથમ સ્થાન મળ્યું છે.

image soucre

જણાવી દઈએ કે અનિલ અંબાણીના ઘરની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે અને ઘરનું ઈન્ટિરિયર ખૂબ જ ભવ્ય છે, નોંધનિય છે કે, અનિલ અંબાણીનું આ મહેલ જેવું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે અને તે છે ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં બાંધવામાં આવ્યુ છે અને તેમના ઘરમાં એક સ્વીમિંગ પૂલ છે અને ત્યાં જિમની સુવિધા પણ છે.

image source

અનિલ અંબાણીના ઘરમાં દરેક સુખ સુવિધા ઉપલબ્ધ છે. જેવી કે, સ્વિમિંગ પૂલ, જિમ અને હેલિપેડ જેવી દરેક સુવિધા હાજર છે, તેના ઘરમાં ઘણો મોટો સ્ટાફ કામ કરે છે અને તેને તે લાખોમાં પગાર આપે છે.

image soucre

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા મોટા મકાનનો માલિક અને તેનું આ મોટા મકાનનું વીજળીનું બિલ દર મહિને 60 લાખ રૂપિયાની નજીક આવે છે અને જ્યારે તેને કોર્ટમાં પૂછવામાં આવ્યું, કે તમે હાલના સમયમાં આટલો બધો ખર્ચ કેવી રીતે કર્યો કરી શકો છો ત્યારે તેણે કહ્યું કે તેના ઘરનો આખો ખર્ચ આ સમયે પત્નીના ખભા પર છે અને તે બધું જ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ